- ઇન્ટરનેશનલ
ઈલોન મસ્ક ભારતીય બિઝનેસ લીડર્સને મળ્યા, ભારત-યુએસ સંબંધ અંગે કહી મહત્વની વાત…
બ્રાઉન્સવિલે: ગત વર્ષે નવેમ્બર મહિનામાં યોજાયેલી અમેરિકાના રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પની જીત થઈ હતી, આવતી કાલે 20મી જાન્યુઆરીના રોજ ટ્રમ્પ અમેરિકાની સત્તા સંભાળશે. ટ્રમ્પ સરકારમાં અમેરિકન બિલીયોર ઈલોન મસ્ક મહત્વની ભૂમિકા ભજવે એવી શકયતા છે. ટ્રમ્પના…
- નેશનલ
આવો છે મહાકુંભનો મહિમાઃ ઘરે કહ્યા વિના આ વૃદ્ધા આવી ગયા સ્નાન કરવા…
પ્રયાગરાજઃ ઉત્તર પ્રદેશમાં હાલ મહાકુંભ 2025 (mahakumbh2025)ચાલી રહ્યો છે. તે વચ્ચે એક વૃદ્ધ મહિલા તારાદેવી મહાકુંભમાં આવ્યા છે, તે 1945થી દરેક કુંભમાં સ્નાન કરવા આવેલા છે. તારાદેવી પોતાના દીકરાથી છુપાઈને મહાકુંભમાં આવ્યા હતા. તેમને એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર…
- આપણું ગુજરાત
આ રાજ્યોના હવામાનમાં પલટો આવશે; ગુજરાતમાં માવઠું પડશે, મુંબઈમાં આવું વાતાવરણ રહેશે…
મુંબઈ: છેલ્લા કેટલાક દિવસોથી ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં કડકડતી ઠંડી પડી રહી છે, એવામાં હવામન વિભાગે આગાહી કરી છે કે અગામી દિવસોમાં હવામાનમાં પલટો આવશે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી 48 કલાકમાં ઉત્તર ભારતના વિવિધ વિસ્તારોમાં વરસાદ પાડવાની શક્યતા…
- આમચી મુંબઈ
સૈફનો હુમલાખોર બાંગ્લાદેશી? આ ઈરાદે ઘુસ્યો હતો ઘરમાં…
મુંબઈઃ મુંબઈ પોલીસે સૈફ અલી ખાનના હુમલાના કેસમાં થાણેથી એક આરોપીની ધરપકડ કરી હતી અને ત્યારબાદ પત્રકારો સાથે વાત કરી હતી. પત્રકારો સાથે વાત કરતા ડીસીપી-ઝોન 6ના અધિકારીએ જણાવ્યું હતું કે આરોપીનું નામ મોહંમદ શહેઝાદ છે અને તેની પાસે ભારતીય…
- નેશનલ
EPFO ના સભ્યો માટે ખુશખબર, હવે જાતે જ ટ્રાન્સફર કરી શકાશે પીએફ એકાઉન્ટ…
નવી દિલ્હીઃ સરકારી અને ખાનગી ક્ષેત્રમાં કામ કરતાં વ્યક્તિઓ માટે કામના સમાચાર છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઈપીએફઓ)એ તેના સભ્યો માટે નવી સુવિધા શરૂ કરી છે. જે મુજબ હવે સભ્યો નામ, જન્મતારીખ, લિંગ, વૈવાહિક સ્થિતિ અને સંગઠનમાં જોડાયા-છોડ્યાની તારીખ જેવી…
- અમદાવાદ
કોલ્ડપ્લેની તારીખો નજીક આવી તો કાળાબજારીયા પણ થયા એક્ટિવ, જોકે પોલીસે…
અમદાવાદઃ આખા દેશને ઘેલુ લગાડનારા કોલ્ડપ્લે કોન્સર્ટની તારીખ નજીક આવી રહી છે. અમદાવાદમાં 25-26 જાન્યુઆરીના રોજ આ શૉ યોજાશે. જોકે આ શૉની ટિકિટો ખૂબ જ મોંઘી છે અને છતાંપણ મળતી નથી ત્યારે તેની કાળાબજારી પણ થઈ રહી છે. અમદાવાદ પોલીસે…
- ઇન્ટરનેશનલ
‘…તો ઇઝરાયેલ ફરી યુદ્ધ શરુ કરી દેશે’ નેતન્યાહૂએ ચીમકી ઉચ્ચારી, યુએસ પણ સાથ આપશે…
દોહા: ઇઝરાયેલ છેલ્લા 15 મહિનાથી સતત ગાઝા પર હુમલા કરીને નરસંહાર (Israel attack on Gaza) કરી રહ્યું છે, ત્યારે ગત ગુરુવારે રાહતના સમાચાર મળ્યા હતા કે કતારમાં યુએસના મધ્યસ્થીથી બંને પક્ષો વચ્ચે યુદ્ધવિરામ કરાર પૂર્ણ કરવામાં (Hamas-Israel Ceasefire) આવ્યો છે.…
- આમચી મુંબઈ
આખરે સૈફનો હુમલાખોર થાણેથી પકડાયો : શા માટે કર્યો હતો હુમલો…
મુંબઈઃ મુંબઈના રહેવાસીઓની સુરક્ષા પર મોટો સવાલ ઊભો કરતી અભિનેતા સૈફ અલી ખાન પર થયેલા હુમલાની ઘટના બાદ પોલીસ તનતોડ મહેનત કરી હુમલાખોરને પકડવામાં લાગી હતી અને આખા દેશમાં ટીમ દોડાવી હતી, પરંતુ સૈફનો હુમલાખોર મુંબઈને અડીને આવેલા થાણેમાંથી ઝડપાયો…
- સુરત
Surat ના પાંડેસરામાંથી ત્યજેલું નવજાત મળ્યું, પોલીસે તપાસ શરૂ કરી…
અમદાવાદઃ સુરતમાં(Surat) ફરી એકવાર માનવતા શર્મસાર કરતો કિસ્સો બહાર આવ્યો હતો. સુરતના પાંડેસરાના વડોદ ગામના ખુલ્લા પ્લોટમાંથી બાળભ્રૂણ સમાન નવજાત ભૃણ મળી આવ્યું હતું. આ કરુણ ઘટનાની જાણ થતાં સ્થાનિકોમાં આઘાત ફેલાયો હતો. વડોદ ગામના એક ખુલ્લા પ્લોટમાંથી બાળકનું ભ્રૂણ…