- ઉત્સવ
આકાશ મારી પાંખમાં : ધ મોસ્ટ લવિંગ હસબન્ડ…
-કલ્પના દવે 36 વર્ષની વયે માધવીએ પોતાની ગારમેન્ટ ફેકટરીને આધુનિક રૂપ આપવા ત્રણ વર્ષનો ફેશન ડિઝાઈનિંગનો કોર્સ કર્યો. ત્યારે માધવીએ સ્વપ્નમાં પણ વિચાર્યું ન હતું કે એનો બિઝનેસ ખૂબ વધવાનો છે. અત્યારે મુંબઈમાં માધવીનો સંસ્કૃતિ ફેબ્રિકસ શોરૂમનો વેપાર આંતરરાષ્ટ્રીય સ્તરે…
- વડોદરા
વિશ્વામિત્રીના મગરોને અન્યત્ર ખસેડવામાં આવશે, ગીરમાં મગરોથી ભરેલા ડેમમાં સિંહણે સ્વીમિંગ કર્યું…
અમદાવાદઃ ચોમાસામાં ભારે વરસાદના કારણે વિશ્વામિત્રી નદીમાં પૂર આવે ત્યારે મગરો રહેણાંક વિસ્તારોમાં પહોંચી જતા હોય છે. આ અંગેના વીડિયો પણ વાઇરલ થતાં હોય છે. આ સમસ્યાના ઉકેલ માટે વિશ્વામિત્રી નદીના મગરોને અન્યત્ર ખસેડવાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે ગીરમાં…
- મહેસાણા
મોઢેરામાં ઉત્તરાર્ધ ઉત્સવ: શાસ્ત્રીય નૃત્યો નિહાળવાનો અનેરો અવસર, તમે પણ જૂઓ ઝલક…
અમદાવાદઃ મહેસાણાના મોઢેરા સૂર્યમંદિર (modhera sun tample)ખાતે રાજ્ય સરકાર દ્વારા 1992 થી ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અને મહેસાણા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ મહોત્સવનું આયોજન કરાયું છે. મોઢેરા સૂર્યમંદિર ખાતે દર…
- ઇન્ટરનેશનલ
ઈલોન મસ્ક ભારતીય બિઝનેસ લીડર્સને મળ્યા, ભારત-યુએસ સંબંધ અંગે કહી મહત્વની વાત…
બ્રાઉન્સવિલે: ગત વર્ષે નવેમ્બર મહિનામાં યોજાયેલી અમેરિકાના રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પની જીત થઈ હતી, આવતી કાલે 20મી જાન્યુઆરીના રોજ ટ્રમ્પ અમેરિકાની સત્તા સંભાળશે. ટ્રમ્પ સરકારમાં અમેરિકન બિલીયોર ઈલોન મસ્ક મહત્વની ભૂમિકા ભજવે એવી શકયતા છે. ટ્રમ્પના…
- નેશનલ
આવો છે મહાકુંભનો મહિમાઃ ઘરે કહ્યા વિના આ વૃદ્ધા આવી ગયા સ્નાન કરવા…
પ્રયાગરાજઃ ઉત્તર પ્રદેશમાં હાલ મહાકુંભ 2025 (mahakumbh2025)ચાલી રહ્યો છે. તે વચ્ચે એક વૃદ્ધ મહિલા તારાદેવી મહાકુંભમાં આવ્યા છે, તે 1945થી દરેક કુંભમાં સ્નાન કરવા આવેલા છે. તારાદેવી પોતાના દીકરાથી છુપાઈને મહાકુંભમાં આવ્યા હતા. તેમને એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર…
- આપણું ગુજરાત
આ રાજ્યોના હવામાનમાં પલટો આવશે; ગુજરાતમાં માવઠું પડશે, મુંબઈમાં આવું વાતાવરણ રહેશે…
મુંબઈ: છેલ્લા કેટલાક દિવસોથી ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં કડકડતી ઠંડી પડી રહી છે, એવામાં હવામન વિભાગે આગાહી કરી છે કે અગામી દિવસોમાં હવામાનમાં પલટો આવશે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી 48 કલાકમાં ઉત્તર ભારતના વિવિધ વિસ્તારોમાં વરસાદ પાડવાની શક્યતા…
- આમચી મુંબઈ
સૈફનો હુમલાખોર બાંગ્લાદેશી? આ ઈરાદે ઘુસ્યો હતો ઘરમાં…
મુંબઈઃ મુંબઈ પોલીસે સૈફ અલી ખાનના હુમલાના કેસમાં થાણેથી એક આરોપીની ધરપકડ કરી હતી અને ત્યારબાદ પત્રકારો સાથે વાત કરી હતી. પત્રકારો સાથે વાત કરતા ડીસીપી-ઝોન 6ના અધિકારીએ જણાવ્યું હતું કે આરોપીનું નામ મોહંમદ શહેઝાદ છે અને તેની પાસે ભારતીય…
- નેશનલ
EPFO ના સભ્યો માટે ખુશખબર, હવે જાતે જ ટ્રાન્સફર કરી શકાશે પીએફ એકાઉન્ટ…
નવી દિલ્હીઃ સરકારી અને ખાનગી ક્ષેત્રમાં કામ કરતાં વ્યક્તિઓ માટે કામના સમાચાર છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઈપીએફઓ)એ તેના સભ્યો માટે નવી સુવિધા શરૂ કરી છે. જે મુજબ હવે સભ્યો નામ, જન્મતારીખ, લિંગ, વૈવાહિક સ્થિતિ અને સંગઠનમાં જોડાયા-છોડ્યાની તારીખ જેવી…
- અમદાવાદ
કોલ્ડપ્લેની તારીખો નજીક આવી તો કાળાબજારીયા પણ થયા એક્ટિવ, જોકે પોલીસે…
અમદાવાદઃ આખા દેશને ઘેલુ લગાડનારા કોલ્ડપ્લે કોન્સર્ટની તારીખ નજીક આવી રહી છે. અમદાવાદમાં 25-26 જાન્યુઆરીના રોજ આ શૉ યોજાશે. જોકે આ શૉની ટિકિટો ખૂબ જ મોંઘી છે અને છતાંપણ મળતી નથી ત્યારે તેની કાળાબજારી પણ થઈ રહી છે. અમદાવાદ પોલીસે…