- આમચી મુંબઈ

અપૂરતી દેખરેખને લીધે નવા સિમેન્ટ-કૉંક્રીટના રસ્તા પર તિરાડો…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં નવા બનાવવામાં આવેલા સિમેન્ટ-કૉંક્રીટના રસ્તાઓ પર તિરાડો પડી રહી હોવાની ફરિયાદ સુધરાઈને આવી રહી છે. પાલિકાના અધિકારીઓએ તે માટે રેડી મિક્સ કૉંક્રિટ (આરએમસી) પ્લાન્ટમાં દેખરેખમાં તેમ જ મહત્વપૂર્ણ ક્યોરિંગ પ્રક્રિયા દરમિયાન અપૂરતી દેખરેખને જવાબદાર ગણાવ્યું છે.…
- આપણું ગુજરાત

1 ફેબ્રુઆરીથી ગાંધીધામ-પાલનપુર એક્સપ્રેસ ટ્રેનનો સમય બદલાશે…
ગાંધીધામઃ પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને ટ્રેન નંબર 19406/19405 ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસના સંચાલન સમયમાં 1 ફેબ્રુઆરી 2025 થી આગામી સૂચના સુધી અસ્થાયી રૂપે ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પણ વાંચો : Indian Railway ની આ…
- નેશનલ

ટ્રમ્પે વડા પ્રધાન મોદીને આપ્યું આમંત્રણ; ભારતના ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ અંગે કહી આ વાત…
નવી દિલ્હી: 20 જાન્યુઆરી 2025માં યુએસના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની શપથવિધિ યોજાઈ હતી. આ સમારોહમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ ન મળવા બાબતે વિવાદ થયો હતો. હવે ડોનાલ્ડ ટ્રમ્પે જ વડા પ્રધાન મોદીની યુએસ મુલાકાત (PM Modi US…
- આમચી મુંબઈ

સેન્ચુરી મિલની જમીનના કબજા સંબંધેે સુધરાઈ કાનૂની અભિપ્રાયની રાહ જોઈ રહી છે…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: તાજેતરમાં મળેલા કોર્ટમાંથી મળેલા કાયદાકીય વિજય બાદ પાલિકા પ્રશાસન હવે લોઅર પરેલમાં આવેલી સેન્ચુરી ટેક્સટાઈલ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની વિવાદાસ્પદ જમીનનો કબજો લેવા માટે તેમને નોટિસ મોકલી શકે કે નહીં તે માટે તેમના લિગલ વિભાગના ઔપચારિક અભિપ્રાયની રાહ…
- આપણું ગુજરાત

Gujarat Weather: ફેબ્રુઆરીમાં સર્જાશે ચોમાસા જેવો માહોલ, અંબાલાલ અને પરેશ ગોસ્વામીની આગાહી…
અમદાવાદઃ ગુજરાતના વાતાવરણમાં ફરી (gujarat weather) એક વખત પલટો આવશે. રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે ત્યાર હવામાન નિષ્ણાતોએ પલટો અને અનેક વિસ્તારોમાં માવઠાની શક્યતા વ્યક્ત કરી છે. ફેબ્રુઆરી (february 2025) મહિનાની શરૂઆતમાં જ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં માવઠાની…
- આમચી મુંબઈ

કોસ્ટલ રોડના નવા પુલના લોકાર્પણ પછીના દિવસે ૩૭,૨૨૨ વાહનોએ કર્યો તેનો ઉપયોગ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ કોસ્ટલ રોડ પ્રોેજેક્ટ અને વરલી-બાન્દ્રા સી લિંકને જોડનારા ઉત્તર તરફના પુલને રવિવારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. સોમવારથી કોસ્ટલ રોડ સવારના સાત વાગ્યાથી રાતના ૧૨ વાગ્યા સુધી વાહનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો…
- ઇન્ટરનેશનલ

ટ્રમ્પે લીધો વધુ એક ચોંકાવનારો ફેંસલો, રક્ષા મંત્રીને આપ્યો મોટો ઓર્ડર…
વોશિંગ્ટનઃ અમેરિકાના પ્રમુખ તરીકે સત્તા સંભાળ્યાના અઠવાડિયામાં જ ડોનાલ્ડ ટ્રમ્પ એક બાદ એક ચોંકાવનારા ફેંસલા લઈ રહ્યા છે. 6 જાન્યુઆરી, 2021ના રોજ યુએસ કેપિટલ હિલ પર હિંસા મામેલ દોષી જાહેર કરવામાં આવેલા બે લોકોને તેમણે ક્ષમાયાચના આપવાની ના પાડી હતી.…
- મનોરંજન

ક્રિકેટર મોહમ્મદ સિરાજ સાથે ડેટિંગની ચર્ચા, આશા ભોસલેની પૌત્રીએ જણાવી હકીકત…
બોલિવુડના આઇકોનિક સિંગર આશા ભોસલેની પૌત્રી અને ટેલેન્ટેડ સિંગર ઝનાઇ ભોસલે હાલમાં તેની ડેટિંગ લાઇફને લઇને ચર્ચામાં છે. છેલ્લા કેટલાક દિવસથી ઝનાઇનું નામ ક્રિકેટર મોહમ્મદ સિરાજ સાથે જોડવામાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયા પર લોકો ઝનાઇ ભોસલે અને મોહમ્મદ સિરાજને…
- અમદાવાદ

ઇન્ડિગોના પાયલોટે ફ્લાઈટમાં જ કોલ્ડપ્લે કોન્સર્ટ જેવા દ્રશ્યો સર્જ્યા; મુસાફરોને મળી સરપ્રાઈઝ…
અમદાવાદ: બ્રિટિશ બેન્ડના કોલ્ડપ્લે હાલ ભારતના પ્રવાસે છે. નવી મુંબઈના ડી વાય પાટીલ સ્ટેડીયમમાં ત્રણ કોન્સર્ટ કર્યા બાદ કોલ્ડપ્લેએ 25 અને 26 જાન્યુઆરીની સાંજે અમદાવાદના વિશાળકાય નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં બે જાજરમાન કોન્સર્ટ (Coldplay concert in Ahmedabad) કર્યા. અમદવાદનો કોન્સર્ટ કોલ્ડપ્લેનો…









