- મનોરંજન
Sky Force: અક્ષયની ફિલ્મ તો અજય અને શાહરૂખની ફિલ્મો કરતા નીકળી ગઈ આગળ…
નવું વર્ષ કોઈને ફળે કે ન ફળે, પણ અભિનેતા અક્ષય કુમારને ફળશે તેમ લાગી રહ્યું છે. એક પછી એક નવ ફિલ્મો આપનારા ખિલાડી કુમારે કમબેક કર્યું છે. તેની ફિલ્મ સ્કાય ફોર્સનું કલેક્શન ત્રીજા દિવસે ઊંચી ઉડાન ભરી રહ્યું છે. ફિલ્મે…
- નેશનલ
પદ્મ પુરસ્કારોમાં મહાન ગાયકોની અવગણના પર સવાલ ઉઠાવ્યા સોનુ નિગમે…
નવી દિલ્હીઃ જાણીતા પ્લેબેક સિંગર સોનુ નિગમે સંગીત ઉદ્યોગના કેટલાક લોકોને હજી સુધી પદ્મપુરસ્કાર ન મળવા પર સવાલ ઉઠાવ્યા છે. Click on the photo to watch the video Instagram આ પણ વાંચો : Good News: RAC ટિકિટવાળા પ્રવાસીઓને મળશે હવેથી…
- નેશનલ
આ પવિત્ર દિવસે કુંભમેળામાં જાઓ તો ધ્યાન રાખજોઃ કરોડો મુલાકાત લે તેવી સંભાવના…
પ્રયાગરાજઃ મૌની અમાસ પહેલા પ્રયાગરાજમાં(prayagraj)ચાલી રહેલા મહાકુંભમાં(mahakumbh)ભક્તોનો મેળાવડો જોવા મળી રહ્યો છે. અહેવાલ અનુસાર જેમ જેમ અમાસ નજીક આવતી જાય છે તેમ તેમ શહેરમાં ભક્તોની ભીડ વધતી જાય છે. દેશ-વિદેશમાંથી લોકો સંગમમાં સ્નાન કરવા માટે પ્રયાગરાજ આવી રહ્યા છે. જેને…
- નેશનલ
રાહુલ ગાંધી સામે વધુ એક FIR નોંધાઈ; સોશિયલ મીડિયા પોસ્ટને કારણે વિવાદમાં ફસાયા…
કોલકાતા: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ વધુ એક FIR નોંધવામાં (FIR Against Rahul Gandhi) આવી છે, આ FIR સુભાષ ચંદ્ર બોઝની (Subhash Chandra Bose) જન્મજયંતિ પર તેમના દ્વારા કરવામાં આવેલી સોશિયલ મીડિયા પોસ્ટ અંગે કરવામાં આવી છે. 23 જાન્યુઆરીએ…
- નેશનલ
પીએમ મોદી માત્ર સ્વચ્છતાની વાતો નથી કરતા, પોતે પણ નિયમો પાળે છે, જૂઓ વીડિયો…
નવી દિલ્હીઃ રવિવારે દેશવાસીઓએ 76 માં પ્રજાસત્તાક દિવસની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. આ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્તવ્ય પથ પરથી કચરો ઉપાડીને સ્વચ્છ ભારતના ધ્યેયને પ્રોત્સાહન આપીને એક શક્તિશાળી ઉદાહરણ સ્થાપિત કર્યું હતું પ્રજાસત્તાક દિવસના અવસર પર તેમના આ કામની…
- અમદાવાદ
Coldplay Concert માં જસપ્રીત બુમરાહની સરપ્રાઈઝ એન્ટ્રી; ક્રિસ માર્ટિને ગીત પણ ગાયું…
અમદાવાદ: ગત રાત્રે અમદાવાદમાં આવેલા દુનિયાના સૌથી વિશાળ ક્રિકેટ સ્ટેડીયમ નરેન્દ્ર મોદી સ્ટેડીયમ(Narendra Modi Stadium, Ahmedabad)માં અદભુત દ્રશ્યો સર્જાયા હતાં. બ્રિટિશ બેન્ડ કોલ્ડપ્લેએ મ્યુઝિક ઓફ ધ સ્ફિયર્સ વર્લ્ડ ટૂરના ભાગ રૂપે અમદાવાદમાં રેકોર્ડ-બ્રેકિંગ કોન્સર્ટ (Coldplay Concert) કર્યો હતો. આ દરમિયાન…
- નેશનલ
સ્વેટર, ધાબળા અને છત્રી, રેઇનકોટ કાઢી રાખજો, હવામાન વિભાગનો વરતારો…
નવી દિલ્હીઃ આપણે ભણવામાં એમ શીખ્યા છીએ કે ભારતમાં ત્રણ ઋતુ છે. શિયાળો, ઉનાળો અને ચોમાસુ. આ દરેક ઋતુના ચાર મહિના છે. જૂનથી સપ્ટેમ્બર સુધી ચોમાસુ, ત્યાર બાદ ચાર મહિના ઠંડી અને પછી ચાર મહિના કાળઝાળ ગરમી, પણ આબોહવા પરિવર્તનને…
- નેશનલ
કેરલના વાયનાડમાં 48 કલાક માટે કર્ફ્યુ લાદવામાં આવ્યો, જાણો શું છે કારણ…
વાયનાડ: પ્રિયંકા ગાંધીના સંસદીય મતવિસ્તાર કેરલના વાયનાડના કેટલાક ભાગોમાં કર્ફ્યુ લાદવામાં (Curfew In Waynad, Kerala) આવ્યો છે, આજે સવારે 6 વાગ્યાથી 48 કલાક માટે આ કર્ફ્યું લાગુ થશે. કર્ફ્યુ લાદવાનું કારણ છે નરભક્ષી બનેલા વાઘનો (Man-eater Tiger) ડર. અહીં એક…