- નેશનલ
વિશ્વ બજાર પાછળ સોનામાં રૂ. 391 નો અને ચાંદીમાં રૂ. 549 નો ઘટાડો…
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ ચીનનાં નવાં ડીપસીક એઆઈ મૉડૅલને કારણે પરંપરાગત એઆઈ મૉડૅલ સામે પ્રશ્નાર્થ ઊભો થતાં ગઈકાલે વૈશ્વિક ઈક્વિટી માર્કેટમાં ગાબડાં પડતાં ઈક્વિટી માર્કેટમાં થયેલી નુકસાની સરભર કરવા માટે સોનામાં રોકાણકારોની વેચવાલીનું દબાણ વધતાં ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ…
- સ્પેશિયલ ફિચર્સ
Whatsapp લાવ્યું ધાંસુ ફિચર, જાણી લો તો ફાયદામાં રહેશો…
whatsapp એ પોતાના યુઝર્સની સુવિધા માટે એક નવું ફિચર રજૂ કર્યું છે, જે ઘણું ઉપયોગી સાબિત થઈ શકે તેમ છે. હવે તમે કોઈપણ નંબર સેવ કર્યા વગર સીધા જ એ નંબર પર whatsapp થી કોલ કરી શકશો. અગાઉ whatsapp કોલ…
- નેશનલ
એક નાનકડા ચાઈનીઝ સ્ટાર્ટ અપે અમેરિકાની ઊંઘ ઉડાડી દીધીઃ કરોડોનુ નુકસાન…
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના મામલે OpenAI તેના ChatGPTટૂલ સાથે ઘણા સમયથી ટોચના સ્થાને રહ્યું છે, પરંતુ હવે એક નવા ચાઈનીઝ સ્ટાર્ટ અપ DeepSeek R1એ તેની મુશ્કેલીઓ વધારી દીધી છે. તેણે વૈશ્વિક ટેક માર્કેટને હચમચાવી નાખ્યું છે.DeepSeek R1 ચીનનું AI મોડલ છે, જેને…
- અમદાવાદ
કેરીના રસિયાઓ જો ખિસ્સા ભરેલા હોય પહોંચી જાવ બજારઃ ફળોનો રાજા આવી ગયો છે…
અમદાવાદઃ ગુજરાતીઓ આમ તો કેસર કેરીની રાહ જોઈને બેઠા છે, પરંતુ એક એવો વર્ગ છે જેમને હાફુસ કેરી પણ ભાવે છે. તો આ લોકો માટે ખાસ સમાચાર છે. આલ્ફન્સો (હાફુસ) કેરળથી અમદાવાદના બજારોમાં આવી પોહચી છે. કેરીની પ્રીમિયમ વેરાયટી બજારોમાં…
- નેશનલ
વિનોદ કાંબળી સાથેના સંઘર્ષભર્યા લગ્નજીવન વિશે પત્ની ઍન્ડ્રિયાનું શૉકિંગ સત્ય, જાણો તેના જ શબ્દોમાં…
મુંબઈ: ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબળી સાથેના સંઘર્ષભર્યા લગ્નજીવન વિશે તેની પત્ની ઍન્ડ્રિયા હ્યુઇટે તાજેતરમાં વાનખેડે સ્ટેડિયમની સુવર્ણ જયંતીના અવસરે આપેલા એક ઇન્ટરવ્યૂમાં આઘાતજનક છતાં પેટછૂટી વાતો કરી હતી. Also read : ભારતને 2047 સુધી વિકસિત રાષ્ટ્ર બનવાની દિશામાં ‘રમતગમત’…
- નેશનલ
Budget FY 2025-26: મોદી સરકાર મધ્યમ વર્ગને આપશે રાહત! આ વસ્તુઓ થઇ શકે છે સસ્તી…
નવી દિલ્હી: 1 ફેબ્રુઆરી, 2025 ના દેશના નાણા પ્રધાન નિર્મલા સીતારમણ નાણાકીય વર્ષ 2025-26 માટે બજેટ રજૂ (Budget FY 2025-26) કરશે, સતત વધી રહેલી મોંઘવારીના ભાર નીચે પીસાઈ રહેલો મધ્યમ વર્ગને આ બજેટમાં રાહત મળે તેવી આશા રાખીને બેઠો છે.…
- અમદાવાદ
ખ્યાતિ કાંડ: મુખ્ય આરોપી કાર્તિક પટેલ કોર્ટમાં રજૂ કરાયો, કહ્યું- મારી જિંદગીની મોટી ભૂલ થઈ ગઈ…
અમદાવાદઃ ખ્યાતિ કેસના મુખ્ય આરોપી કાર્તિક પટેલના રિમાન્ડ પૂર્ણ થતાં આજે તેને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન તેણે મગરનાં આસું પાડ્યા હતા અને મારી જિંદગીની મોટી ભૂલ થઈ ગઈ તેમ કહ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ત્રણેય…
- અમરેલી
અમરેલી લેટર કાંડઃ આરોપીઓને જામીન મળતાં થયા જેલ મુક્ત, નિર્લિપ્ત રાય રિપોર્ટ સોંપશે…
અમરેલીઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં અમરેલી લેટર કાંડનો (amreli letter kand updates) મુદ્દો ગુંજ્યો હતો. પોલીસે યુવા ભાજપ પૂર્વ પ્રમુખ મનીષ વઘાસીયા, જસવંતગઢ ગામના સરપંચ અશોક માંગરોળીયા, પાયલ ગોટી, જીતુ ખાત્રા મળી કુલ ચાર આરોપીઓને ઝડપી લીધા હતા. જે બાદ…
- નેશનલ
યુપીના બાગપતમાં નિર્વાણ મહોત્સવ દરમિયાન સ્ટેજ તૂટતા પાંચ શ્રદ્ધાળુના મોત, અનેક ઘાયલ…
બાગપતઃ ઉત્તર પ્રદેશના બાગપતમાં મોટી દુર્ઘટના સર્જાઈ હોવાની માહિતી મળી છે. બાગપતમાં જૈન સમુદાયના નિર્વાણ મહોત્સવ દરમિયાન એક મોટો અકસ્માત થયો હતો. અહીં આદિનાથ નિર્વાણ લડ્ડુ મહોત્સવ દરમિયાન લાકડાનું સ્ટેજ તૂટી પડતા પાંચ ભક્તોના મોત થયા હતા અને અનેક લોકો…