- નેશનલ
દિલ્હીમાં ચૂંટણી પ્રચાર કરી રહેલા ઉમેદવારનો અકસ્માત; કાર્યાલયમાં ઘૂસી ગઈ કાર…
નવી દિલ્હી: હાલ દિલ્હી વિધાનસભા ચૂંટણીની જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે. મતદાનને પણ હવે બસ ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે આજે શુક્રવારે મુંડકાથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા અને ગેંગસ્ટર નીરજ બવાનિયાના સબંધી રામવીર શૌકિનના કાર્યાલયમાં પુરઝપે એક…
- ગીર સોમનાથ
Somnath મંદિરની આસપાસ ઉર્સની ઉજવણીની અરજી સુપ્રીમે ફગાવી,ધાર્મિક સરઘસ નહીં કાઢી શકાય…
અમદાવાદઃ ગુજરાતના ગીર સોમનાથ(Somnath)જિલ્લામાં પ્રસિદ્ધ સોમનાથ મંદિર પાસેના ગેરકાયદે દબાણો પર તંત્રએ બુલડોઝરની કાર્યવાહી કરી હતી. જેમાં તંત્ર દ્વારા તોડી પાડવામાં આવેલા અનઅધિકૃત બાંધકામો પર આગામી 1થી 3 ફેબ્રુઆરી દરમિયાન ઉર્સની ઉજવણી માટે અરજદારે સુપ્રીમ કોર્ટમાં અરજી હતી. જો કે,…
- નેશનલ
અમેરિકામાં વિમાન દુર્ઘટનાના મૃતકોમાં પ્રવાસી ભારતીય મહિલા સામેલઃ દોઢ વર્ષ અગાઉ થયા હતા લગ્ન…
વોશિંગ્ટનઃ અમેરિકાના રોનાલ્ડ રીગન નેશનલ એરપોર્ટ પર આર્મી હેલિકોપ્ટર અને જેટલાઇનર વચ્ચેની ભયાનક અથડામણમાં માર્યા ગયેલા 67 લોકોમાં પ્રવાસી ભારતીય મહિલા અસરા હુસૈન રઝાનો સમાવેશ થાય છે. મીડિયા રિપોર્ટ્સમાંથી આ માહિતી મળી હતી. Also read : વિશ્વનું સૌથી વ્યસ્ત એરપોર્ટ…
- અમદાવાદ
Govt. Job: સિવિલ જજની ભરતી માટે ગુજરાત હાઇ કોર્ટની જાહેરાત…
અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટે દ્વારા સિવિલ જજની ભરતી માટેની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે જાહેરનામુ બહાર પાડીને સિવિલ જજની 212 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ માટે 1 ફેબ્રુઆરીથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. Also read : કમોસમી વરસાદની…
- નેશનલ
Budget 2025 : શું બજેટમાં ટેકનોલોજી અને સ્માર્ટફોન મોંધા થશે ? જાણો વિગતે…
નવી દિલ્હી : વિશ્વમાં ટેકનોલોજી ઝડપથી વિસ્તરી રહી છે. જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પણ હિસ્સો બની ગયું છે. ભારતમાં પણ ડેટા સેન્ટર્સ, સેમિકન્ડક્ટર્સ, ક્લાઉડ કમ્પ્યુટિંગ અને ગ્રીન ટેકનોલોજી જેવા ઉભરતા ક્ષેત્રોમાં સતત વૃદ્ધિ જોવા મળી રહી છે. દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ…
- સ્પોર્ટસ
ત્રણ સેન્ચુરી, ત્રણ હાફ સેન્ચુરીઃ મુંબઈ 671 રનનો ઢગલો કરીને હવે એક દાવથી જીતવાની તૈયારીમાં…
મુંબઈઃ ચાર દિવસીય રણજી મૅચમાં આજે બીજા દિવસે મુંબઈએ મેઘાલય સામે પ્રથમ દાવમાં ત્રણ બૅટરની સેન્ચુરી અને ત્રણની હાફ સેન્ચુરીની મદદથી સાત વિકેટે 671 રનના સ્કોર પર દાવ ડિક્લેર કરીને 585 રનની તોતિંગ સરસાઈ લીધી હતી અને પછી બીજા દાવમાં…
- આમચી મુંબઈ
રાણકપુર એક્સપ્રેસમાંથી અજાણ્યા શખસનો મૃતદેહ મળ્યો, આપઘાતની શંકા…
મુંબઈઃ મુંબઈના દાદર રેલવે ટર્મિનલ પર ઊભેલી રાણકપુર એક્સપ્રેસમાં એક વ્યક્તિએ આપઘાત કર્યાની ઘટનાએ ભારે હોબાળો મચાવ્યો હતો. ટ્રેનના ટોઈલેટમાંથી ઇસમનો મૃતદેહ મળી આવ્યો હતો. તેણે ટૂવાલની મદદથી ગળે ફાંસો ખાઈને જીવનનો અંત આણ્યો હતો. Also read : શિક્ષિકા પર…
- નેશનલ
ક્યારેય લોકોના મુદ્દાઓ વિશે વાત કરતા નથીઃ પ્રિયંકાનો PM Modi પર વળતો પ્રહાર…
નવી દિલ્હીઃ કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર ‘હિંસા ભડકાવવાનો કોઇ વિદેશી પ્રયાસ થયો નથી’ના નિવેદન પર વળતો પ્રહાર કરતાં કહ્યું કે તેઓ ક્યારેય લોકોના મુદ્દાઓ વિશે વાત કરતા નથી અને ન તો તેનું સમાધાન…