- સ્પોર્ટસ
કોહલી સારું ન રમ્યો છતાં જુઓ, કેવી રીતે ચાહકોના દિલ જીતી લીધા…
નવી દિલ્હીઃ દિલ્હીએ અહીં રેલવે સામેની રણજી મૅચમાં 19 રનથી જે વિજય મેળવ્યો એમાં વિરાટ કોહલીનું બૅટર તરીકે કંઈ જ યોગદાન નહોતું એમ છતાં તેણે આજે મેદાન પરથી અસંખ્ય ચાહકોના દિલ જીતી લીધા હતા એટલે તે ફરી હકારાત્મક રીતે ન્યૂઝમાં…
- નેશનલ
Budget 2025 : પીએમ મોદીએ બજેટને સામાન્ય વ્યક્તિનું બજેટ ગણાવ્યું, કહ્યું આત્મનિર્ભર ભારત અભિયાનને વેગ આપશે…
નવી દિલ્હી : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને આજે મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પૂર્ણ બજેટ રજૂ કર્યું છે. આ બજેટને(Budget 2025)પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સામાન્ય વ્યક્તિનું બજેટ ગણાવ્યું હતું. પીએમ મોદીએ નાણામંત્રીએ રજૂ કરેલા બજેટની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું આ બજેટ…
- નેશનલ
… તો 31મી માર્ચથી નહીં મળે ઘઉં, ચોખા! અત્યારે જ જાણી લેજો નહીંતર
હેડિંગ વાંચીને તમે પણ જો ગૂંચવાઈ ગયા હોવ અને વિચારી રહ્યા હોવ કે ભાઈ એવું તે શું થશે કે 31મી માર્ચથી ઘઉં-ચોખા જેવી મહત્ત્વની જરૂરિયાતની વસ્તુઓ મળવાનું બંધ થઈ જશે તો થોડા ધીરા પડો આ તો અહીં રાશનિંગમાં મળતાં ઘઉં-ચોખાની…
- રાજકોટ
Rajkot કોર્પોરેશનનું વર્ષ 2025-26 નું 3112.29 કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ…
અમદાવાદઃ રાજકોટ કોર્પોરેશનનું નાણાકીય વર્ષ 2025-26નું 3112.29 કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટમાં રાજ્યમાં પ્રથમ વખત મિલ્કત વેરા સમકક્ષ ફાયર ટેક્સ વસૂલવા માટે સૂચન કરાયુ હતું. બજેટમાં કરવામાં આવેલી જોગવાઈ મુજબ ચાલુ વર્ષે રૂ.…
- નેશનલ
ED ની મોટી કાર્યવાહી; 230 કરોડના નકલી ચાઇનીઝ લોન એપ કૌભાંડમાં 4 આરોપીની ધરપકડ…
નવી દિલ્હી: 230 કરોડ રૂપિયાના નકલી ચાઇનીઝ લોન એપ કૌભાંડમાં EDએ ચાર મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે. આ બધા આરોપીઓની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના કોચી ઝોનલ ઓફિસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ ચારેય આરોપીઓ અલગ અલગ કંપનીઓના ડિરેક્ટર છે. Also read…
- સ્પોર્ટસ
પુણેમાં ભારતનો પરચો, સિરીઝ જીતી લીધી…
પુણેઃ સૂર્યકુમાર યાદવની કૅપ્ટન્સીમાં ભારતે અહીં આજે ઇંગ્લૅન્ડ સામેની ચોથી ટી-20 પંદર રનથી જીતીને સિરીઝની ટ્રોફી પર 3-1ના માર્જિન સાથે કબજો કરી લીધો હતો. બૅટિંગમાં હાર્દિક પંડ્યા તથા શિવમ દુબેએ પરચો બતાવ્યો ત્યાર બાદ બોલિંગમાં ખાસ કરીને રવિ બિશ્નોઈ, હર્ષિત…
- નેશનલ
Nasa એ શોધ્યો વિનાશ સર્જી શકે તેવો સૂક્ષ્મ ગ્રહ, જાણો ક્યારે પૃથ્વી સાથે ટકરાશે…
નવી દિલ્હી : નાસાના(Nasa)વૈજ્ઞાનિકોએ એક એવો સૂક્ષ્મ ગ્રહ શોધી કાઢ્યો છે જે પૃથ્વી સાથે અથડાઈ શકે છે. વૈજ્ઞાનિકોએ આ અંગે ચેતવણી જાહેર કરી છે. આ સૂક્ષ્મ ગ્રહનું કદ લગભગ 130 થી 300 ફૂટ પહોળો હોવાનો અંદાજ છે. જો આ સૂક્ષ્મ…
- અમદાવાદ
અમદાવાદ પોલીસ અને AMC પર હાઈકોર્ટ લાલધુમ; કહ્યું આદેશોનું પાલન કરો નહિતર…
અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે છેલ્લા છ વર્ષમાં આપેલા આદેશોનો અમલ કરવામાં નિષ્ફળ રહેવા બદલ અમદાવાદ મહાનગર પાલિકા અને શહેર પોલીસની આકરી ટીકા કરી હતી. કોર્ટે ટકોર કરતાં કહ્યું હતું કે, જ્યારે સુનાવણીમાં મામલો આવે ત્યારે જ પ્રગતિ દર્શાવાય છે. કોર્ટે અવમાનનાની…
- સ્પોર્ટસ
વરસાદે ઑસ્ટ્રેલિયાના રંગમાં ભંગ પાડ્યો…
ગૉલઃ ઑસ્ટ્રેલિયાએ અહીં શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટમાં ગુરુવારના બીજા દિવસે પ્રથમ દાવ 654/6ના સ્કોર પર ડિક્લેર કરી દીધો ત્યાર બાદ આજે મેઘરાજાએ કાંગારૂઓની મજા બગાડી નાખી હતી. વરસાદને કારણે શ્રીલંકાની ટીમના પ્રથમ દાવમાં માત્ર 42 ઓવર બોલિંગ થઈ હતી અને…
- નેશનલ
ફેબ્રુઆરીમાં જ દેખાશે ફાગણની અસર; બદલાતા હવામાન અંગે હવામાન વિભાગનું એલર્ટ…
નવી દિલ્હી: આ વર્ષે શિયાળામાં જ ગરમીનો અહેસાસ શરૂ થઈ ગયો છે. વર્ષ 2025ની શરૂઆતમાં જ શિયાળાને બદલે ઉનાળાનો અહેસાસ થવા લાગ્યો છે. આ દરમિયાન ભારતીય હવામાન વિભાગ દ્વારા આગાહી અનુસાર ફેબ્રુઆરી મહિનો સામાન્ય કરતાં વધુ ગરમ અને શુષ્ક રહેશે.…