- ગાંધીનગર
સચિવાલયમાં ડિજિટલ અટેન્ડન્સ સિસ્ટમ સામે કર્મચારીઓનો સખત વિરોધ: CM ને કરી રજૂઆત…
ગાંધીનગર: ગુજરાત સરકારે સરકારી કચેરીઓમાં અધિકારીઓ અને કર્મચારીઓએ સમયસર હાજરી માટે ‘Digital Attendance System’નો અમલ કર્યો છે. હાલ આ નિર્ણયનો સરકાર દ્વારા અમુક નિશ્ચિત કચેરીઓમાં જ અમલ કરવામાં આવ્યો છે. જો કે સરકારની આ નવી સીસ્ટમને લઈને સરકારી અધિકારીઓમાં વિરોધનો…
- સ્પોર્ટસ
રણજીમાં મુંબઈની સૌથી મોટી જીત…
મુંબઈઃ અહીં બીકેસીમાં આજે મુંબઈએ મેઘાલયને રણજી મુકાબલામાં એક દાવ અને 456 રનથી હરાવીને બોનસ સાથે સાત પૉઇન્ટ મેળવ્યા હતા અને ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચવા માટેની આશા પ્રબળ બનાવી હતી. Also read : હર્ષિત રાણાના નામે થઈ બબાલ…બ્રિટિશ કેપ્ટન બટલરે કહ્યું,…
- નેશનલ
પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં ૧૮ સુરક્ષાકર્મીના મોતઃ ૨૩ આતંકી ઠાર…
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના દક્ષિણ-પશ્ચિમ બલૂચિસ્તાન પ્રાંતમાં બંને પક્ષો વચ્ચે થયેલી અથડામણ દરમિયાન ઓછામાં ઓછા ૧૮ સુરક્ષા કર્મચારીઓ અને ૨૩ આતંકવાદીઓના મોત નીપજ્યા હતા. Also read : સીઆરપીએફ, બીએસએફ, સીઆઈએસએફને કેટલું ભંડોળ મળશે? સેનાના જણાવ્યા અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં બલૂચિસ્તાનના વિવિધ વિસ્તારોમાં…
- નેશનલ
Budget-2025: વીમા ક્ષેત્રે FDI મર્યાદા વધારીઃ 74 ટકાથી વધારીને 100 ટકા સુધી કરાશે…
નાણામંત્રી નિર્મલા સીતારમને વર્ષ 2025-26 ના બજેટમાં વીમા ક્ષેત્ર માટે મોટી જાહેરાત કરી છે. સીતારમને વીમા ક્ષેત્ર માટે FDI મર્યાદા 74 ટકાથી વધારીને 100 ટકા કરવાની વાત કરી છે. તેમણે કહ્યું હતું કે પેન્શન ઉત્પાદનોના નિયમનકારી સંકલન અને વિકાસ માટે…
- કચ્છ
કચ્છમાં ઠંડી પાછી ફરી: ઠંડા પ્રદેશ તરીકે નલિયાનું સ્થાન યથાવત…
ભુજ: બે-ત્રણ દિવસ અગાઉ કચ્છના અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા તેમ જ ભુજ, ગાંધીધામ અને કંડલામાં મહત્તમ તાપમાનનો પારો ઊંચકાતાં લગભગ ગાયબ થયેલી ઠંડી ધીરે-ધીરે પાછી ફરી રહી હોય તેમ સમગ્ર રાજ્યની સાથે રણપ્રદેશ કચ્છમાં લઘુતમ તાપમાનનો આંક નીચે ઉતર્યો…
- કચ્છ
કચ્છમાં ટમેટાનું મબલખ ઉત્પાદનઃ ભાવ ઘટ્તા ખેડૂતો પશુઓને ટમેટા ખવડાવવા મજબૂર…
ભુજ: થોડા સમય અગાઉ પ્રતિકિલો દીઠ 150થી 200 રૂપિયાના આસમાની ભાવે બજારોમાં મળતા ટામેટાંનું આ વખતે કચ્છમાં મબલખ ઉત્પાદન થયું હોવા છતાં પણ ખેડૂતોને યોગ્ય ભાવ ન મળતા અત્યારે જ્યાં નજર પડે ત્યાં આ ટમેટાંના ઢગલે-ઢગલા જોવા મળી રહ્યા છે.…
- નેશનલ
Budget 2025: રાહુલ ગાંધી અને ખડગેએ બજેટ અંગે આપી આકરી પ્રતિક્રિયા…
નવી દિલ્હી: સંસદમાં આજે રજૂ થયેલા બજેટ પર વિરોધપક્ષે તેની આક્રમક પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. બજેટ પર પ્રતિક્રિયા આપતા વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે તે ગોળીના ઘા પર પાટો બાંધવાસમાન છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે…
- નેશનલ
સીઆરપીએફ, બીએસએફ, સીઆઈએસએફને કેટલું ભંડોળ મળશે?
નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સિતારમને આજે અંદાજપત્રની જાહેરાત કરી હતી. નાણા પ્રધાને બજેટની જાહેરાત સાથે ગૃહ મંત્રાલયને 2.33 લાખ કરોડની ફાળવણી કરી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયને ફાળવવામાં આવેલ ભંડોળ સીઆરપીએફ, બીએસએફ અને સીઆઈએસએફને ફાળવવામાં આવશે. Also read :…
- નેશનલ
Budget 2025: ભારતે બજેટમાં પાડોશી દેશોનો પણ રાખ્યો ખ્યાલ, આટલા કરોડની કરી ફાળવણી…
નવી દિલ્હી : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમને શનિવારે બજેટ(Budget 2025)રજૂ કર્યું હતું. જેમાં 50,65,345 કરોડ રૂપિયાનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. આ ખર્ચનો અંદાજ ચાલુ નાણાકીય વર્ષ કરતાં 7.4 ટકા વધુ છે. જેમાં વિદેશ મંત્રાલય એ વિદેશી દેશોને સહાય માટે રૂપિયા…