- આમચી મુંબઈ

BMC નું જમ્બો બજેટઃ જાણો શહેર માટે શું શું સપના દેખાડ્યા છે બજેટમાં…
મુંબઈ: જેની બહુ આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી હતી તે મુંબઇગરા માટેનું બૃહનમુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશનનું નાણાકીય વર્ષ 2025-26નું 74,427 કરોડ રૂપિયાનું બજેટ રજૂ થઇ ગયું છે. પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીએ 2025-26 માટે બજેટ રજૂ કર્યું છે, જેમાં પાછલા વર્ષ કરતા રૂ.…
- શેર બજાર

શેરબજારમાં ૧૦૦૦ પોઈન્ટનો જોરદાર ઉછાળો: જાણો કારણ!
નિલેશ વાઘેલામુંબઇ: શેરબજારમાં ટ્રમ્પ ઈફેકટને કારણે ઉછાળો આવ્યો છે, જોકે એ ક્યાં સુધી ટકશે એ મોટો સવાલ છે. બપોર સુધીમાં સેન્સેક્સ ૧૦૦૦ પોઈન્ટથી ઉપર પહોંચ્યો છે, જ્યારે નિફ્ટી ૨૩,૬૫૦ ઉપર પહોંચ્યો છે. આજે સવારે જ ખાસ કરીને પીએસયુ બેંક ઇન્ડેક્સ…
- ભુજ

બધાઈ હો બધાઈઃ કચ્છના બન્નીમાં ચિતલે પાંચ બચ્ચાંને આપ્યો જન્મ…
ભુજ: થોડા સમય પૂર્વે મોરબીના રામપરા વન્યજીવ અભયારણ્યમાંથી ખાસ પ્રકારના વાહનમાં બન્ની સુધી ટ્રાન્સલોકેટ કરવામાં આવેલા ૩૦ જેટલાં ચિતલ હરણને કચ્છની આબોહવા ધીરે-ધીરે ફાવી રહી છે. Also read : ભીખુદાન ગઢવીના લોકડાયરાને રામ રામ! કહ્યું ‘હવે આજીવન ડાયરા નહીં કરું’…
- સ્પોર્ટસ

IND vs ENG: જસપ્રીત બુમરાહ પહેલી બે ODI નહીં રમે, ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા સાજો થઇ જશે?
નાગપુર: ઇંગ્લેન્ડ સામેની પાંચ T20I મેચની સિરીઝમાં ભારતીય ક્રિકેટ ટીમે શાનદાર પ્રદર્શન કરીને 4-1થી જીત મેળવી હતી. હવે ભારતીય ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડ સામે ત્રણ ODI મેચની સિરીઝ (IND vs ENG ODI Series) રમશે, ICC ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા આ સિરીઝ બંને…
- ઇન્ટરનેશનલ

Trade war: ચીને અમેરિકન પ્રોડક્ટ્સ પર ટેરીફ લાદ્યો, યુએસ કંપનીઓ સામે તપાસ…
બેજિંગ: યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકો, કેનેડા અને ચીનથી આયાત થતી વસ્તુઓ પર ટેરીફ લગાવવાની જાહેરાત કરીને ગ્લોબલ ટ્રેડ વોરની શરૂઆત કરી દીધી છે. જોકે ટ્રમ્પે કેનેડા અને મેક્સિકો પર ટેરીફ લગાવવાનો નિર્ણય હાલ પુરતો મુલતવી રાખ્યો છે. પરંતુ ચીન…
- નેશનલ

પર્યાવરણનો સોથ વાળવાનું પડી રહ્યું છે ભારેઃ ધૂમ્રપાન નહીં કરો તો પણ બનશો કેન્સરના શિકાર કારણ કે…
મુંબઈઃ ખૂબ જ સારી જીવનશૈલી અને ક્યારેય સિગારેટનો કસ પણ ન માર્યો હોય તેવા લોકોને કેન્સર કે ટીબી જેવા ગંભીર રોગ થયાનું આપણે સાંભળીએ છીએ. જે છાપાના પાના પર તમે કેન્સરના સમાચાર વાંચો છો તે પાના પર ક્યાંક વૃક્ષો કાપવાની,…
- આપણું ગુજરાત

ગુજરાતમાં આજે યુસીસીની થશે જાહેરાત?
અમદાવાદઃ ગુજરાત સરકાર આજે રાજ્યમાં યુસીસી ધારો લાગુ કરવાની મહત્વની જાહેરાત કરે તેવી સંભાવના છે. આજે મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ અને રાજ્ય ગૃહ પ્રધાન હર્ષ સંઘવી બપોરે 12 વાગ્યે પત્રકાર પરિષદને સંબોધવાના છે. આ પરિષદમાં રાજ્યભરમાં યુનિફોર્મ સિવિલ કોડ એટલે…
- આમચી મુંબઈ

મધ્ય રેલવેનો ટ્રેન વ્યવહાર ખોરવાયો, જાણો શું થયું…
મુંબઇઃ મુંબઇની લોકલ સેવાને મુંબઇગરાઓની લાઇફલાઇન કહેવાય છે. રોજ લાખો લોકો રોજગાર, કામધંધા વગેરે માટે ટ્રેન મુસાફરી કરે છે. જોકે, દરેક કામ માટે નિયત સમય હોય છે. તમારો કામનો સમય 10 વાગ્યાનો હોય અને ટ્રેન વિલંબથી દોડતી હોવાથી તમે 11-12…
- શેર બજાર

શેર બજારે આળસ મરડી; સેન્સેક્સ અને નિફ્ટી આટલા પોઈન્ટ્સ ઉછળ્યા…
મુંબઈ: છેલ્લા ઘણા દિવસોથી ભારતીય શેરબજારમાં ઉથલપાથલ (Indian Stock Market) જોવા મળી રહી છે, બજેટ અને ટ્રમ્પના ટેરીફ લગાવવાના નિર્ણયને કારણે બજારમાં ઘટાડો નોંધાયો હતો. એવામાં આજે શેર બજારે આળસ મરડી હોય એવું લાગે છે. આજે મંગળવારે શેરબજાર ગ્રીન ઝોનમાં…








