- નેશનલ
Kerala ના આ મંત્રીનું ફંડ અંગેનું નિવેદન કેમ થયું વાયરલ, જાણો વિગતે…
નવી દિલ્હી : કેરળના(Kerala)મંત્રી જ્યોર્જ કુરિયન હાલમાં તેમના એક નિવેદનને લઇને ચર્ચામાં છે. તેમનું નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. જેમાં તેમણે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમને રજૂ કરેલા બજેટમાં કેરળની ફાળવણીને મુદ્દે નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ કહ્યું…
- સ્પોર્ટસ
બટલર ટૉસ જીત્યો, ભારતને ફરી પ્રથમ બૅટિંગનો મોકો મળ્યો…
મુંબઈઃ અહીં વાનખેડે સ્ટેડિયમમાં આજે ઇંગ્લૅન્ડના કૅપ્ટન જૉસ બટલરે ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી જેને પગલે ભારતને સતત બીજી મૅચમાં પ્રથમ બૅટિંગ કરવાનો મોકો મળ્યો છે. Also read : બુમરાહ અને સ્મૃતિને મળ્યા બીસીસીઆઇના આ સર્વશ્રેષ્ઠ પ્રતિષ્ઠિત પુરસ્કાર… શુક્રવારે…
- અમદાવાદ
અંબાલાલની લેટેસ્ટ આગાહી, વિષમ આબોહવાથી કૃષિ પાકમાં વધશે જીવાતનો ઉપદ્રવ…
અમદાવાદઃ ગુજરાતમાં માવઠાની આગાહી વચ્ચે ફરી ઠંડીનો ચમકારો વધ્યો છે. રાજ્યમાં ઠંડીના ચમકારા સાથે બેવડી ઋતુનો પણ અહેસાસ થઈ રહ્યો છે. જેમાં સવારે ઠંડી જ્યારે બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ગુજરાતના કેટલાક ભાગોમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સંભવિત અસરના ભાગરૂપે…
- આમચી મુંબઈ
16.49 કરોડનું કોકેઇન ભરેલી કૅપ્સ્યૂલ્સ ગળીને આવેલો બ્રાઝિલિયન મુંબઈ એરપોર્ટ પર ઝડપાયો…
મુંબઈ: 16.49 કરોડની કિંમતનું કોકેઇન ભરેલી કૅપ્સ્યૂલ્સ ગળીને આવેલા બ્રાઝિલિયન નાગરિકને કસ્ટમ્સ વિભાગે મુંબઈ એરપોર્ટ પરથી પકડી પાડ્યો હતો. પ્રવાસીના પેટમાંથી કુલ 170 કૅપ્સ્યૂલ્સ બહાર કઢાવવા માટે કસ્ટમ્સના અધિકારીઓ અને હોસ્પિટલના ડોક્ટરોને પાંચ દિવસ લાગ્યા હતા, જેમાંથી 1.649 કિલોગ્રામ કોકેઇન…
- આમચી મુંબઈ
બિલ્ડર પાસેથી 10 કરોડની ખંડણી માગી:ભૂતપૂર્વ નગરસેવક સહિત ચારની ધરપકડ…
મુંબઈ: ચૂનાભઠ્ઠીના બિલ્ડર પાસેથી 10 કરોડ રૂપિયાની કથિત ખંડણી માગવાના કેસમાં મીરા-ભાયંદર વસઈ-વિરાર પોલીસે ભૂતપૂર્વ નગરસેવક અને આટીઆઈ કાર્યકર સહિત ચાર જણની ધરપકડ કરી હતી. અનેક આરટીઆઈ અરજીઓ કરીને તેમ જ બ્લૅકમેઈલ કરી નાણાં ન આપે તો વરલી અને માહિમના…
- નેશનલ
Arvind Kejriwal એ ભાજપ પર મૂક્યો મોટો આરોપ, કહ્યું પ્રચાર સામગ્રી છીનવી વાહનોમાં તોડફોડ કરી…
નવી દિલ્હી : દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. જેના પગલે તમામ રાજકીય પક્ષો જોરશોરથી પ્રચારમાં જોડાયા છે. આ દરમિયાન સત્તાધારી પક્ષ આમ આદમી પાર્ટી(AAP)એ ભાજપ પર મોટો આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે પ્રચાર દરમિયાન નવી…
- સ્પોર્ટસ
ભારતની નવી અન્ડર-19 ટી-20 વર્લ્ડ ચૅમ્પિયનને ઓળખો…
ક્વાલાલમ્પુરઃ ભારત આજે અહીં સાઉથ આફ્રિકાને ફાઇનલમાં નવ વિકેટે હરાવીને ગર્લ્સ અન્ડર-19 ટી-20 વર્લ્ડ કપની સતત બીજી ટ્રોફી જીત્યું અને એ વિજયમાં સૌથી મોટા યોગદાન આપનાર નવ ખેલાડીઓની રસપ્રદ વિગતો અહીં પીટીઆઇના અહેવાલને આધારે આપવામાં આવી છે. Also read :…
- નેશનલ
“જય શ્રી રામ નહિ બોલે તો મારીશ, આ હિન્દુત્વ નથી” હિંદુ બનવાના માર્ગ પર બોલ્યા શશિ થરૂર…
નવી દિલ્હી: કોંગ્રેસના સાંસદ અને લેખક શશિ થરૂરે રવિવારે જયપુરમાં ચાલી રહેલા જયપુર લિટરેચર ફેસ્ટિવલમાં એક સત્રને સંબોધિત કર્યું હતું. આ દરમિયાન તેમણે અનેક મુદ્દાઓ પર વાત કરી. તેમણે આ સંબોધનમાં કહ્યું કે બળજબરીથી જય શ્રી રામનો નારો લગાવવો એ…
- સ્પેશિયલ ફિચર્સ
Valentines day special: આ દિવસોને ખાસ બનાવવા મુલાકાત લો આ રોમાન્ટિ હીલ સ્ટેશનની…
ફેબ્રુઆરી મહિનો શરૂ થઈ ગયો છે અને હવે યંગ કપલ્સ વેલેન્ટાઈન્સ વીકની તૈયારીઓમાં લાગી ગયા છે. દરેક કપલ આ મહિનાની આતુરતાથી રાહ જોતા હોય છે, કારણ કે ફેબ્રુઆરીમાં વેલેન્ટાઈન વીક આવે છે જે 7મી ફેબ્રુઆરીથી શરૂ થાય છે અને 14મી…