- ટોપ ન્યૂઝ
શેરબજારમાં મોટું ધોવાણ; SENSEX અને NIFTY માં કડાકો, ટ્રમ્પના નિર્ણયની અસર…
મુંબઈ: શનિવારે બજેટ રજુ થયા બાદ આજે સોમવારે શેરબજારમાં મોટો કડાકો (Indian stock market) નોંધાયો છે. ભારતીય શેરબજારમાં શરૂઆતના કારોબારમાં, બોમ્બે સ્ટોક એક્સચેન્જનો ઇન્ડેક્સ સેન્સેક્સ (BSE SENSEX) 678.01 પોઈન્ટ તૂટીને 76,827.95 પોઈન્ટ પર પહોંચ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જ નિફ્ટી (NSE…
- એકસ્ટ્રા અફેર
એકસ્ટ્રા અફેર : ચમત્કાર વિના નમસ્કાર નહીં, મધ્યમ વર્ગની ઠંડી તાકાતની જીત…
ભરત ભારદ્વાજ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે અંતે બજેટ રજૂ કરી દીધું અને દેશના બહુમતી વર્ગને ખુશ પણ કરી દીધો. ભાજપ વરસોથી મધ્યમ વર્ગ અને નોકરિયાતોને કરવેરામાં રાહત આપવાના નામે ઉલ્લુ બનાવતો હતો ને બજેટમાં છેતરામણી જાહેરાતો કરીને ઠગતો હતો.…
- શેર બજાર
ફોર કાસ્ટઃ બજેટના વિશેષ સત્રમાં બજાર ખોડંગાઇ ગયું, પરંતુ રોકાણકારોએ આગામી સમયમાં ક્યા સેકટર પર નજર રાખવી?
નિલેશ વાઘેલા મુંબઈ: સરકારે રજૂ કરેલા 2025ના નવા અંદાજપત્રનો શેરબજારને અંદાજ પસંદ આવ્યો ના હોય એવું પર્ફોમન્સ શનિવારના વિશેષ બજેટ સત્રમાં જોવા મળ્યું. ઐતિહાસિક આંકડાકીય માયાજાળનો અભ્યાસ કરવાનો શ્રમ નથી લીધો, પરંતુ પાછલા કેટલાંય વર્ષોમાં કેન્દ્રીય અંદાજપત્રની રજૂઆત બાદ અર્થતંત્રની…
- નેશનલ
ભારત ટોપ 10 શક્તિશાળી દેશોની યાદી માંથી બહાર, જાણો શું છે કારણ…
નવી દિલ્હી: ફોર્બ્સે 2025ના વિશ્વમાં સૌથી શક્તિશાળી 10 દેશ દેશોનું રેન્કિંગ જાહેર (Top 10 most powerful countries) કર્યું છે, જેમાં ભારત ટોપ 10ની યાદીમાંથી બહાર થઇ ગયું છે. આ યાદીમાં અમેરિકા પહેલા તથા ચીન બીજા સ્થાને છે, ઇઝાયેલને દશામાં સ્થાને…
- ધર્મતેજ
મનન : સેવા કરી પ્રશ્ન પૂછવા જોઈએ…
હેમંત વાળા પરિપ્રશ્નેન સેવયા – ગીતાનું આ કથન છે. કોઈપણને પ્રશ્ન પૂછવાનો અધિકાર આમ જ નથી મળી જતો. સમાજના વ્યવહારમાં વ્યવહારિક પ્રશ્નો માતા-પિતા, વડીલ કે શિક્ષકને પૂછી શકાય. વ્યક્તિનો આ અધિકાર પણ છે. આનાથી સમાજને ફાયદો પણ છે. આનાથી વ્યક્તિનું…
- ધર્મતેજ
માનસ મંથન : કળિયુગ જે હોય તે પણ આ કાળ ને આ કુંભનું પર્વ ખૂબ પવિત્ર છે, એમાં હરિ ભજો…
મોરારિબાપુ ભારત સનાતન છે. આ ત્રિભુવનીય મહાકુંભ છે. આ સ્વીકારનો, સમન્વયનો અને સેતુબંધનો કુંભ છે. મહાકુંભના આરંભે ઈઝરાયલ-ગાઝા વચ્ચે યુદ્ધવિરામ થઈ રહ્યો છે તેની પાછળ ભારતના કોઈ ભજનાનંદી બુદ્ધપુષની ચેતના કામ કરે છે. ભજનાનંદી બુદ્ધપુષનો અવાજ ઈશ્વરે સાંભળ્યો છે. યુદ્ધવિરામ…
- મહાકુંભ 2025
મહાકુંભમાં વસંત પંચમીના અમૃત સ્નાન પર યોગી આદિત્યનાથની બાજ નજર…
પ્રયાગરાજ: મહાકુંભમાં વસંત પંચમીના શુભ અવસર પર ત્રીજા અમૃત સ્નાનમાં આશરે પાંચ કરોડ લોકો હાજરી આપે તેવો અંદાજ છે. આ વાતને ધ્યાનમાં રાખીને અને ભૂતકાળના નાસભાગના બનાવ પરથી પ્રેરણા લઈને મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે લોકોની સુરક્ષા વ્યવસ્થા માટે યુદ્ધના ધોરણે પગલાં…
- સ્પોર્ટસ
ભારતની વર્લ્ડ ચૅમ્પિયન ગર્લ્સ ટીમને પાંચ કરોડ રૂપિયાનું ઇનામ…
મુંબઈઃ બીસીસીઆઇએ ભારતની ગર્લ્સ જુનિયર વર્લ્ડ ચૅમ્પિયન ટીમ માટે કુલ પાંચ કરોડ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. આ ઇનામ તમામ ખેલાડીઓ તથા હેડ-કોચ નૂશિન અલ ખાદીર વચ્ચે વહેંચવામાં આવશે. Also read : હૈદરાબાદની તૃષાએ પિતાને વર્લ્ડ કપની એક નહીં, બબ્બે…
- નેશનલ
ISRO ના 100 માં પ્રક્ષેપણ NVS-02ના વાલ્વમાં સર્જાય ખામી; ભ્રમણકક્ષા વધારવાની કામગીરી અટકી…
નવી દિલ્હી: ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) વાલ્વમાં ખામીને કારણે NVS-02 ઉપગ્રહ માટે ઇચ્છિત ભ્રમણકક્ષા વધારવાની કામગીરી કરવામાં અસમર્થ રહ્યું છે. NVS શ્રેણીનો બીજો ઉપગ્રહ, NVS-02, ઇસરો દ્વારા 29 જાન્યુઆરીએ શ્રીહરિકોટાથી તેના સીમાચિહ્નરૂપ 100મા પ્રક્ષેપણના ભાગ રૂપે લોન્ચ કરવામાં આવ્યો…