- નેશનલ
મોદી-ટ્રમ્પની મુલાકાત પહેલા અમેરિકામાં ગેરકાયદે વસતા ભારતીયોની પહેલી બેચ રવાના…
વોશીંગ્ટન: યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) અમેરિકામાં ગેરકાયદે વસતા ઇમિગ્રન્ટ્સ સામે કાર્યવાહી કરવા આપેલા વચનોનો અમલ કરી રહ્યા છે. જે અંતર્ગત અમેરિકામાં ગેરકાયદે વસતા ભારતીય ઇમિગ્રન્ટ્સ સામે પણ કાર્યવાહી કરવામાં આવી (Indian illegal Immigrants in USA) રહી છે. અહેવાલ…
- નેશનલ
પીએમ મોદીની અમેરિકા મુલાકાતની તારીખ થઇ નક્કી, જાણો ટ્રમ્પને ક્યારે મળશે, શું ચર્ચા કરશે…
નવી દિલ્હીઃ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા પછી વડાપ્રધાન મોદી અમેરિકાની મુલાકાતે જઈ રહ્યા છે અને તેમના પ્રવાસ કાર્યક્રમને અંતિમ સ્વરૂપ પણ આપી દેવામાં આવ્યું છે. પીએમ મોદી ફેબ્રુઆરીમાં જ અમેરિકાના બે દિવસના પ્રવાસે જશે અને 13મી અને ૧૪મી ફેબ્રુઆરી…
- ઇન્ટરનેશનલ
ટ્રમ્પે મેક્સિકોને આપી રાહત; ટેરિફ એક મહિના માટે મુલતવી રાખ્યો, કેનેડા સાથે શું થશે?
વોશીંગ્ટન ડી સી: યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકો, કેનેડા અને ચીનની આયાતો પર ટેરીફ લગાવવાની જાહેરાત (US Tariff on Mexico, Canada, China) કરી હતી, જે બાદ વૈશ્વિક વેપારમાં ચિંતા વધી હતી. આ ટેરીફ મંગળવારથી લાગુ થવાના હતાં, એવામાં ડોનાલ્ડ ટ્રમ્પે…
- આમચી મુંબઈ
શિવાજી પાર્કમાં લાલ માટીને ઊડતી રોકવા પ્રદૂષણ બોર્ડની આકરી માર્ગદર્શિકા…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર પોલ્યુશન કંટ્રોલ બોર્ડે (એમપીસીબી)મુંબઈ મહાનગરપાલિકાને દાદર-શિવાજી પાર્કમાં ઊડતી ધૂળને (લાલ માટી)ને નિયંત્રણમાં લાવવા માટેની આકરી માર્ગદર્શિકાનું પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે. એ સાથે જ આ ગ્રાઉન્ડની દેખરેખ કરવા માટે એક નિષ્ણાત વ્યક્તિની તાત્કાલિક ધોરણે નિમણૂક કરવાની…
- આમચી મુંબઈ
સુધરાઈના આજના બજેટમાં વર્તમાન ઈન્ફ્રા પ્રોજેક્ટના અમલને જ મહત્ત્વ અપાશે…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ભૂષણ ગગરાણી મંગળવારે ૨૦૨૫-૨૬ના નાણાકીય વર્ષ માટે તેમનું પહેલું બજેટ રજૂ કરશે. ચૂંટાયેલા નગરસેવકોની ગેરહાજરીમાં આ સતત ત્રીજું બજેટ રહેશે. નવા નાણાકીય બજેટમાં નવા મોટા પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવે એવી શક્યતા ઓછી છે અને…
- આમચી મુંબઈ
ભાયખલા પ્રાણીબાગમાં માછલીઘર બનાવવાની યોજના પર પાણી ફરી વળ્યું…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભાયખલામાં પ્રાણી સંગ્રહાલયમાં એક્વેરિયમ (માછલીઘર) બનાવવાની મુંબઈ મહાનગરપાલિકાની મહત્ત્વાકાંક્ષી યોજના પર ફરી એક વખત પાણી ફરી વળ્યું છે. સમાજવાદી પાર્ટીના વિધાનસભ્ય દ્વારા દ્વારા ટેન્ડરિંગ પ્રક્રિયા રદ કરવાની માગણી બાદ પાલિકાના અધિકારીઓેએ આ પ્રોજેક્ટનું ફરીથી મૂલ્યાંકન કરવાનો નિર્ણય…
- મનોરંજન
ભારતીય મૂળની ચંદ્રિકા ટંડનએ Grammy એવોર્ડ જીત્યો; બિઝનેસમાં પણ મેળવી છે મોટી સફળતાઓ…
લોસ એન્જલસ: આજ યુએસના લોસ એન્જલસમાં 67મા ગ્રેમી એવોર્ડ્સનો સમરોહ યોજાયો (67th Grammy award) હતો, આ સમારોહમાં ભારતીયો ગૌરવપૂર્ણ ક્ષણ સર્જાઈ હતી. ભારતીય મૂળની અમેરિકન બિઝનેસ વુમન અને સંગીતકાર ચંદ્રિકા ટંડનને (Chandrika Tandon) ગ્રેમી એવોર્ડ્ જીત્યો છે, તેમના આલ્બમ ‘ત્રિવેણી’…
- નેશનલ
આ મહિનામાં શેરબજારમાં નોંધાશે ‘ઐતિહાસિક’ કડાકો, અમેરિકન ઉદ્યોગપતિએ રોકાણકારોને ચેતવ્યાં…
મુંબઈ: ભારતીય શેર બજાર છેલ્લા કેટલાક દિવસોથી રોકાણકારો ઝટકા (Indian Stock Market) આપી રહ્યું છે. બાજેટ બાદ આજે સોમાવરે બજાર ખુલતાની સાથે જ તૂટ્યું હતું અને હજુ પણ રિકવર નથી થઇ શક્યું. અમેરિકાએ ચીન, કેનેડા અને મેક્સિકો પર ટેરિફ લાદવાની…