- આમચી મુંબઈ
પાલઘર જિલ્લામાં ‘ત્રીજા મુંબઈ’નું નિર્માણ કરવાનો મહારાષ્ટ્ર સરકારનો માસ્ટર પ્લાન…
મુંબઈ: દેશના સૌથી મોટા પોર્ટ સાબિત થનારા વાઢવણ પાસે વધુ એક શહેર વસાવવાની યોજના છે. પ્રસ્તાવિત પોર્ટને કારણે વિકાસની સંભાવના ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે 13 ગામમાં 33.88 ચોરસ કિલોમીટર જમીન વિસ્તારમાં વિકાસ કેન્દ્ર તૈયાર કરવાનો નિર્ણય લીધો છે. Also read…
- મનોરંજન
ટેક્નિશિયન ગેરહાજરઃ બંગાળી ફિલ્મો, ટીવી સિરિયલોના ડિરેક્ટરોએ શૂટિંગ બંધ કર્યું…
કોલકાતાઃ ટેક્નિશિયનોની ગેરહાજરીને કારણે ટીવી સિરિયલ અને ફિલ્મના શૂટિંગ ખોરવાઇ ગયા બાદ આકરું વલણ દાખવતા ડિરેક્ટર્સ એસોસિએશન ઓફ ઇસ્ટર્ન ઇન્ડિયા(ડીએઇઆઇ)એ ૭ ફેબ્રુઆરીથી સ્ટુડિયો ફ્લોરથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. જેની અસર આજે ફિલ્મો, ટેલિવિઝન સિરિયલો અને વેબ સિરીઝના શૂટિંગ પર…
- ભુજ
ભુજ નજીક ગમખ્વાર અકસ્માત: ટ્રકે રિક્ષાને ટક્કર મારતા આઠ ઘવાયા…
ભુજ: તાલુકાના માનકુવા ગામના ધોરીમાર્ગ પર આજે સવારે દસેક વાગ્યાના અરસામાં ભુજ તરફ જતી રિક્ષાને સામેથી રોંગ સાઈડમાં આવતી ટ્રકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. ગમખ્વાર અકસ્માતમાં રિક્ષામાં સવાર એક પાંચ વર્ષના બાળક સહિત કુલ 8 જેટલા મુસાફરોને ગંભીર ઈજા…
- નેશનલ
મતગણતરી પૂર્વે આપની તૈયારીઓ પ્રારંભ; મનીષ સિસોદિયાએ કહ્યું “ભાજપનો ખેલ…
નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આવતીકાલે મતગણતરી થવાની છે. વિધાનસભા ચૂંટણીના પરિણામો પૂર્વે જ આમ આદમી પાર્ટીએ રણનીતિ બનાવી છે. આજે અરવિંદ કેજરીવાલના અધ્યક્ષ સ્થાને આપના 70 ઉમેદવારોની સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં વાસ્તવિક પરિસ્થિતિની તાગ મેળવીને પાર્ટીના…
- આમચી મુંબઈ
ઝવેરીની મારપીટ કરી 1.87 કરોડના દાગીના લૂંટનારા ચાર આરોપીને 10 વર્ષની સજા…
મુંબઈ: રાજસ્થાનની ટ્રેન પકડવા માટે ટેક્સીમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ જઇ રહેલા ઝવેરીની કર્ણાક બ્રિજ પર મારપીટ કર્યા બાદ 1.87 કરોડના સોના-ચાંદીના દાગીના લૂંટનારા ચાર આરોપીને કોર્ટે દોષી ઠેરવીને 10 વર્ષની કેદ ફટકારી હતી. શૅરબજારમાં નફાની લાલચે ઑનલાઈન ઠગાઈ કરનારા…
- આમચી મુંબઈ
નાશિકમાં એસ્ટેટ એજન્ટના ઘર પર બે હુમલાખોરે કર્યો ગોળીબાર…
નાશિક: નાશિકમાં એસ્ટેટ એજન્ટે ઘરની બહાર પાર્ક કરેલી કારને નુકસાન પહોંચાડ્યાના કેટલાક દિવસ બાદ તેના ઘર પર શુક્રવારે બે હુમલાખોરે ગોળીબાર કર્યો હતો. Also read : વિદ્યાર્થિનીની જાતીય સતામણી કરનારા શિક્ષકની ધરપકડ પોલીસના જણાવ્યા મુજબ નાશિકમાં પંચવટી ખાતે મ્હસરુલ વિસ્તારમાં…
- આમચી મુંબઈ
શિંદે જૂથ ભાજપના પેટમાં ઉગી નીકળેલું એપેન્ડિક્સ, ગમે ત્યારે કાપી નાખવામાં આવશે: સંજય રાઉત…
મુંબઈ: શિવસેના શિંદે જૂથના ઓપરેશન ટાઈગરની ચર્ચા છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહી છે. એવી ચર્ચા થઈ રહી છે કે આગામી સંસદના સત્ર પહેલા શિવસેના ઠાકરે જૂથના છ સાંસદો શિવસેના શિંદે જૂથમાં જોડાશે. શિવસેના શિંદે જૂથના પ્રધાન ઉદય સામંતે પણ આ…
- ગાંધીધામ
ગાંધીધામમાં સ્પાની આડમાં ચાલતા દેહ વ્યાપારનો પર્દાફાશઃ યુવતીઓ સાથે મેનેજર ઝડપાયો…
ભુજ: ગાંધીધામ શહેરમાંથી સ્થાનિક પોલીસે વધુ સ્પા મસાજ સેન્ટરની આડમાં જાહેરમાં ધમધમતાં કુંટણખાનાનો પર્દાફાશ કરીને ઉત્તરપ્રદેશ, બિહાર અને ગાંધીધામની એક એક યુવતીઓ સાથે સ્પાના મેનેજર કમ સંચાલકને ઝડપી લીધો છે. Also read : Gujarat માં આ લગ્ન કેમ ચર્ચામાં આવ્યા,…
- આમચી મુંબઈ
શોક વ્યક્ત કરવા બહેનના ઘરે ગયેલા ઘાટકોપરના યુવાનું અકસ્માતમાં મૃત્યુ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભાણેજના નિધનને પગલે શોક વ્યક્ત કરવા બહેનના ઘરે ગયેલા ઘાટકોપરના યુવાન માટે એ ‘અંતિમ યાત્રા’ સાબિત થઈ હતી. કાંદિવલીથી સ્કૂટર પર પાછા ફરતી વખતે ગોરેગામ નજીક હિટ ઍન્ડ રનના કેસમાં યુવાને જીવ ગુમાવ્યો હતો. પોલીસે ઘટના બાદ…