- સ્પોર્ટસ
પૅટ કમિન્સ નવજાત પુત્રીને જન્મના ગણતરીના કલાકો બાદ બીચ પર લઈ ગયો!
મેલબર્નઃ ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન પૅટ કમિન્સની પત્ની બેકીએ પુત્રીને જન્મ આપ્યો છે અને તેના જન્મ બાદ ગણતરીના કલાકો બાદ તેઓ તેને લઈને એક બીચ પર પહોંચી ગયા હતા જેની તસવીરો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ છે. Also read : એશિયામાં હવે પૉન્ટિંગ…
- આમચી મુંબઈ
મહિલાના મૃત્યુ બાદ પરિવારજનોનો ડૉક્ટર પર હુમલો: ત્રણ સામે ગુનો…
થાણે: થાણે નજીક ઘોડબંદર રોડ પરની ખાનગી હૉસ્પિટલમાં સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ થતાં તેના પરિવારજનોએ ડૉક્ટર પર હુમલો કર્યો હોવાની ઘટના બની હતી. Also read : એલર્ટઃ મુંબઈમાં નોંધાયો સૌથી પહેલો જીબીએસનો કેસ… અધિકારીના જણાવ્યા મુજબ ઘટના પાંચમી ફેબ્રુઆરીની બપોરે…
- આપણું ગુજરાત
અમદાવાદથી રાજ્યકક્ષાના ‘મિલેટ મહોત્સવ’નો પ્રારંભ; લાપસી, રોટલાથી લઈને ચાટ, ઈડલીનો મળશે સ્વાદ…
અમદાવાદ: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કૃષિ મંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદમાં રાજ્યકક્ષાના મિલેટ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. મુખ્ય પ્રધાન અને ઉપસ્થિત મહાનુભાવોએ મિલેટ વેચાણ કમ પ્રદર્શન સ્ટોલ્સની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે મુખ્ય પ્રધાને ગુજરાત રાજ્ય બીજ નિગમ લિમિટેડના અમદાવાદ…
- સ્પેશિયલ ફિચર્સ
ઓફિસમાં કેમ જોવા મળે છે રિવોલ્વિંગ ચેર? કારણ જાણીને ચોંકી ઉઠશો…
આપણે મોટાભાગની સરકારી ઓફિસ, કોર્પોરેટ ઓફિસ કે નોર્મલ ઓફિસમાં પણ જોયું હશે તો દરેક ઓફિસમાં અલગ અલગ પ્રકારની ડિઝાઈનની ચેર જોવા મળે છે. આ તમામ ચેરમાં એક કોમન વસ્તુ હોય છે અને તે છે આ ખુરશીઓ પૈડાવાળી એટલે કે રિવોલ્વિંગ…
- અમદાવાદ
અસારવા સિવિલ હૉસ્પિટલ ખાતે CM ભૂપેન્દ્ર પટેલે કર્યું સર્જિકલ રોબોટનું લોકાર્પણ…
અમદાવાદ: અમદાવાદની અસારવા સિવિલ હૉસ્પિટલ ખાતે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ટ્રાન્સપ્લાન્ટેશન અપડેટ કોન્ફરન્સ-2025નો શુભારંભ કરાવ્યો હતો. તેમણે પ્રત્યારોપણ અંગેના અત્યાધુનિક રોબોટનું લોકાર્પણ કર્યું હતું. આ તકે રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગણેશજીનું…
- સ્પોર્ટસ
મેસીના દીકરાએ શું એક જ મૅચમાં 11 ગોલ કર્યા?
માયામીઃ વર્લ્ડ ચૅમ્પિયન આર્જેન્ટિનાના સુપરસ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસી થોડા દિવસથી ન્યૂઝમાં નથી, પણ એવામાં તેનો 12 વર્ષીય પુત્ર આજે અચાનક જ ચર્ચામાં આવી ગયો. વાત એવી છે કે ટિઍગો મેસીએ ત્રણ દિવસ પહેલાં એક નાની ટૂર્નામેન્ટની એક જ મૅચમાં એક…
- સ્પોર્ટસ
ચૅમ્પિયન્સ ટ્રોફીમાં કયા સ્ટાર ખેલાડીઓ નથી રમવાના? કયા દેશોને નુકસાન થવાનું છે?
નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફી શરૂ થવાને ગણતરીના દિવસો બાકી છે ત્યારે કેટલાક દેશોના સ્ટાર ખેલાડીઓની ઈજા યા બીજા કોઈ કારણસર આ સ્પર્ધામાંથી બાદબાકી થતાં આ આઇસીસી ટૂર્નામેન્ટ થોડી ઝાંખી પડી જશે એમાં શંકા નથી. ન્યૂ ઝીલૅન્ડનો ફાસ્ટ બોલર…
- અમદાવાદ
“દિલ્હીની જીતનો ગુજરાતમાં જશ્ન” CM ભૂપેન્દ્ર પટેલ સહિત નેતાઓએ પાઠવી શુભેચ્છા…
અમદાવાદ : દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં વર્તમાન સતારૂઢ આમ આદમી પાર્ટીને જોરદાર આંચકો લાગ્યો છે અને દિલ્હીમાં ભાજપનો શાનદાર વિજય થયો છે. ત્યારે રાજધાનીમાં ભાજપની જીતને લઈને સમગ્ર દેશમાં ભાજપમાં ખુશીનો માહોલ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના લોકોનો આભાર માન્યો…
- નેશનલ
હાર સ્વીકારતા કેજરીવાલે શું કહ્યુંઃ જાણો નેતાઓની પ્રતિક્રિયાઓ…
નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં ભાજપે શાનદાર એન્ટ્રી કરી લીધી છે. દિલ્હીના મતદારોએ ભાજપને ખોબલેને ખોબલે મત આપીને AAPને બહારનો રસ્તો બતાવી દીધો છે. ભાજપને 47 બેઠક મળી છે અને AAPને 23 બેઠક પર સંતોષ માનવો પડ્યો છે, તો કૉંગ્રેસને તો…