- સુરત
સુરતમાં Hit & Run માં બે સગા ભાઈઓને મોતને ઘાટ ઉતારનારો આરોપી ઝડપાયો…
Surat Crime News : ડાયમંડ નગરી સુરતમાં હિટ એન્ડ રનમાં બે સગાભાઈઓને મોતને ઘાટ ઉતારનારા આરોપી કાર ચાલક કીર્તન ડાખરાની ધરપકડ કરવામાં આવી હતી. અકસ્માત બાદ કાર ચલાવી રહેલો યુવક ફરાર થઈ ગયો હતો. શુક્રવારે મોડી રાત્રે પૂરપાટ ઝડપે આવતા…
- બનાસકાંઠા
વાવ-થરાદમાં બનશે નવો તાલુકો, શંકર ચૌધરીએ આપ્યા સંકેત…
બનાસકાંઠાઃ વાવ-થરાદને રાજ્ય સરકાર દ્વારા નવો જિલ્લો જાહેર કરવામાં આવ્યો અને જીલ્લો જાહેર થતાની સાથે જ ભાભર અને દિયોદર, કાંકરેજ, ધાનેરા સહિતના લોકોએ વિરોધ નોંધાવ્યો હતો, જેને લઈને ધાનેરા, દિયોદર, કાંકરેજના લોકોએ વાવ-થરાદ જિલ્લામાં ના રહેવા માટે આવેદનપત્ર આપી આંદોલન…
- અમદાવાદ
પાટીદાર આંદોલનના કેસ પરત ખેંચાતા ઓબીસી-આદિવાસીઓના કેસ પાછા ખેંચવા માંગ…
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા રાજદ્રોહના કેસ સરકારે પરત ખેંચવાનો નિર્ણય કર્યો હતો. સરકારના આ નિર્ણયથી ધારાસભ્ય હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા, અલ્પેશ કથીરિયાને મોટી રાહત મળી હતી. જો કે આના કારણે રાજકારણ ગરમાયું છે. ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે પાટીદાર…
- અમદાવાદ
કબૂતરબાજોમાં ફફડાટ; ગુજરાતના 1,700 એજન્ટ્સ EDના રડાર પર…
અમદાવાદઃ અમેરિકામાં ટ્રમ્પ વહીવટી તંત્રએ 33 ગુજરાતી સહિત 104 ગેરકાયદે ભારતીયઓને હાથકડી અને પગમાં સાંકળ પહેરાવીને અપમાનજનક રીતે દેશનિકાલ કરતા ગુજરાત સહિત સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો હતો. આ સાથે જ અમેરિકામાં ગેરકાયદે ઘૂસાડતા એજન્ટોના નેટવર્કનો ઘટસ્ફોટ થયો છે. લોકોને…
- ગીર સોમનાથ
Gir Somnath માં ગેરકાયદે સિંહ દર્શન કરતાં 8 યુવકો પકડાયા, વન વિભાગે 80 હજાર દંડ ફટકાર્યો…
અમદાવાદઃ ગીર સોમનાથ(Gir Somnath)જિલ્લામાં બાબરીયા રેન્જના ઝાંખીયા વિસ્તારમાં ગેરકાયદે સિંહ દર્શન કરવાના પ્રયાસમાં 8 યુવકોને વન વિભાગે ઝડપી પાડ્યા હતાં. વેરાવળ, વંથલી અને રાજકોટના આ યુવકો રાતના સમયે ફોરેસ્ટ સેટલમેન્ટ વિસ્તારમાં આંટાફેરા મારી રહ્યા હતા. આ આઠેય યુવકોને વન વિભાગે…
- નેશનલ
વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટની યાદી જાહેર; જાણો ભારત કેટલામાં સ્થાને?
નવી દિલ્હી: તાજેતરમાં જ અમેરિકામાં ગેરકાયદે વસતા ભારતીયોનો મુદ્દો ચર્ચામાં છે. તે દરમિયાન વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટનું રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું છે. હેનલી ગ્લોબલ દ્વારા દર વર્ષે આ યાદી બહાર પાડવામાં અવે છે. રેન્કિંગનું નિર્ધારણ પાસપોર્ટ ધરાવનાર વ્યક્તિ વિઝા વિના…
- અમદાવાદ
કેનેડાના વિઝા કઢાવવાનું કહી અમદાવાદના બે લોકો સાથે 50 લાખની છેતરપિંડી…
અમદાવાદઃ અમેરિકાએ તાજેતરમાં જ ગેરકાયદેસર ઘૂસેલા 104 ભારતીયોને ડિપોર્ટ કર્યા હતાં. જેમાં 33 ગુજરાતીઓનો પણ સમાવેશ થયો હતો. અમેરિકાની આ કાર્યવાહી બાદ પણ લોકોને ગેરકાયદેસર રીતે વિદેશ જવાનો મોહ ઓછો થતો નથી. અમદાવાદના બે વ્યક્તિઓને કેનેડા જવું હોવાથી એક એજન્ટે…
- સ્પોર્ટસ
શ્રીલંકા સામે ઑસ્ટ્રેલિયા સતત બીજા વિજયની લગોલગ…
ગૉલઃ બીજી ટેસ્ટમાં શનિવારના ત્રીજા દિવસે ઑસ્ટ્રેલિયા સામે યજમાન શ્રીલંકાની ટીમ બીજા દાવમાં 54 રનથી આગળ હતી, પરંતુ હાલત એ છે કે સ્ટીવ સ્મિથના સુકાનમાં ઑસ્ટ્રેલિયાની ટીમ આવતી કાલે (રવિવારે) ચોથા દિવસે જ આ મૅચ જીતી શકે એમ છે. Also…