- નેશનલ
દિલ્હી ચૂંટણીઃ ત્રિલોકપુરીની સીટ પર ભાજપના ઉમેદવારે કર્યો ચમત્કાર, કેટલા મતથી જીત્યા?
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીના ગઈકાલે જાહેર થયેલા પરિણામમાં ભાજપે 27 વર્ષ બાદ સત્તા મેળવી હતી. ભાજપ (ભારતીય જનતા પાર્ટી)એ 70માંથી 48 સીટ પર જીતી મેળવી હતી, જ્યારે આમ આદમી પાર્ટી (આપ)ને 22 સીટ મળી હતી. દિલ્હી ચૂંટણી પરિણામમાં ત્રિલોકપુરી…
- મનોરંજન
Happy Birthday: ટૉપ હીરોઈન, નવાબી ખાનદાનની એક્સ વહુ નહીં, આ ડાર્લિગ મધરને મળો…
તાજતેરમાં જ એક ફિલ્મી કપલ સમાચારોમાં ચમકી રહ્યું છે. જોકે તેમની ફિલ્મો કે અફેર્સને લીધે નહીં પણ તેમની સાથે બનેલી એક ભયાનક ઘટનાને લીધે. પટૌડી ખાનદાનના પુત્ર સૈફ અલી ખાન અને તેની પત્ની કરીના કપૂર હુમલાની ઘટના બાદ પણ ઘણા…
- નેશનલ
આતિશીએ દિલ્હીનાં મુખ્ય પ્રધાનપદેથી આપ્યું રાજીનામું, વિધાનસભા કરી ભંગ…
નવી દિલ્હીઃ નવી દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં પછડાટ ખાધા બાદ દિલ્હીના મુખ્ય પ્રધાન આતિશી માર્લેના આજે એલજી (લેફ્ટનન્ટ ગવર્નર) વી કે સક્સેનાને મળ્યા હતા અને તેમને પોતાનું રાજીનામુ સુપરત કર્યું હતું. ત્યાર બાદ તેમણે વિધાનસભા ભંગ કરી હતી અને આ અંગે…
- ઉત્સવ
ઈકો-સ્પેશિયલ: ટ્રમ્પના કારણે વૈશ્ર્વિક ટેરિફ યુદ્ધ ફાટી નીકળે તો પણ…
-જયેશ ચિતલિયા અમેરિકન સરકારે તાજેતરમાં 200થી વધુ ભારતીયોને ભારત પાછાં મોકલી દીધા છે. હજુ ત્યાં ગેરકાયદેસર વસી ગયેલા અનેક ‘ઘરવાપસી‘ની ક્યૂમાં છે. Also read : વાહ રે ભગવાન અબઆર્ટિફિશિઅલ ઇન્સાન?! આવા ગેરકાનૂનીઓને અમેરિકા ન ચલાવે તો એમાં કંઈ જ ખોટું…
- ઉત્સવ
મોર્નિંગ મ્યૂસિંગ : ગરીબ દેશમાં વીઆઈપી સંસ્કૃતિની આ તે કેવી અમીરી!
-રાજ ગોસ્વામી તાજેતરમાં કુંભમેળામાં નાસભાગ-ભાગદોડ થઈ એમાં અનેક લોકો મરી ગયા તે પછી ઉત્તરપ્રદેશ સરકારે તાબડતોબ અમુક પગલાં ભર્યાં ત્યારે આપણને ખબર પડી કે કુંભમાં સ્નાન અને દર્શન માટે વીઆઈપી પાસ – વીઆઈપી પાર્કિંગ અને વીઆઈપી ઘાટ પણ હતો. સરકારે…
- ઉત્સવ
મિજાજ મસ્તી : બાવન કરોડનો કોયડો: કલાના કદરદાન કેવા કેવા?!
-સંજય છેલ ટાઇટલ્સ:સાથ આપે તે મિત્ર, બાકી કાગળનાં ચિત્ર. (છેલવાણી)એક આર્ટ ગેલેરીમાં મહાન ચિત્રકારનું મોંઘું ચિત્ર ખરીદવા લોકો લાખો રૂપિયાની બોલી લગાવી રહ્યા હતા. ત્યારે એક કલા સમીક્ષકે ચિત્રકારને કહ્યું: Also read : ઝબાન સંભાલ કે : લાલો લાભ વગર…
- આમચી મુંબઈ
Good News: કોસ્ટલ રોડ વાહનચાલકો માટે 24 કલાક ખૂલ્લો રહેશે, જાણો ક્યારથી મળશે સુવિધા?
મુંબઇઃ મુંબઇના દક્ષિણ છેડાને ઉત્તર છેડા સાથે એટલે કે નરીમાન પોઇન્ટને દહીસર સુધી જોડતો કોસ્ટલ રોડ તબક્કાવાર બનાવવામાં આવી રહ્યો છે. હાલમાં આ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો મરીન ડ્રાઇવના પ્રિન્સેસ સ્ટ્રીટ ફ્લાય ઓવરથી બાન્દ્રા-વરલી સી લિંકના અંત સુધી બનાવવામાં આવ્યો છે.…
- આપણું ગુજરાત
ગુજરાતમાં ઠંડી-ગરમી માટે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી શું કહે છે, જાણો?
અમદાવાદઃ રાજ્યમાં હાલ બેવડી ઋતુનો (dual season in gujarat) અનુભવ થઈ રહ્યો છે. સવારે અને સાંજે ઠંડી તથા બપોરે ગરમીનો લોકો અનુભવ કરી રહ્યા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે (ambalal patel) મોટી આગાહી કરી છે. જે મુજબ 10 થી 16…