- અમદાવાદ
અમદાવાદ મા Millet Festival ની રાજ્યપાલે મુલાકાત લીધી, કહ્યું આવનારો સમય જાડાધાનનો…
અમદાવાદ : ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ અમદાવાદમાં યોજાયેલા મિલેટ મહોત્સવ( Millet Festival)અને પ્રાકૃતિક ખેત પેદાશોના વિવિધ સ્ટોલ્સની મુલાકાત લીધી હતી. રાજપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, આવનારો સમય પ્રાકૃતિક ખેતી અને મિલેટ- જાડા ધાનનો છે. મિલેટ – શ્રીઅન્ન તમામ આવશ્યક…
- નેશનલ
દિલ્હી સિવાય અન્ય ચાર કયા રાજ્યોમાં કોંગ્રેસની હાલત છે કફોડી, જાણો કયા રાજ્યો છે?
નવી દિલ્હીઃ તાજેતરમાં દિલ્હી વિધાનસભા ચૂંટણીનાં પરિણામોએ સમગ્ર દેશમાં ભારે ચર્ચાઓ જગાવી છે. દિલ્હીમાં સત્તાની દોર આમ આદમી પાર્ટી પાસેથી ભાજપના હાથમાં આવી છે. પરંતુ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે, પરંતુ દિલ્હી એક માત્ર એવું રાજ્ય નથી…
- નેશનલ
Manipur વિધાનસભા સત્ર પૂર્વે મુખ્યમંત્રી એન. બિરેન સિંહે રાજીનામું આપ્યું, આ છે કારણ…
નવી દિલ્હી : મણિપુરમાં(Manipur)સોમવારથી શરૂ થતાં વિધાનસભા સત્ર પૂર્વે એક નવો રાજકીય વળાંક આવ્યો છે. જેમાં મણિપુરમાં ભડકેલી હિંસા બાદ વિપક્ષ સતત મુખ્યમંત્રી એન.બિરેન સિંહના રાજીનામાંની માગ કરતું હતું . જ્યારે આજે મુખ્યમંત્રી એન બિરેન સિંહે રાજ્યપાલને મળીને પોતાનું રાજીનામું…
- આમચી મુંબઈ
વેરાના યોગદાનને આધારે ભંડોળની માગણી હલકી વિચારધારા: પિયુષ ગોયલ…
મુંબઈ: કેન્દ્રીય વાણિજ્ય પ્રધાન પિયુષ ગોયલે જણાવ્યું હતું કે કેટલાક રાજ્યો દ્વારા કેન્દ્ર સરકારને આપવામાં આવતા વેરામાં યોગદાનને આધારે કેન્દ્રીય ભંડોળની ફાળવણી અંગેની માગણી કરવામાં આવી રહી છે તે અત્યંત કમનસીબ અને હલકી વિચારધારા છે. Also read : Good News:…
- આમચી મુંબઈ
13 કલાકના બ્લોકનું કામ દસ કલાકમાં સંપન્નઃ પશ્ચિમ રેલવેએ રાહતનો શ્વાસ લીધો, પણ…
મુંબઈઃ પશ્ચિમ રેલવેમાં ચાલી રહેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત વિવિધ કામકાજ પૈકી મુંબઈ સેન્ટ્રલ અને ગ્રાન્ટ રોડ વચ્ચે તાજેતરમાં બ્રિજના સ્ટીલ ગર્ડરનું કામ નિર્ધારિત સમયગાળા પૂર્વે પૂરું કરવામાં આવ્યું હતું. આમ છતાં અનેક ટ્રેનો રદ્દ થવાની સાથે મોડી દોડવાને કારણે પ્રવાસીઓ માટે…
- આમચી મુંબઈ
લાડકી બહેનના લાભાર્થીઓની સંખ્યામાં પાંચ લાખનો ઘટાડો: અપાત્ર પાસેથી પૈસા પાછા નહીં લેવાય: પ્રધાન…
મુંબઈ: મહારાષ્ટ્ર સરકારની અત્યંત લોકપ્રિય યોજના મુખ્યમંત્રી માજી લાડકી બહેન યોજનાના લાભાર્થીઓની સંખ્યામાં પાંચ લાખનો ઘટાડો થયો છે. ડિસેમ્બર 2024માં 2.46 કરોડ પરથી આ સંખ્યા હવે 2.41 કરોડ થઈ છે. પાંચ લાખ મહિલા વિવિધ કારણોસર અપાત્ર હોવાનું સિદ્ધ થયું હતું,…
- ઉત્સવ
ઓપિનિયન: શા માટે ટ્રમ્પની નીતિઓ ચર્ચાના ચકડોળે?
-સી. એ. પ્રકાશ દેસાઈ અમેરિકન પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે સત્તામાં આવતા વેંત જ સાત ઘોડે સવારી શરૂ કરી દીધી હતી. પણ તેના ઉપર હવે બ્રેક લાગવા માંડી છે. શરૂઆત થઇ છે એક મહિના માટે કેનેડા અને મેક્સિકો ઉપર વધારેલી ઇમ્પોર્ટ ટેરિફને…
- ઇન્ટરનેશનલ
શું ત્રણ વર્ષ બાદ સમાપ્ત થશે Russia Ukraine War, ડોનાલ્ડ ટ્રમ્પે કહી આ વાત…
નવી દિલ્હી : સમગ્ર વિશ્વમાં લાંબા સમયથી ચાલી રહેલા બે મોટા યુદ્ધ ઈઝરાયેલ- હમાસ અને રશિયા- યુક્રેનમાંથી ( Russia Ukraine War)હાલમાં જ ઈઝરાયેલ- હમાસ વચ્ચે શાંતિ સમજૂતીથી યુદ્ધ વિરામ થયો છે. ત્યારે હવે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની દરમિયાનગીરીથી રશિયા યુક્રેન…