- આમચી મુંબઈ
વિદેશથી 8.15 કરોડના ગાંજાની સ્મગલિંગ: એરપોર્ટ પરથી 2 પ્રવાસી પકડાયાં…
મુંબઈ: મુંબઈ એરપોર્ટ પર ચાર પ્રવાસી પાસેથી 14 કરોડનું ડ્રગ્સ પકડાયાના બીજે દિવસે કસ્ટમ્સ વિભાગે વિદેશથી 8.15 કરોડ રૂપિયાનો ગાંજો બેગમાં છુપાવીને લાવનારા બે ગુજરાતી પ્રવાસીની કસ્ટમ્સ વિભાગે મુંબઈ એરપોર્ટ પરથી ધરપકડ કરી હતી. બંને પ્રવાસીએ અગાઉ પણ ગાંજાની સ્મગલિંગ…
- આમચી મુંબઈ
Mukesh Ambani ના એન્ટિલિયાની બાજુમાં જ કોણે બનાવી આ આલીશાન બિલ્ડિંગ?
મુકેશ અંબાણી (Mukesh Ambani)ની ગણતરી દુનિયાના સૌથી ધનવાન ઉદ્યોગપતિઓમાં કરવામાં આવે છે. અંબાણી પરિવારનો દરેક સભ્યની એક અલગ ફેન ફોલોઈંગ છે અને તેઓ પોતાની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલને અને ફેશનને કારણે ચર્ચામાં રહે છે. લાઈફ સ્ટાઈલ સિવાય અંબાણી પરિવાર તેમના મુંબઈ ખાતે…
- કચ્છ
Kutch ના તત્કાલિન એસપી કુલદીપ શર્મા 41 વર્ષ બાદ દોષી જાહેર, ત્રણ માસની સજા…
અમદાવાદ : ગુજરાતના કચ્છમાં(Kutch)રાજકીય અગ્રણીને 41 વર્ષ પૂર્વે માર મારવાના કેસમાં કોર્ટે તત્કાલિન એસપી કુલદીપ શર્માને દોષી જાહેર કર્યા છે. ભુજ કોર્ટે કુલદીપ શર્માને વર્ષ 1984ના કેસમાં ત્રણ માસની સજા ફટકારી છે. કુલદીપ શર્મા સાથે બીજા આરોપી ગીરીશ વસાવડાને પણ…
- આમચી મુંબઈ
નેશનલ ડિફેન્સ એકેડમી પાસે પાકિસ્તાની ચલણી નોટો મળતા સનસનાટી…
પુણેઃ-પુણેના મુળશી તાલુકામાં આવેલા સ્કાય આઇ માનસ લેક સિટીમાં પાકિસ્તાની ચલણી નોટ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. સોસાયટીના સેક્રેટરીએ પોલીસ ફરિયાદ કર્યા બાદ પોલીસે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. Also read : ધુળેમાં ચાર ટ્રેક્ટરમાંથી 11 ટન ગાંજો મળી…
- સ્પેશિયલ ફિચર્સ
તમારા નામ પર ચાલે છે કેટલા સિમ કાર્ડઃ આ રીતે ચેક કરો…
મોબાઈલ વિના જીવન અઘરું ને સિમ કાર્ડ વિના મોબાઈલનો કોઈ ઉપયોગ જ નથી. આજકાલ ડ્યુઅલ સિમ કાર્ડવાળા મોબાઈલ પણ જોવા મળે છે. અલગ અલગ કંપનીના સિમ કાર્ડ તમે વાપરો છો જે તમારો મોબાઈલ નંબર નક્કી કરે છે, પણ શું તમારા…
- આમચી મુંબઈ
મુંબઈની આર્થિક વિકાસ યોજના માટે MMRDA નો માસ્ટર પ્લાન તૈયાર…
મુંબઈ મેટ્રોપોલિટન રીજનને વૈશ્વિક સ્તરે નાણાકીય હબ તરીકે વિકસાવવા માટે સરકાર પ્રતિબદ્ધ છે અને આ માટે મુંબઈના જુદા જુદા 19 સ્થળોએ વિવિધ પ્રોજેક્ટ લાવવામાં આવી રહ્યા છે જેમાં સાત વેપાર કેન્દ્રનો સમાવેશ થાય છે. MMRDAએ તેની ડિઝાઇનને અંતિમ સ્વરૂપ પણ…
- નેશનલ
ભક્તો ભડક્યા: ગણેશમંડળો-મૂર્તિકારો સત્તાવાળાઓ સામે જનઆંદોલન કરશે કોેર્ટે ચીપિયો પછાડ્યો, બીએમસી ગભરાયું…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: માધી ગણેશ જયંતિ નિમિત્તે સ્થાપના કરવામાં આવેલી સાત દિવસની અનેક ગણેશમૂર્તિઓના વિસર્જન હજી સુધી થઈ શક્યું નથી. આ મૂર્તિઓ પ્લાસ્ટ ઓફ પેરિસ (પીઓપી)ની બનાવવામાં આવેલી હોવાથી પોલીસ અને સુધરાઈએ તેના માર્વે બીચ પર વિસર્જન કરતા રોકી દીધા…
- નેશનલ
Stock Market: વૈશ્વિક બજારમાં નબળાઈના સંકેતો વચ્ચે શેરબજારમાં કડાકો…
મુંબઈ : વૈશ્વિક બજારમાં નબળાઈના સંકેતો વચ્ચે ભારતીય શેરબજાર(Stock Market)આજે પણ ઘટાડા સાથે ખૂલ્યું હતું. જેમાં સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સેન્સેક્સ 217. 28 પોઈન્ટના ઘટાડા સાથે 77642.91 પર ખુલ્યો. જ્યારે નિફ્ટી 75 પોઈન્ટના ઘટાડા સાથે 23484 ના સ્તરે ખૂલ્યો હતો.…
- અમદાવાદ
Ahmedabad ના મેમનગરમા હિટ એન્ડ રનની ઘટના, સાત લોકો ઘાયલ…
અમદાવાદ : અમદાવાદ(Ahmedabad) શહેરમાં ફરી એક વાર હિટ એન્ડ રનની ઘટના પ્રકાશમાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ મેમનગર નજીક હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં કાર ચાલકે 7 વાહનોને એક પછી એક અડફેટે લીધા હતા. આ હિટ એન્ડ રનની…
- રાજકોટ
બાકી વેરો વસૂલવા માટે RMC મેદાને; 316 કર્મચારીઓને જવાબદારી સોંપાઈ…
રાજકોટ: રાજકોટ મહાનગર પાલિકામાં મિલકત વેરાનો 410 કરોડનો લક્ષ્યાંક પૂર્ણ કરવામાં હજુ રૂ. 60 કરોડ જેટલી વસુલાત કરવાની બાકી હોવાથી વેરા વસૂલાત માટે સઘન ઝૂંબેશ આજથી શરૂ કરી દેવામાં આવી છે. જેના માટે મહાનગર પાલિકાના જુદા-જુદા વિભાગનાં 316 કર્મચારીઓને જવાબદારી…