- સ્પોર્ટસ
ઇંગ્લૅન્ડમાં ભારતીયોની ધમાકેદાર એન્ટ્રી, કરુણ નાયરનો દમદાર પર્ફોર્મન્સ…
કૅન્ટરબરી (ઇંગ્લૅન્ડ): ભારતીય ટેસ્ટ ટીમ 20મી જૂનથી બ્રિટિશરોની ધરતી પર ટેસ્ટ સિરીઝ રમવાની શરૂઆત કરે એ પહેલાં ઇન્ડિયા એ’ (India A) ટીમ ઇંગ્લૅન્ડ પહોંચી ગઈ છે અને ત્યાં પ્રભાવ પાડવાનું શરૂ કરી દીધું છે. અભિમન્યુ ઈશ્વરનના સુકાનમાં ઇન્ડિયાએ’ ટીમ ઇંગ્લૅન્ડ…
- આમચી મુંબઈ
રંગમંચના સુખ્યાત નાટ્યકર્મી કૌસ્તુભ ત્રિવેદીને ભાવભીની શ્રદ્ધાંજલિ…
નિલેશ વાઘેલામુંબઇ: નાટ્ય જગતના લોકપ્રિય દિગ્ગજ નિર્માતા અને કસબી કૌસ્તુભભાઇ ત્રિવેદીને તેમના આપ્તજનો તેમ જ સાથી કલાકારોએ શુક્રવારે મલાડ ખાતે ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે આયોજિત પ્રાર્થનાસભામાં સરિતા જોશી, અપરા મેહતા, તુષાર કાપડિયા, ફાલ્ગુની પાઠક અને શિલ્પા ગણાત્રા સહિતના…
- નેશનલ
“તુર્કિએ એરલાઇન્સ સાથે વિમાન લીઝ કરાર સમાપ્ત કરો” ઇન્ડિગોને ભારત સરકારનો નિર્દેશ
નવી દિલ્હી: ભારત સરકારે દેશની સૌથી મોટી ખાનગી એરલાઇન ઇન્ડિગોને તુર્કિએ એરલાઇન્સ (Turkish Airlines) સાથેના તેના વિમાન લીઝ કરારને સમાપ્ત કરવાનો નિર્દેશ આપ્યો છે. ભારત અને તુર્કી વચ્ચે વધી રહેલા રાજદ્વારી તણાવના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ખાસ કરીને,…
- IPL 2025
`નસીબદાર’ રોહિત સહિતના ટૉપ અને મિડલ-ઑર્ડરની ફટકાબાજી, મુંબઈના 228/5…
મુલ્લાંપુર (ન્યૂ ચંડીગઢ): મુંબઈ ઇન્ડિયન્સ (MI)એ અહીં આઇપીએલના પ્લે-ઑફમાં ગુજરાત ટાઇટન્સ (GT) સામેના એલિમિનેટર (ELIMINATOR) મુકાબલામાં પ્રથમ બૅટિંગ લઈને 20 ઓવરમાં પાંચ વિકેટે 228 રન કરીને શુભમન ગિલના નેતૃત્વ હેઠળની ટીમને 229 રનનો તોતિંગ લક્ષ્યાંક આપ્યો હતો. જોકે ગુજરાતી કેપ્ટન…
- નેશનલ
હિન્દુ કુશ પર્વતમાળાના ગ્લેશિયર્સ પર ગ્લોબલ વોર્મિંગનું તોળાતું સંકટ…
નવી દિલ્હી: જો વૈશ્વિક તાપમાનમાં બે ડિગ્રી સેલ્સિયસનો વધારો થાય છે તો હિન્દુ કુશ હિમાલયના ગ્લેશિયરનો બરફ સદીના અંત સુધીમાં 75 ટકા ઘટી શકે છે. હિન્દુ કુશ પર્વતોના આ ગ્લેશિયર અનેક નદીઓનો સ્ત્રોત છે જેમાં આ ગ્લેશિયરમાંથી પાણી આવે છે…
- સુરત
હીરા ઉદ્યોગની મંદીનો વધુ એક ભોગ: સુરતમાં રત્નકલાકારે આર્થિક તંગીથી કંટાળી આપઘાત કર્યો…
સુરત: દેશના હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી મંદીના કારણે વધુ એક રત્નકલાકારે આપઘાત કર્યો છે. સુરતના કામરેજ સ્થિત દેરોદ રોડ પર રહેતા અને મૂળ અમરેલી જિલ્લાના વતની કપિલભાઈ મનુભાઈ નિમાવત (ઉ.વ. 45) નામના રત્નકલાકારે ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હોવાની…
- IPL 2025
ફિલ સૉલ્ટ 1,000 રન પૂરા કરનાર ફાસ્ટેસ્ટ બ્રિટિશર…
મુલ્લાંપુર (ન્યૂ ચંડીગઢ): રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB)નો ઓપનર ફિલ સૉલ્ટ (PHIL SALT) ગુરુવારે આઇપીએલમાં સૌથી ઝડપે 1,000 રન પૂરા કરનાર બ્રિટિશ બૅટ્સમૅન બન્યો હતો. તેણે 576 બૉલમાં આ સિદ્ધિ મેળવી હતી. તેણે ગુરુવારે પંજાબ કિંગ્સ સામેની ક્વૉલિફાયર-વનમાં 27 બૉલમાં ત્રણ…
- આમચી મુંબઈ
કેળવેના રિસોર્ટમાં ગોળી વાગતાં સગીરા ઘાયલ: બોયફ્રેન્ડને તાબામાં લેવાયો…
પાલઘર: પાલઘર જિલ્લાના કેળવે ખાતેના રિસોર્ટમાં બોયફ્રેન્ડ સાથે આવેલી 17 વર્ષની સગીરાને ગોળી વાગતાં તે ઘાયલ થઇ હતી. આ પ્રકરણે સગીરાના બોયફ્રેન્ડને તાબામાં લેવામાં આવ્યો હોઇ પોલીસે રિસોર્ટની રૂમમાંથી બંદૂક જપ્ત કરી હતી. બોયફ્રેન્ડે રોષે ભરાઇને સગીરાને ગોળી મારી હોવાનું…