- નેશનલ
‘રેવડી કલ્ચર’ અંગે સુપ્રીમ કોર્ટ રાજકીય પક્ષો પર લાલઘૂમ, કોર્ટે કરી મહત્ત્વની વાત…
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે બુધવારે એક કેસની સુનાવણી દરમિયાન રાજકીય પાર્ટીઓ દ્વારા કરવામાં આવતા ફ્રીના વાયદા પર નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે કહ્યું, જો લોકોને રાશન અને પૈસા મફતમાં મળતા રહેશો તો તેમની કામ કરવાની ઈચ્છા નહીં થાય. ન્યાયાધીશ બીઆર…
- સ્પેશિયલ ફિચર્સ
ખોટા એકાઉન્ટમાં થયું યુપીઆઈ ટ્રાન્ઝેક્શન? પૈસા પાછા મેળવવા શું કહે છે RBI ની ગાઈડલાઈન…
ડિજિટલ બેંકિંગના જમાનામાં બેકિંગ અને પૈસાની લેવડ-દેવડ ખૂબ જ સરળ બની ગઈ છે અને એમાં પણ ખાસ કરીને જ્યારે કોઈને પૈસા આપવાના હોય ત્યારે તો ખાસ. પૈસા મોકલવા હોય તે મંગાવવા હોય યુપીઆઈ દ્વારા આ કામ ચપટી વગાડતામાં થઈ જાય…
- સ્પોર્ટસ
ICC Rankings: બીજી વન-ડેમાં રોહિત શર્મા મેચ વિનર છતાં રેન્કિંગમાં નુકસાન, કોહલીને પણ ફટકો…
મુંબઈ: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રણ ODI મેચની બીજી મેચમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ 90 બોલમાં 119 રનની શાનદાર ઇનિંગ રમી (Rohit Sharma Century) હતી, લાંબા સમય બાદ રોહિતે મોટી ઇનિંગ રમતા ચાહકોમાં ખુશ છે. એવામાં ICC…
- નેશનલ
ફ્રાંસ પહોંચતા પહેલા પીએમ મોદીનું પ્લેન 46 મિનિટ પાકિસ્તાનમાં હતું, મીડિયાના દાવાથી ખળભળાટ…
ઈસ્લામાબાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલ અમેરિકાના પ્રવાસે છે. ફ્રાંસ જતી વખતે તેમણે પાકિસ્તાનની એર સ્પેસનો ઉપયોગ કર્યો હતો. એઆરવાય ન્યૂઝે નાગરિક ઉડ્ડયન સૂત્રોના હવાલાથી આ માહિતી આપી હતી. પીએમ મોદીના વિમાનને ઈન્ડિયા 1 કહેવાય છે. આ પ્લેન પાકિસ્તાનના શેખપુરા,…
- સ્પેશિયલ ફિચર્સ
કોફી પીવાની ટેવ નોતરી શકે છે અનેક સમસ્યા! આ સ્થિતિમાં ન પીજો કોફી…
ઘણા લોકોને કોફી પીવાની એટલી ટેવ હોય છે કે તેઓ દિવસમાં ચારથી પાંચ વખત કોફી પીવે છે. કોફીમાં રહેલું કેફીન નામનું તત્વ મગજના સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક છે. તે શરીરમાં ડોપામાઇનનું સ્તર પણ સુધારે છે. પરંતુ શું તમે જાણો છો…
- નેશનલ
JEE Main 2025 પરિણામ જાહેર; ગુજરાત-મહારાષ્ટ્રના એક-એક વિદ્યાર્થીએ કર્યું ટોપ…
નવી દિલ્હી: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ મંગળવારે JEE મેઈન પ્રથમ સત્રનું પરિણામ (JEE Main Result) જાહેર કર્યું છે. આ વખતે 14 વિદ્યાર્થીઓએ 100 પર્સન્ટાઇલ મેળવ્યા છે. આ 14 વિદ્યાર્થીઓમાં સૌથી વધુ રાજસ્થાનના છે. જેમાં 11 માં ક્રમે ગુજરાતનો વિદ્યાર્થી…
- સ્પોર્ટસ
રહાણે, શાર્દુલ, ડાયસે મુંબઈને સેમિ ફાઇનલમાં પહોંચાડ્યું…
કોલકાતાઃ કૅપ્ટન અજિંક્ય રહાણે (108 રન, 180 બૉલ, તેર ફોર)એ અહીં ઈડન ગાર્ડન્સમાં હરિયાણા સામેની રણજી ક્વૉર્ટર ફાઇનલના બીજા દાવમાં ફર્સ્ટ-ક્લાસ કરીઅરની 41મી સદી ફટકારીને વિજય અપાવ્યો હતો અને એ જીત સાથે મુંબઈ સેમિ ફાઇનલમાં પહોંચી ગયું હતું. જોકે આ…
- નેશનલ
અયોધ્યા Rammandir માં ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર, શ્રૃંગાર આરતીના સમયમાં કરાયો ફેરફાર…
અયોધ્યા :ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના મહાકુંભમાં શ્રદ્ધાળુઓની સંખ્યા સતત વધી રહી છે. જોકે, તેની સાથે સાથે અયોધ્યામાં રામમંદિરના દર્શન માટે ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે. જેના પગલે રામ મંદિર ટ્રસ્ટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને રામલલાની શ્રૃંગાર આરતીનો…
- સ્પોર્ટસ
અમદાવાદમાં ટીમ ઇન્ડિયા ક્લીન સ્વીપ કરી શકશે?
અમદાવાદઃ ક્રિકેટજગતના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવતી કાલે (બપારે 1.30 વાગ્યાથી) ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે ગરમ અને ભેજવાળા હવામાનમાં સિરીઝની છેલ્લી વન-ડે રમાશે. ભારતને આ મૅચ જીતીને 3-0થી ક્લીન સ્વીપ કરવાનો મોકો છે, જ્યારે ટી-20 શ્રેણી 1-4થી હાર્યા બાદ…
- મહાકુંભ 2025
આખી જિંદગી VIP ટ્રીટમેન્ટમાં રહેનારા લોકો કરે છે મહાકુંભનો દૂષ્પ્રચાર; CM યોગીનો અખિલેશને જવાબ…
નવી દિલ્હી: મહાકુંભને લઈને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે એક મોટું નિવેદન આપ્યું છે. મહાકુંભ અંગે વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવી રહેલા મુદ્દાઓ વચ્ચે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું કે કેટલાક લોકો ખોટો પ્રચાર કરી રહ્યા છે. તેઓ મહાકુંભ પર…