- આમચી મુંબઈ
‘મોદીનું વિમાન ફૂંકી મરાશે’: ધમકીનો કૉલ કરનારાનું પગેરું પોલીસે શોધી કાઢ્યું પણ…
મુંબઈ: મુંબઈ પોલીસના કંટ્રોલ રૂમને મંગળવારે બપોરે એક વ્યક્તિએ કૉલ કરીને ચેતવણી આપી હતી કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસ દરમિયાન તેમના વિમાન પર આતંકવાદી હુમલો કરી શકે છે. પોલીસે જણાવ્યું હતું કે મોબાઇલ ફોનથી કરવામાં આવેલા ધમકીભર્યા કૉલ…
- નેશનલ
કેરળમાં જુનિયર્સનું રેગિંગ કરનારા પાંચ સિનિયર વિદ્યાર્થી ઝડપાયા, કરી હતી ક્રૂર હરકત…
કોટ્ટાયમઃ સરકારી નર્સિંગ કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનું રેગિંગ કરવાના આરોપસર નર્સિંગના ત્રીજા વર્ષના પાંચ વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી એમ પોલીસે જણાવ્યું હતું. Also read : રોહિંગ્યાના બાળકો મુદ્દે સુપ્રીમ કોર્ટે હાથ ધરી સુનાવણી, કહ્યું શિક્ષણ મુદ્દે કોઈ ભેદભાવ રાખશો નહીં……
- સ્પોર્ટસ
ભારતના હાથે ઇંગ્લૅન્ડનો 3-0 થી વાઈટ વૉશ, ગિલની ઐતિહાસિક સેન્ચુરી…
અમદાવાદઃ વન-ડે રૅન્કિંગના વર્લ્ડ નંબર-વન ભારતે આજે અહીં ક્રિકેટ જગતના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાતમા ક્રમના ઇંગ્લૅન્ડને ત્રીજી અને છેલ્લી વન-ડેમાં 142 રનથી કચડીને એની સામે 3-0 થી ક્લીન સ્વીપ કરી હતી અને શાનથી ટ્રોફી જીતી લીધી હતી. 19મી…
- નેશનલ
Suvendu Adhikari નો મોટો દાવો, પશ્ચિમ બંગાળમાં આગામી બજેટ ભાજપ સરકાર રજૂ કરશે…
નવી દિલ્હી : દિલ્હી વિધાનસભા ચુંટણીમાં ભાજપે 27 વર્ષ બાદ ફરી સત્તા મેળવી છે. જેના પગલે સમગ્ર દેશમાં ભાજપના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેવા સમયે આજે પશ્ચિમ બંગાળમાં ભાજપ નેતા અને વિધાનસભામાં વિપક્ષ નેતા સુવેન્દુ અધિકારીએ(Suvendu Adhikari)બંગાળનું…
- મહાકુંભ 2025
કુંભમાંથી પરત ફરતી બસને રાજસ્થાનમાં નડ્યો અકસ્માતઃ અનેક લોકોને પહોંચી ઈજા…
અમદાવાદ: પ્રયાગરાજ મહાકુંભથી પરત ફરી રહેલી શ્રદ્ધાળુઓની બસને રાજસ્થાનના રાજસમંદ જિલ્લામાં અકસ્માત નડ્યો હતો. પ્રયાગરાજથી આવતી એક ખાનગી બસની બ્રેક ફેલ થઈ જતા તે નિયંત્રણ બહાર જતી રહી અને પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતની ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા…
- આમચી મુંબઈ
મુંબઈને મળશે દરિયાકિનારે વધુ એક આલીશાન હોટેલ, ફડણવીસે પણ કરી મહત્ત્વની વાત…
મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બાંદ્રા વિસ્તારમાં ‘તાજ’ જૂથની નવી અને અત્યાધુનિક હોટેલનો શિલાન્યાસ કર્યા પછી પ્રશંસા કરતા જણાવ્યું હતું કે મુંબઈ ભારતની આર્થિક રાજધાનીની સાથે ‘કન્વેન્શન કેપિટલ’ તરીકે ઊભરી રહ્યું છે. તાજ બેન્ડસ્ટેન્ડ હોટેલ મુંબઈની સુંદરતામાં વધારો કરશે…
- સુરત
સુરતના મહિલા પીએસઆઈએ પટેલ સમાજ માટે આંખ ઉઘાડનારી કરી વાત, જુઓ વાઈરલ વીડિયો…
સુરત: ગાંધીના ગુજરાતમાં દારુબંધી હોવા છતાં બેરોકટોક દારુ પીવામાં આવે છે, જ્યારે પ્રશાસન પણ તેના માટે કડક કાર્યવાહી કરે છે છતાં આ દૂષણ અટક્યું નથી. તાજેતરમાં સુરતનાં મહિલા પીએસઆઈએ દારુ પીવાના દૂષણ મુદ્દે પટેલ સમાજના આગેવાનોને અપીલ કરતા મહત્ત્વનું નિવેદન…
- નેશનલ
ભારત અને ફ્રાંસ વચ્ચે સબંધો ગાઢ બનશે, ફ્રાંસ ભારતના પિનાકા રોકેટ લોન્ચરની ખરીદી કરશે…
પેરિસ : ભારતના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી(PM Modi France Visit)ફ્રાંસ અને અમેરિકાના પ્રવાસે છે. આ દરમિયાન ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ બંને દેશો વચ્ચે વેપાર અને રોકાણને પ્રોત્સાહિત કરવાની વાત કરી હતી. આ બે નેતાઓએ ઈન્ડો-પેસિફિક…
- મહાકુંભ 2025
મહાકુંભમાં માઘી પૂર્ણિમા પર ઊમટ્યું માનવ મહેરામણ; 1.83 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી…
પ્રયાગરાજ: આસ્થાના મહાપર્વ મહાકુંભમાં માઘી પૂર્ણિમાના દિવસે શ્રદ્ધાળુઓનો મહાસાગર ઉમટ્યો હતો. મહાકુંભના પાંચમા સ્નાન પર્વ માઘી પૂર્ણિમાના અવસરે બુધવારે બપોરે 2 વાગ્યા સુધીમાં 1.83 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર સંગમમાં ડૂબકી લગાવી હતી. આ સમયગાળા દરમિયાન, સરકારે હેલિકોપ્ટરથી સ્નાન કરી રહેલા…