- નેશનલ
આતંકવાદ વિરુદ્ધ મોદી-ટ્રમ્પના સયુંકત નિવેદન બાદ પાકિસ્તાનના પેટમાં રેડાયું તેલ…
નવી દિલ્હી: ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની આ પ્રથમ મુલાકાત છે. આથી આ મુલાકાત પર સમગ્ર વિશ્વની નજર હતી અને તે જ સમયે પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં સરહદ પાર આતંકવાદ અંગે મોટી જાહેરાત…
- નેશનલ
મણિપુરના 3 જિલ્લામાંથી 5 આતંકીની ધરપકડ…
ઇમ્ફાલઃ મણિપુરના ઇમ્ફાલ પશ્ચિમ, ઇમ્ફાલ પૂર્વ અને થૌબલ જિલ્લામાંથી પ્રતિબંધિત સંગઠનો સાથે જોડાયેલા પાંચ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. આ માહિતી પોલીસે આપી હતી. Also read : મોદી-ટ્રમ્પની મુલાકાત માત્ર પ્રતીકાત્મક હતી! બેઠક અંગે ગ્લોબલ મીડિયાએ આપ્યા આવા પ્રતિભાવો… પોલીસના…
- મહાકુંભ 2025
ચમત્કારઃ કુંભમાં નાસભાગમાં ગુમ થયા પછી ખૂંટી ગુરુના અંતિમસંસ્કાર કરાયા ને પરત ફર્યાં…
પ્રયાગરાજ: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતેના મહાકુંભમાં દરરોજ લાખો શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. 29 જાન્યુઆરીએ મોડી રાત્રે મહાકુંભમાં થયેલી ભાગદોડમાં ઘણા લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા હતા, પરંતુ તાજેતરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નાસભાગની ઘટનામાં ગુમ થયેલા વ્યક્તિનું મૃત્યુ થયું…
- નેશનલ
ટાટા ગ્રુપના ચેરમેન એન.ચંદ્રશેખરનને બ્રિટને ‘નાઇટહૂડ’થી કર્યા સન્માનિત…
નવી દિલ્હીઃ ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરનને યુકે-ભારત વ્યાપારિક સંબંધોમાં તેમની સેવાઓ બદલ બ્રિટન દ્વારા માનદ ‘નાઈટહૂડ’ થી સન્માનિત કરવામાં આવ્યા હતા. ટાટા ગ્રુપે શુક્રવારે જણાવ્યું હતું કે ચંદ્રશેખરનને ‘બ્રિટિશ સામ્રાજ્યના સૌથી ઉત્કૃષ્ટ આદેશ (સિવિલ ડિવિઝન) – માનદ ડીબીઇ/કેબીઇ (યોદ્ધા…
- કચ્છ
કચ્છમાં અલગ અલગ બનાવોમાં ત્રણ યુવકનાં મોત…
ભુજ: કચ્છમાં વીતેલા 24 કલાક દરમ્યાન બનેલા આપઘાત-અકસ્માતના બનાવોમાં ત્રણ યુવકોના અકાળે મોત નિપજતાં પંથકમાં ગમગીની પ્રસરી છે. નખત્રાણા તાલુકાના ઘડાણી ગામમાં ઉમર કાસમ કુંભાર નામના 32 વર્ષીય યુવકે લીમડાના વૃક્ષ પર જયારે આ તાલુકાના લૈયારીમાં 18 વર્ષના યુવાન સવીલાલ…
- સ્પોર્ટસ
ચૅમ્પિયન્સ ટ્રોફીની ચૅમ્પિયન ટીમને મળશે આટલા કરોડ રૂપિયાનું પ્રથમ ઇનામ…
દુબઈઃ વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફીની મહિનાઓથી રાહ જોવાઈ રહી હતી અને એ દિવસ નજીક આવી ગયો છે ત્યારે આ લોકપ્રિય ઇવેન્ટની કર્તાહર્તા ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ આ ટૂર્નામેન્ટને લગતા કરોડો રૂપિયાના ઇનામોની જાહેરાત કરી છે જે મુજબ રવિવાર, નવમી માર્ચે જે…
- નેશનલ
બુધ ઉદય થઈને આ રાશિના જાતકોના બેંક બેલેન્સમાં કરશે વધારો, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના રાજકુમાર બુધને બુદ્ધિ, વેપાર અને વાણી સાથે સાંકળીને જોવામાં આવે છે. આવો આ બુધ ગ્રહ હાલમાં કુંભ રાશિમાં ગોચર કરી રહ્યો છે. 11મી ફેબ્રુઆરીના બુધે શનિની રાશિ કુંભમાં પ્રવેશ કર્યો હતો અને તે હાલમાં અસ્ત અવસ્થામાં છે. પરંતુ…
- નેશનલ
મોદી-ટ્રમ્પની મુલાકાત માત્ર પ્રતીકાત્મક હતી! બેઠક અંગે ગ્લોબલ મીડિયાએ આપ્યા આવા પ્રતિભાવો…
નવી દિલ્હી: વડાપ્રધાન મોદી હાલ અમેરિકાની મુલાકાતે છે, ગઈ કાલે ગુરુવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વ્હાઇટ હાઉસમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે બેઠક કરી (Modi Trump Meeting) હતી. આ દરમિયાન બંને નેતાઓએ વેપાર, ટેરિફ અને સંરક્ષણ જેવી બાબતો પર ધ્યાન…
- આમચી મુંબઈ
ઓપરેશન ટાઈગરથી ઉદ્ધવ ઠાકરે ડર્યા, પોતાના નેતાઓને પાર્ટીમાં જવા લગાવી રોક…
મંબઇઃ એકનાથ શિંદેની શિવસેનાના નેતાઓ છેલ્લા થોડા સમયથી ઑપરેશન ટાઇગર વિશે વાત કરી રહ્યા છે. એવામાં એનસીપીના શરદ પવારે દિલ્હી જઇ એકનાથ શિંદેને મહાદજી શિંદે ગૌરવ પુરસ્કાર આપ્યો હતો. આનાથી ઉદ્ધવ ઠાકરે નારાજ છે. બહુ બોલા સંજય રાઉતે તો એવું…