- આપણું ગુજરાત

ગુજરાત સ્વરાજ ચૂંટણીઃ જૂનાગઢ અને ચોરવાડમાં જબરી ઉલટફેર…
અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે અને એક પછી એક ઝટકા બન્ને પક્ષને મળી રહ્યા છે. જૂનાગઢ જિલ્લાની જ વાત કરીએ તો અહીંની નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના સ્પષ્ટવક્તા કહેવાતા અને મોટા નેતા ગિરિશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચાની હાર…
- આપણું ગુજરાત

થેંક્સ ટુ રોપ-વેઃ અંબાજીના દર્શન હવે લાખો લોકો કરી શકે છે
જૂનાગઢ: કુદરતની ઘણી કરામતો છે જેને જોવા માટે માણસે મહેનત કરવી પડે છે. ઘણીવાર ઊંચા પર્વતો પર માતાજીના દર્શન કરવાના હોય, તો ક્યારેક નદીઓ પાર કરી ભગવાન ભજવાના હોય, આ બધુ એક સમયે માણસ કરી લેતો પણ હવે તેને સુવિધાઓ…
- આમચી મુંબઈ

મોદી-મસ્કની બેઠક બાદ ટેસ્લાએ ભારતમાં ભરતી શરુ કરી, આ રીતે અરજી કરી શકાશે…
મુંબઈ: તાજેતરમાં યુએસ પ્રવાસ દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ અને ઉદ્યોગપતિ ઈલોન સાથે મુલાકાત (Modi-Musk Meeting)કરી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) પણ સંકેત આપ્યો છે, મસ્ક ભારતમાં બિઝનેસ કરવા માંગે છે. એવામાં ઈલોન મસ્કની…
- આમચી મુંબઈ

ફ્લેટમાં 300 બિલાડીઓ! સોસાયટીના રહેવાસીઓની ફરિયાદ બાદ પોલીસ કાર્યવાહી…
પુણેઃ મુંબઇ, પુણે જેવા અતિવ્યસ્ત મહાનગરોમાં પોતાની એકલતાને ખાળવા ઘરમાં પાળતું પ્રાણીઓને રાખવાનું ચલણ વધતું જાય છે. અનેક ઘરોમાં તમને પાળેલા શ્વાન, બિલાડી, સસલા વગેરે જેવા પ્રાણીઓ મળી આવશે. જોકે, આ દરેક જણ એકાદ બે પ્રાણીને ઘરમાં રાખતા હશે, પણ…
- નેશનલ

આ અધિકારીને મુખ્ય ચૂંટણી કમિશનર નિયુક્ત કરવામાં આવશે; આવી રહી કારકિર્દી…
નવી દિલ્હી: રાજીવ કુમારની નિવૃત્તિ બાદ જ્ઞાનેશ કુમાર(Gyanesh Kumar)ને મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) તરીકે નિયુક્ત કરવામાં આવશે. 1988 બેચના કેરળ કેડરના IAS અધિકારી જ્ઞાનેશ કુમાર ગયા વર્ષે માર્ચથી ચૂંટણી કમિશનર તરીકે સેવા આપી રહ્યા છે. જ્ઞાનેશ કુમાર મુખ્ય ચૂંટણી કમિશનર…
- સ્પોર્ટસ

મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં મોટો ફેરફાર, આ સ્પિનર IPL 2025 માંથી બહાર…
મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025નું શિડયુલ્ડ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવી શકે છે, ચેમ્પિયન્સ ટ્રોફી બાદ દિગ્ગજ ખેલાડીઓ IPLમાં રમતા જોવા મળશે. એવામાં પાંચ વારની IPL ચેમ્પિયન ટીમ મુંબઈ ઈન્ડિયન્સ(MI)માં મોટો ફેરફાર થયો છે. અફઘાનિસ્તાનો મિસ્ટ્રી સ્પિનર અલ્લાહ ગઝનફર…
- મહેસાણા

ગુજરાત હાઇ કોર્ટે પૂર્વ સરપંચ સહિત ચાર અધિકારીઓ સામે FIR નોંધવાનો કેમ આપ્યો આદેશ? જાણો શું છે મામલો…
મહેસાણાઃ ગુજરાત હાઇ કોર્ટે શનિવારે મોટો ચુકાદો આપ્યો હતો. મહેસાણામાં એક વ્યક્તિના ટૉયલેટ, બાથરૂમનું ડિમોલીશન કરવા બદલ કોર્ટે પૂર્વ સરપંચ તથા ત્રણ સરકારી અધિકારીઓ સામે એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો હતો. બ્રાહ્મણવાડા ગામમાં પંચાયતની જમીન પર દબાણ કરીને ટૉયલેટ, બાથરૂમ બનાવવામાં…
- રાજકોટ

ઘોર કળિયુગઃ Rajkot માં ધો.9 ની વિદ્યાર્થિની પર 11 માં ધોરણના વિદ્યાર્થીએ કારમાં દુષ્કર્મ આચર્યું ને પછી…
રાજકોટઃ રંગીલા શહેરની ઓળખ ધરાવતાં રાજકોટથી એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. વેલેન્ટાઈન ડે એટલે કે 14 ફેબ્રુઆરીના રોજ ધો.9ની વિદ્યાર્થિની પર ધોરણ 11માં ભણતાં વિદ્યાર્થીએ કારમાં દુષ્કર્મ આચર્યું હતું. Also read : અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવેલા 8 ગુજરાતીઓને અમદાવાદ…
- ભાવનગર

ભાવનગરની સિહોર GIDC ની રોલિંગ મિલમાં બ્લાસ્ટ: ત્રણ શ્રમિકો ગંભીર રીતે દાઝ્યા…
ભાવનગરઃ જિલ્લાના સિહોર શહેરની જીઆઇડીસીમાં આવેલી એક ફેક્ટરીમાં અચાનક બ્લાસ્ટ થયો હતો. આ દુર્ઘટનામાં ફેક્ટરીમાં કામ કરતા ત્રણ કામદારો ગંભીર રીતે ઘાયલ થયા હતા. બ્લાસ્ટના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોચી…









