- આમચી મુંબઈ
ન્યૂ ઈન્ડિયા બેંક કેસમાં આવી ચોંકાવનારી અપડેટઃ પૂર્વ બેંક મેનેજરની અટકાયત…
મુંબઈઃ આખા મુંબઈ સહિત તમામ ખાતાધારકોને ઝટકો આપનારા ન્યૂ ઈન્ડિયા બેંકના કિસ્સામાં એક ચોંકાવનારો મીડિયા અહેવાલ આવ્યો છે. આ અહેવાલ અનુસાર બેંકની દાદર શાખાના મેનેજરે કરેલી નાણાની ઉચાપાત ઈકોનોમિક ઓફેન્સ વિંગની નજરમાં આવી છે. Also read : ‘મુંબઈ સમાચાર ગ્લોબલ…
- આપણું ગુજરાત
ગુજરાતમાં કપાસનું ઉત્પાદન ઘટશે, મહારાષ્ટ્ર બનશે સૌથી મોટું ઉત્પાદક…
નવી દિલ્હીઃ ગુજરાતમાં કપાસની ખેતી મોટા પાયે છે. રાજ્યમાં માત્ર ચોમાસા આધારિત ખેતી કરતાં ખેડૂતો કપાસને પ્રાથમિકતા આપે છે. કપાસ ઉદ્યોગ માટે આ સીઝન પડકારજનક સાબિત થઈ રહી છે. કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયા (CAI) એ ચાલુ સીઝન (ઓક્ટોબર 2024 થી…
- સ્પોર્ટસ
વડોદરામાં ડબ્લ્યૂપીએલનો ધમાકેદાર આરંભ: શાનદાર ઓપનિંગમાં આયુષમાન છવાઈ ગયો…
વડોદરા: વિમેન્સ પ્રીમિયર લીગ (ડબલ્યૂપીએલ) તરીકે ઓળખાતી મહિલાઓની આઇપીએલની ત્રીજી સીઝનનો ગઈ કાલે વડોદરામાં ધમાકેદાર આરંભ થયો હતો. 2024 ની ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલૂરુ (આરસીબી) વિમેન ટીમે ગુજરાત જાયન્ટ્સ (જીજી) વિમેન ટીમને સ્પર્ધાના પહેલા જ મુકાબલામાં નવ બૉલ બાકી રાખીને…
- નેશનલ
દિલ્હીમાં ભાજપની સરકાર બને પહેલા જ કેજરીવાલની મુશ્કેલીઓ વધી; હવે આ મામલે થશે તપાસ…
આમ આદમી પાર્ટી(AAP)ના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના પૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધારો થવાનો છે. અહેવાલ દિલ્હીના મુખ્ય પ્રધાન નિવાસનું સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (CVC) દ્વારા નિરીક્ષણ કરવામાં આવશે, આ માટેના આદેશો પણ આપવામાં આવ્યા છે. CVCના જણાવ્યા મુજબ અરવિંદ…
- આણંદ (ચરોતર)
બેટી પઢાઓ કૈસે?: આણંદમાં સ્કૂલની ફી નહીં ભરનારી દીકરીને ક્લાસરુમની બહાર બેસાડી, બાપ મૂઝવણમાં…
*Anand News : આણંદ જિલ્લાના બોરસદની સરસ્વતી શાળા ફરી વિવાદમાં આવી છે. ફી ના ભરનારી શાળાની વિદ્યાર્થિનીએ ક્લાસમાં ઊભી રાખવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. વિદ્યાર્થિનીના વાલીએ જણાવ્યું હતું કે, સત્રની અડધી ફી ભરી હતી, જો કે, ફી ન ભરાય…
- દાહોદ
મહાકુંભમાંથી પરત ફરતા ગુજરાતીઓને લીમખેડામાં અકસ્માત નડ્યો, 4 શ્રદ્ધાળુનાં મૃત્યુ…
દાહોદઃ ગુજરાતમાં ગમખ્વાર અકસ્માતનો (gujarat accident news) સિલસિલો યથાવત્ રહેવા પામ્યો હતો. પ્રયાગરાજમાં (prayagraj) ચાલી રહેલા મહાકુંભમાં (mahakumbh) આસ્થાની ડૂબકી લગાવવા ગયેલા ગુજરાતી શ્રદ્ધાળુઓને લીમખેડા પાસે અકસ્માત નડ્યો હતો. જેમાં ચાર લોકોના મૃત્યુ અને આઠ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. Also…
- નેશનલ
આ તારીખ સુધીમાં દિલ્હીમાં ભાજપની સરકાર બની જશે! વડા પ્રધાનની મંજૂરીની રાહ…
નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં વિજય બાદ ભારતીય જનતા પાર્ટી (BJP) નવી સરકારની રચનાની તૈયારીઓ કરી (Delhi Government) રહી છે. અહેવાલ મુજબ 16 થી 18 ફેબ્રુઆરી દરમિયાન વિધાનસભ્યોની બેઠક બોલાવવામાં આવી શકે છે. વડા પ્રધાન મોદીની અંતિમ મંજૂરી મળ્યા મુખ્યપ્રધાનના…
- અમદાવાદ
ખ્યાતિ કાંડઃ આઠ આરોપી સામેની ટ્રાયલનો માર્ગ થયો મોકળો, કાર્તિક પટેલ ચાર્જશીટ કરવામાં લાગશે વાર…
અમદાવાદઃ શહેરના એસજી હાઇવે ઉપર આવેલી ખ્યાતિ હૉસ્પિટલમાં ગત 11મી નવેમ્બર 2024ના રોજ બે દર્દીઓના મોત થતા પરિવારજનો દ્વારા વસ્ત્રાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. બનાવની ગંભીરતા જોતા સમગ્ર કેસ વસ્ત્રાપુર પોલીસ મથકમાંથી ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચની…
- મનોરંજન
રિલીઝના પહેલા દિવસે ‘Chhaava’ બોક્સ ઓફીસ પર છવાઈ ગઈ; આટલા કરોડની કમાણી કરી…
મુંબઈ: વિકી કૌશલ અને રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ ‘છાવા’ ગઈ કાલે 14 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. ચાહકો આ ફિલ્મ રિલીઝ થવાની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતાં, દરેકને ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષાઓ હતી. હવે રિલીઝ બાદ ‘છાવા’ અપેક્ષાઓ પર…