- નેશનલ
એસબીઆઇ આપી રહ્યું છે નવી ઓફર, હવે ઘર ખરીદવાનું સપનું થશે સાકાર…
નવી દિલ્હીઃ તમે જો તમારું પોતાનું ઘર લેવા વિશે વિચારી રહ્યા છો તો ભારતીય સ્ટેટ બેંક તમારું સપનુ ંપૂરું કરવામાં મદદ કરી શકે છે. તમે ઘર લેવા માટે હોમ લોન લેવાનું વિચારી રહ્યા હો તો હવે તમારી માટે ખુશખબર છે.…
- મોરબી
મોરબીમાં ઓનલાઈન જુગારની લતે ચડેલા યુવાનને જીવ ગુમાવવાનો વારો આવ્યો…
મોરબીઃ યુવાવર્ગ ઓનલાઈન ગેમિંગના રવાડે ચડીને જીવન બરબાદ કરી રહ્યું છે. ઓનલાઈન ગેમિંગ સાથે ઓનલાઈન જુગારની પણ લત યુવાનોને ગળે વળગી છે. ઓનલાઈન જુગારની લતમાં ઘણા યુવાનોએ જીવ ગુમાવ્યો છે અને તેમાં વધુ એકનો ઉમેરો થયો છે. વાંકાનેરમાં ઓનલાઈન જુગારની…
- આમચી મુંબઈ
આવતીકાલે Mumbai Local માં મુસાફરી કરવાના છો? પહેલાં વાંચી લો આ સમાચાર…
મુંબઈઃ મુંબઈ લોકલ એ મુંબઈગરાની લાઈફલાઈન છે અને લોકલ ટ્રેનના મેઈન્ટેનન્સ માટે દર રવિવારે રેલવે દ્વારા મેઈન્ટેનન્સ વર્ક હાથ ધરવામાં આવે છે. જો તમે પણ આવતીકાલે ફેમિલી કે ફ્રેન્ડ્સ સાથે મુંબઈ દર્શન કે બહાર જવાનું પ્લાનિંગ કરી રહ્યા હોય તો…
- સુરત
માંગરોળ સામૂહિક દુષ્કર્મ કેસઃ સુરત સ્પેશિયલ પોક્સો કોર્ટે બે આરોપીઓને દોષિત જાહેર કર્યા…
સુરતઃ શહેરના માંગરોળમાં ચકચારી ગેંગરેપ કેસમાં સુરતની સ્પે. પોક્સો કોર્ટે બે આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. નવરાત્રી દરમિયાન અહીંના કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરા પર થયેલા ગેંગરેપ કેસમાં કોર્ટે ઝડપી ટ્રાયલ ચલાવી માત્ર 130 દિવસમાં જ ચૂકાદો આપ્યો છે. ગેંગરેપ…
- ઉત્તર ગુજરાત
ગુજરાત રિયલ એસ્ટેટ એપેલેટ ટ્રિબ્યુનલની ૧૭ જેટલી કામગીરી ઓનલાઈન થઈ શકશે, જુઓ લિસ્ટ…
ગાંધીનગરઃ કેન્દ્ર સરકારે રિયલ એસ્ટેટ સેક્ટરના નિયમન અને વિકાસ માટે તથા ખાસ કરીને મકાન વેગેરે ધારણકર્તા એલોટિઝનું હિત જાળવવા સાથે પક્ષકારો વચ્ચેના વિવાદના ઝડપી અસરકારક નિકાલ માટે ૨૦૧૬થી ધી રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ એક્ટ ઘડ્યો છે. ગુજરાતમાં ૧ મે-૨૦૧૭થી…
- નેશનલ
રણવીર અલ્હાબાદિયાનો કેસ લડનાર યુવાન વકીલ કોણ છે તે જાણો છો ?
નવી દિલ્હી: કોમેડિયન સમય રૈનાના શો ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ પર કેટલીક અશ્લીલ ટિપ્પણીઓ કરવા બદલ યુટ્યુબર રણવીર અલ્હાબાદિયા મોટી મુસીબતમાં (India’s Got Latent controversy) સપડાયો છે. ઘણા રાજ્યોમાં રણવીર વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. રાહત માટે રણવીરે સુપ્રીમ કોર્ટમાં અરજી…
- ખેડા
ખેડા પોલીસે બાળકોની આંખો પરથી બે વર્ષ જૂની હત્યાનો ઉકેલ્યો ભેદ, જાણો વિગત…
Gujarat Crime News: ખેડા જિલ્લામાં પોલીસ કોન્સ્ટેબલની સતર્કતાથી બે વર્ષ જૂના હત્યા મામલાનો પર્દાફાશ થયો હતો. પોલીસ આરોપી પતિની અમદાવાદથી ધરપકડ કરી હતી. આરોપીએ બીજા લગ્ન કરવા માટે પત્નીનું કાસળ કાઢ્યું હતું. Also read : ખ્યાતિ કાંડઃ આઠ આરોપી સામેની…
- આમચી મુંબઈ
બીજાનાં વાકે દંડાતા સામાન્ય ખાતેદારોની આપવીતી આપણી પણ ઊંઘ હરામ કરી દે તેવી છે…
મુંબઈઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ માન્યતા આપી હોય તેવી એક યા બીજી બેંક પર ભરોસો કરી આપ મે બધાએ આપણી પરસેવો પાડી કમાયેલી મૂડી આપણા ખાતામાં મૂકી હશે. કરન્ટ અકાન્ટ કે સેવિગ્સ અકાઉન્ટમાં પૈસા હશે, ડિપોઝિટ મૂકી હશે. ભલે ઓછું…
- સ્પોર્ટસ
બિલાડી ક્રિકેટના મેદાનમાં લટાર મારવા નીકળી અને મેચ રોકવી પડી; જાણો શું છે ઘટના…
કરાચી: 19 જાન્યુઆરીથી પાકિસ્તાનમાં ICC ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત થવા જઈ રહી છે. એ પહેલા પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ અને સાઉથ આફ્રિકાની ટીમ વચ્ચે ત્રિકોણીય ODI સિરીઝ (Tri nation series on Pakistan) રમાઈ હતી. આ ટ્રાઈ સિરીઝની ફાઈનલ મેચે ગઈ કાલે કરાચીના નેશનલ…
- પાટણ
પાટણમાંથી રૂ. 6.35 લાખની કિંમતનું 1059 કિલો શંકાસ્પદ ઘી ઝડપાયું…
પાટણઃ ઘી બજારમાંથી પોલીસે શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કર્યો હતો. પાટણ એસોજી પોલીસઅને પાટણ ફૂડ વિભાગે મોદી ભાવેશભાઈ ની પેઢીમાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી. જેમાં પેઢીમાં શંકાસ્પદ ઘી અને તેલનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે પેઢીમાંથી અલગ અલગ બ્રાન્ડ…