- નેશનલ

અબ્બાસ અંસારીનું ધારાસભ્ય પદ જોખમમાં, બેઠક ગુમાવી તો શું થશે જાણો…
લખનઉઃ ઉત્તર પ્રદેશમાં 2022 વિધાનસભા ચૂંટણી સમયે સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના નેતા અને મુખ્તાર અંસારીના પુત્ર અબ્બાસ અંસારીને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. જેથી મામલો કોર્ટમાં પહોંચ્યો હતો, કોર્ટે અબ્બાસ અંસારીને બે વર્ષની સજા સંભળાવી હતી. તેઓ મઉ સદરથી ધારાસભ્ય હતા.…
- નેશનલ

હાફિઝ સઈદ પહલગામ હુમલાના માસ્ટરમાઈન્ડ સાથે દેખાયો, પાક. સરકારનો આતંકીઓને ખુલ્લો ટેકો!
નવી દિલ્હી: ઓપરેશન સિંદૂર હેઠળ ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર(PoK)માં એર સ્ટ્રાઈક કરીને 9 આતંકવાદી ઠેકાણાંનો નાશ કર્યો હતો. આ એર સ્ટ્રાઈકમાં માર્યા ગયેલા આતંકવાદીઓની અંતિમ યાત્રામાં પાકિસ્તાન સરકાર અને સેનાના અધિકારીઓ હાજર રહ્યા હતાં. આ સાથે…
- ઉત્સવ

ઈકો-સ્પેશિયલ : ઈન્વેસ્ટમેન્ટ માટે ફાઇનાન્સિયલ પ્લાનર મહત્ત્વના, પણ ઈન્ફ્લ્યુએન્સર્સ? જરા, બચકે રહેના!
-જયેશ ચિતલિયા ફાઈનાન્સિયલ ઈન્ફલ્યુએન્સર્સના પ્રભાવમાં આવી જવાથી નફા કરતાં નુકસાન વધુ થઈ શકે છે… શા માટે અને કઈ રીતે એ સમજવું જરૂરી છે રોકાણને લઈને તમે કોના પર વધુ વિશ્વાસ રાખો છો? પોતાના પર કે તમારા જે-તે સલાહકાર પર?પહેલી વાત…
- ઉત્સવ

વિશેષ : ખેડૂતોનો કમાઉ દીકરો સફરજન…
-વીણા ગૌતમ ભારતમાં સફરજન એ સર્વ શ્રેષ્ઠ ફળોમાંનું ફળ છે. આજકાલ આ દરેક ઋતુમાં મળે છે અને આ ફળ ખાવું પણ ગમે છે પરંતુ એ વાત અલગ છે કે હર કોઈ ખાઈ નથી શકતું. હેલ્થની દ્રષ્ટિએ જોઈએ તો સફરજન એ…
- નેશનલ

અજિત પવારને ઝટકો, 7 ધારાસભ્યો પક્ષપલટો કરીને આ પક્ષમાં થયા સામેલ…
નવી દિલ્હીઃ નાગાલેન્ડમાં અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીને મોટો ઝટકો લાગ્યો હતો. પક્ષના સાત ધારાસભ્યો સત્તારૂઢ નેશનલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (એનડીપીપી)માં સામેલ થઈ ગયા હતા. જેથી મુખ્ય પ્રધાન નેફ્યૂ રિયોના નેતૃત્વવાળી પાર્ટીના 60 સભ્યોવાળી વિધાનસભામાં પૂર્ણ બહુમત મળ્યો હતો. આ…
- ઉત્સવ

તૂટેલાં સંબંધના મ્યુઝિયમ વિશે સાંભળ્યું છે?
ફોકસ -એસ.ચૌધરી દુનિયા વિવિધ અજાયબીઓથી ભરેલી છે. જેને સાંભળીને-જોઈને આશ્ચર્ય જરૂર થાય છે. આવી જ એક અજાયબીથી અમે તમારો પરિચય કરાવીશું. એના માટે આપણને જવું પડશે ક્રોએશિયાની રાજધાની જગરેબ. વાત એમ છે ફિલ્મમેકર ઓલિંકા વિસ્તિકા અને તેના આર્ટિસ્ટ પાર્ટનર ડરેજન…
- સુરત

મર્સિડીઝ કારમાં આગ અને સોશિયલ મીડિયામાં ધમકી! સુરતની જાણીતી મોડેલે નોંધાવી ફરિયાદ, બેની ધરપકડ…
સુરતઃ સુરતમાં છાશવારે કોઈને કોઈ ક્રાઇમની ઘટના બનતી હોય છે. સુરતના વેસુ વિસ્તારમાં કેટલાક લોકોએ મર્સિડીઝ કારમાં આગ લગાવી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. વેસુ વિસ્તારમાં આવેલી હાઈ-પ્રોફાઈલ ગેલ કોલોનીમાં રહેતી જાણીતી મોડેલની મર્સિડીઝ કારમાં કોઈ અજાણ્યા લોકોએ આગ લગાડી દીધી…
- અમદાવાદ

અમદાવાદમાંથી IPL ફાઈનલની બ્લેકમાં ટિકિટ વેચતો યુવક પકડાયો…
અમદાવાદઃ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ક્વોલિફાયર-2 મેચ રમાશે. જીતનારી ટીમ ફાઈનલમાં આરસીબી સામે ટકરાશે. અમદાવાદમાં 3 જૂને આઈપીએલ 2025ની ફાઈનલ રમાશે. ફાઈનલ મુકાબલો નીહાળવા સમગ્ર દેશમાં ક્રિકેટ ફેંસ આવશે. આઈપીએલ ફાઈનલની મોટાભાગની ટિકિટ…
- ઉત્સવ

મિજાજ મસ્તી : વરસાદ આવ્યો રે… વહેલો વરસાદ-પહેલો વરસાદ…
-સંજય છેલ ટાઇટલ્સ:આકાશ છે ત્યાં સુધી વરસાદ છે. (છેલવાણી)એક કવિએ કહેલું: ‘વરસાદની ફિંગરપ્રિંટ જોવી હોય તો હથેળીની છાજલી કરીને આકાશને તાકતા ખેડૂતનો ચહેરો જોઇ લેવો!’જોકે, આપણાં ખેતીપ્રધાન દેશમાં યા તો અતિવૃષ્ટિને લીધે પૂર આવે અથવા તો સાવ દુકાળ પડે. આ…
- ઉત્સવ

સુખનો પાસવર્ડ : યાદ રાખો, એક દિવસ આપણે પણ અહીંથી જવાનું છે…
-આશુ પટેલ થોડા સમય અગાઉ એક ઓડિયો ખૂબ વાયરલ થયો હતો, જેમાં બે જૂના મિત્રો વચ્ચેની વાત હતી. એક માણસે એના જૂના મિત્ર એવા સરકારી અધિકારીને કોલ કર્યો. પૂછયું: ‘કેમ છે તું?’ એ સાથે પેલો સરકારી અધિકારી ભડકી ગયો હતો.…









