- ઉત્સવ
સ્પોટ લાઈટઃ મને સવા શેર લોહી ચડ્યું…
-મહેશ્વરી ગયા હપ્તાહમાં હેમા દીવાન નામની અભિનેત્રીએ અચાનક છોડી દીધેલા નાટકમાં કામ કરવાની તક મને મળી એની વાત કરી હતી. કાંતિ મડિયાનું એ નાટક ‘કોઈ ભીંતેથી આયના ઉતારો’ તેમના શ્રેષ્ઠ સર્જનમાંનું એક ગણાય છે. દસેક વર્ષ પહેલાં ‘મુંબઈ સમાચાર’ના તંત્રી…
- આપણું ગુજરાત
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઃ ગુજરાતમાં સવારે 11 સુધીમાં ક્યાં કેટલું થયું મતદાન?
અમદાવાદઃ ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે. સવારે 4 કલાકમાં સરેરાશ 16 ટકા જેટલું વોટિંગ થયું છે. હાલોલ શહેર ભાજપ ઉપ પ્રમુખની કાર પાસેથી દારૂ મળતાં ચકચાર મચી ગઈ હતી. Also read : Gujarat ના છોટાઉદેપુરમાં અનોખો…
- લખપત
કુદરતી ઘાસચારાની અછત વચ્ચે લખપતના માલધારીઓની પશુધન સાથે હિજરત શરૂ…
ભુજ: સીમાવર્તી કચ્છના લખપત તાલુકાનો માલધારી સમુદાય હાલ ગંભીર સંકટનો સામનો કરી રહ્યો છે. સતત વરસેલા વરસાદને કારણે કચ્છમાં લીલા દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ હતી. કુદરતી ઘાસચારાની તીવ્ર અછતને કારણે મજબુર પશુપાલકો તેમના ગૌધન-પશુધન સાથે અન્ય વિસ્તારોમાં સ્થળાંતર કરવા મજબૂર…
- ઉત્સવ
ભારત-તિબેટ વચ્ચેનો ભવ્ય ઇતિહાસ અડીખમ ઊભેલું કુદરતી વંડર- સ્પિતિ…
ટ્રાવેલ પ્લસ -કૌશિક ઘેલાણી આંખો પર વિશ્વાસ ન બેસે એવા ઉત્તુંગ પહાડો અને ધરતીના કેનવાસ પર જાણે કોઈ ખૂબ જ ઉમદા કલાકારે આર્ટવર્ક કર્યું હોય એમ એકસાથે અનેક વાંકાંચૂકાં વહેણોમાં વહેતી સ્પિતિ નદી અને એક તરફ પિન નદી, બહુ જ…
- નેશનલ
Jayalalithaa ની જપ્ત કરાયેલી સંપત્તિ તમિલનાડુ સરકારને સોંપાઈ, સોનાની તલવાર અને મુકુટ પણ સામેલ…
નવી દિલ્હી : તમિલનાડુના સ્વર્ગસ્થ મુખ્યમંત્રી જે જયલલિતા(Jayalalithaa)પાસેથી જપ્ત કરાયેલી અપ્રમાણસર સંપત્તિ હવે રાજ્ય સરકારને સોંપવામાં આવી છે. આ જપ્ત કરાયેલી મિલકતોમાં 27 કિલો સોનાના દાગીનાનો સમાવેશ થાય છે. જેમાં બે સોનાના મુગટ અને એક સોનાની તલવારનો સમાવેશ થાય છે.…
- આપણું ગુજરાત
તળાજા નપાની ચૂંટણીમાં બબાલ, ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાના માતાએ 101 વર્ષની વયે મતદાન કર્યું…
અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે. પ્રથમ 4 કલાકમાં સરેરાશ 8 ટકા જેટલું મતદાન થયું છે. આ દરમિયાન ભાવનગરના તળાજા નપાની ચૂંટણીમાં બબાલ થઈ હતી. કેન્દ્ર પર પોલીસ અને ઉમેદવાર વચ્ચે બોલાચાલી થઈ હતી. જેને લઈ મતદાન…
- આપણું ગુજરાત
Gujarat ની મહેમદાવાદ નગરપાલિકાની ચૂંટણીમાં પ્રિસાઈડિંગ ઓફિસર જ નશાની હાલતમાં, મતદાન મથકેથી હટાવાયા…
અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)આજે યોજાઇ રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં મહેમદાવાદ નગરપાલિકાની ચૂંટણીમાં એક મતદાન કેન્દ્ર પર પ્રિસાઈડિંગ ઓફિસર જ નશાની હાલતમાં હોવાની માહિતી સાંપડી હતી. આ ઘટના મહેમદાવાદ મહાનગર પાલિકાના વોર્ડ નંબર 5ના મતદાન…
- ઉત્સવ
ટૅક વ્યૂહ : આધુનિક ઍરકૅબ પરિવહનના નવા પ્રકરણ સામે કેવા છે પડકાર?
-વિરલ રાઠોડ પ્રયાગરાજમાં ચાલી રહેલા આસ્થના મહાકુંભમાં કરોડોની સંખ્યામાં ભાવિકોએ પુણ્યની ડૂબકી મારી છે અને હજુ મારી પણ રહ્યા છે. Also read : કઈ રીતે બચાવવું આ જમાનાની બાળકીઓનું બાળપણ? સંગમતીર્થ ક્ષેત્રમાં મહા મુશ્કેલી ટ્રાફિક જામે સર્જી દીધી હતી. 300…
- ઉત્સવ
વલો કચ્છઃ કચ્છનું દરિયાઈ સંગીત એ અદ્વિતીય સંસ્કૃતિનો ભાગ છે…
-ડૉ. પૂર્વી ગોસ્વામી કચ્છ, જેની તળે રણકાંઠાની જેમ દરિયાકિનારા પર એક આગવી સંસ્કૃતિનો વિકાસ થયો છે. કચ્છના લોકોએ પોતાની કુશળતા અને વિચારોના આધારે અનોખાં વહાણો બનાવ્યાં અને આ સાગર ખૂણેથી વિશ્વભરમાં પોતાનું નામ પ્રસિદ્ધ કર્યું છે. કચ્છનાં વહાણોમાં ખાસ કરીને…