- મનોરંજન
કરિશ્મા,ઐશ્વર્યા સાથે નામ જોડાયું, છતાં 50 વર્ષે પણ સિંગલ છે આ એક્ટર, આ છે કારણ?
બોલીવૂડના સિંગલ સ્ટાર્સને વાત આવે એટલે સલમાન ખાનનું નામ પહેલા આવે. હજુ લોકો સલમાન ખાનના લગ્નની રાહ જોઈને બેઠા હોય તેમ લાગે છે. સલમાન ખાન અને ઐશ્વર્યા રાયના સંબંધો મામલે પણ હજુ ખબરો આવતી રહે છે, પરંતુ આજે અમે બીજા…
- આમચી મુંબઈ
‘મહાયુતિ’માં ખટપટ અંગે શિંદેએ તોડ્યું મૌનઃ કોઈ કોલ્ડ વોર નહીં પણ…
મુંબઈઃ છેલ્લા અનેક સમયથી મહારાષ્ટ્રના રાજકારણમાં એકનાથ શિંદે મહાયુતિમાં નારાજ હોવાનું અને મુખ્ય પ્રધાન સાથે તેમનું શીત યુદ્ધ ચાલી રહ્યું હોવાની ચર્ચાએ વેગ પકડ્યું હતું, જેને કારણે વિપક્ષો દ્વારા ભારે પ્રહારો કરવામાં આવી રહ્યા હતા. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ…
- આપણું ગુજરાત
ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો કોંગ્રેસના હંગામાંથી પ્રારંભ…
ગાંધીનગર: આજે 19મી ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરુ થઇ (Gujarat assembly budget session) ગયું છે. રાજ્યપાલના અભિભાષણથી આ સત્રનું શરૂઆત થઇ હતી. ગુજરાત વિધાનસભા ગૃહમાં શોક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો, જેનાથી પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ, કડીના વિધાનસભ્ય…
- આમચી મુંબઈ
ફડણવીસે શિંદે સેનાના 20 વિધાન સભ્યની Y શ્રેણીની સુરક્ષા રદ કરી…
મુંબઇઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે વચ્ચે શીત યુદ્ધ ચાલી રહ્યું હોવાની અટકળો તો ઘણા સમયથી ચાલી રહી છે, પણ તાજેતરમાં કંઇક એવું બન્યું છે, જેને કારણે બંને વચ્ચેના તણાવમાં વધારો થવાની શક્યતા દર્શાવવામાં…
- મોરબી
ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણી પરિણામઃ વાંકાનેરમાં ફટાકડા ફોડવા મુદ્દે માથાકૂટ…
મોરબીઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોની જાહેરાત સાથે જ અનેક જગ્યાએથી વિવાદ થયા હતા. મોરબીના વાંકાનેરમાં વોર્ડ નંબર 6માં ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો વચ્ચે મારામારી થઈ હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ ફટાકડા ફોડવાની બાબતે બબાલ…
- જૂનાગઢ
જૂનાગઢમાં હાર બાદ કૉંગ્રેસના ઉમેદવારે ધારણ કર્યો કેસરિયો, વિજય સરઘસ પર પથ્થરમારો…
જૂનાગઢઃ ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના (Gujarat local body elections results 2025) પરિણામો જાહેર થઈ રહ્યા છે. અત્યાર સુધીમાં 2054 બેઠકમાંથી ભાજપે (BJP) 1475 બેઠક જીતી છે. કૉંગ્રેસને 310 અને અન્યોને 238 બેઠક મળી છે. અમુક જગ્યાએ હજુ મત ગણતરી…
- નેશનલ
પપ્પાએ મમ્મીનું ગળું દબાવ્યુ….. દીકરીએ સ્કેચ બનાવી પિતાની ક્રૂરતાનો કર્યો ખુલાસો…
ઝાંસીઃ ઉત્તર પ્રદેશના ઝાંસીમાં એક મહિલાને ગંભીર હાલતમાં હૉસ્પિટલમાં લાવવામાં આવી હતી. થોડા સમય બાદ તેનું મૃત્યુ થયું હતું. મહિલાના પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે તેના સાસરિયાવાળાઓએ તેમની દીકરીની હત્યા કરી હતી. હવે આ મહિલાની ચાર વર્ષની દીકરીએ પણ સ્કેચ…