- સ્પોર્ટસ
Fact Check: વિગન હોવાના દાવા છતાં વિરાટ ચિકન ખાતા કેમેરામાં ઝડપાયો? જાણો શું છે હકીકત…
મુંબઈ: ગઈ કાલે ગુરુવારે ભારતીય ક્રિકેટ ટીમે દુબઈમાં બાંગ્લાદેશ સામેની મેચથી ICC ચેમ્પિયન્સ ટ્રોફી (ICC Champions Trophy) માં પોતાના અભિયાનની શરૂઆત કરી, આ મેચમાં ભારતીય ટીમે 6 વિકેટે જીત મેળવી. આ મેચમાં ભારતના દિગ્ગજ બેટર વિરાટ કોહલી (Virat Kohli) 38…
- આપણું ગુજરાત
આજે એક દિવસ ભલે માતૃભાષાના ગૂણગાન ગાઈએ, પણ આ હકીકત ડંખ દઈ દે તેવી છે…
અમદાવાદઃ આજે માતૃભાષા દિવસ છે. વિવિધ ભાષાઓથી સમૃદ્ધ એવા ભારત માટે આ વિશેષ મહત્વ ધરાવતો દિવસ છે. આપણે માતૃભાષાને માતાનો દરજ્જો આપ્યો છે અને ભાષા સાથે આપણી સંસકૃતિ જોડાયેલી છે. આજે ભાષાદિવસ છે એટલે એક દિવસ આપણે ગુજરાતીને કે જેની…
- આમચી મુંબઈ
ગંદકી ફેલાવનારા મુંબઈગરા પાસેથી ૪.૫૪ કરોડનો દંડ વસૂલાયો…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ‘સ્વચ્છ મુંબઈ ઝુંબેશ’ અંતર્ગત મુંબઈ મહાનગરપાલિકા દ્વારા મુંબઈને સ્વચ્છ રાખવાના પ્રયાસ હેઠળ ઠેર-ઠેર ગંદકી ફેલાવનારા પાસેથી દંડ વસૂલ કરવા માટે ક્લીન-અપ માર્શલ નીમવામાં આવ્યા છે. છેલ્લા ૧૧ મહિનાના સમયગાળામાં ૧,૪૦,૫૮૪ નાગરિકો પાસેથી ૪,૫૪,૫૧,૪૧૨ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં…
- આમચી મુંબઈ
૧૪,૦૦૦ કરોડ ગયા પાણીમાં,કોસ્ટલ રોડ પર પડી તિરાડો…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ મુંબઈ કોસ્ટલ રોડ તબક્કાવાર વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકાયો છે અને હજી તેને એક વર્ષ પણ થયું નથી ત્યાં તો કોસ્ટલ રોડના અમુક પટ્ટામાં તિરાડો પડી જતા પેચવર્ક કરવાની નોબત આવી ગઈ છે. ગુરુવારે…
- મહાકુંભ 2025
આમ તે કંઈ થોડા પાપ ધોવાય? માને ઘરમાં બંધ કરી ભૂખી રાખી આ પરિવાર ગયો મહાકુંભમાં…
પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં ભક્તિ અને શ્રદ્ધાનો અદભુત સંગમ જોવા મળી રહ્યો છે. દરમિયાન ઝારખંડના રામગઢ જિલ્લામાંથી એક એવા સમાચાર જાણવા મળ્યા છે જેણે બધાને ચોંકાવી દીધા છે. એક દીકરાએ તેની બીમાર માતાને ઘરમાં બંધ કરી દીધી હતી અને તેની…
- રાજકોટ
હેન્ડસ ફ્રી ભરાવીને જતા હો તો વાંચી લો આ સમાચારઃ પછી પરિવારે રડવાનો વારો ન આવે…
Rajkot Crime News: રાજકોટમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. હેન્ડસ ફ્રીના કારણે સાળા-બનેવીના મોતનું કારણ બની હતી. સાળો કાનમાં હેન્ડસ ફ્રી લગાવીને રેલવે ટ્રેક પરથી પસાર થતો હતો ત્યારે ટ્રેન આવી ગઈ હતી. જોકે તે પોતાની ધૂનમાં મસ્ત હતો. જેથી…
- નેશનલ
દિલ્હી વિધાનસભામાં CAG રિપોર્ટ રજૂ થશે, જૂની ફાઇલો ખુલશે.. AAP ની મુશ્કેલીઓ વધશે…
નવી દિલ્હીઃ દિલ્હીમાં સરકાર બનતાની સાથે જ મુખ્ય પ્રધાન રેખા ગુપ્તા એક્શનમાં આવી ગયા છે. તેમણે આપ સરકારના કાર્યકાળની બધી ફાઇલો ખોલવાનો અને વિધાનસભામાં CAG રિપોર્ટ રજૂ કરવાનો નિર્ણય લીધો છે. તેમના આ નિર્ણયથી એમ લાગે છે કે આવનારા દિવસોમાં…
- સ્પોર્ટસ
સૌરવ ગાંગુલીની કારનો થયો અકસ્માત, જાણો કેવી છે તબિયત…
Sourav Ganguly News: ભારતીય ક્રિકેટ ટીમના (Team India Former Captain) પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીની (Sourav Ganguly) કારનો ગુરુવારે રાત્રે દુર્ગાપુર એક્સપ્રેસ વે પર અકસ્માત થયો હતો. જોકે તેમાં તેમનો આબાદ બચાવ થયો હતો. સૂત્રો અનુસાર, તે એક ઈવેન્ટમાં સામેલ થવા…
- ઇન્ટરનેશનલ
Blasts in Israel: ઇઝરાયલના તેલ અવીવમાં ત્રણ બસમાં બ્લાસ્ટ, વિસ્ફોટકો પણ મળી આવ્યા…
તેલ અવીવ: ઇઝરાયલના તેલ અવીવ શહેરમાં ત્રણ બસમાં એક પછી એક વિસ્ફોટ થતા ખળભળાટ મચી ગયો(Blast in Tel Aviv Israel) છે. અહેવાલ મુજબ આ વિસ્ફોટોમાં કોઈ જાનહાનિના થઇ નથી. ઇઝરાયલી પોલીસના જણાવ્યા મુજબ આ આતંકવાદી હુમલો હોઈ શકે છે, હજુ…
- નેશનલ
રાજીવ ગાંધીની હત્યા પૂર્વે તેના હત્યારાઓ આ ભૂતપૂર્વ PM ને મળેલા અને પછી….
ભારતના ઇતિહાસમાં ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની હત્યાનું પ્રકરણ ચર્ચાસ્પદ રહ્યું છે. દેશના ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની હત્યાને અઢી દાયકાનો સમય વીતી જવા આવ્યો છે. પરંતુ તે દાયકાને લોકો હજુ પણ ભૂલી શકતા નથી. તારીખ હતી 21 મે અને…