- આમચી મુંબઈ
અલગ અલગ બીમારીઓથી પીડિત છે ધનંજય મુંડે, પોસ્ટ કરી શેર કરી Bell’s palsy વિશે માહિતી…
મુંબઇઃ મહારાષ્ટ્ર રાજ્યના ખાદ્ય અને નાગરિક પુરવઠા ગ્રાહક સુરક્ષા મંત્રી ધનંજય મુંડે અનેક આક્ષેપોથી ઘેરાયા છે અને તેમને અનેક સવાલો કરવામાં આવી રહ્યા છે, જેના જવાબ આપવા તેો અસમર્થ છે. એવામાં મહારાષ્ટ્રના મંત્રી અને અજિત પવારની એનસીપીના નેતા ધનંજય મુંડેએ…
- ભુજ
કચ્છમાં બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, 7 લોકોના ઘટના સ્થળે મૃત્યુ…
Kutch Accident News: ગુજરાતમાં શુક્રવારનો દિવસ કાળમુખો સાબિત થયો હતો. ભુજના મુન્દ્રા રોડ વચ્ચે કેરા ગામ નજીક બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બસમાં 40 લોકો સવાર હતાં, જેમાંથી સાત લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા. આ સિવાય ચાર…
- આપણું ગુજરાત
ગુજરાત બજેટ સત્રઃ ગુજરાતમાં 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવા કોણે કરી માંગ?
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજે ત્રીજો દિવસ છે. બીપીએલ લાભાર્થીઓને રૂપિયા ૫૦૦ માં ગેસ સિલિન્ડર આપવા કૉંગ્રેસના નેતા અમિત ચાવડાએ માંગ કરી હતી. જેના જવાબમાં મંત્રી ભીખુસિંહ પરમારે ગૃહમાં જવાબ રજૂ કર્યો હતો. Also read : આજે એક દિવસ…
- ભુજ
હજુ પૈસા આપી વિદેશ જવાની લાલચમાં છેતરાઈ રહ્યા છે લોકો, ભુજનો કિસ્સો જાણો…
ભુજઃ વિદેશ જવાના સપના બતાવી લાખો ખંખેરી લોકોને ગેરકાયદે બોર્ડર ક્રોસ કરાવી વિદેશ મોકલનારા એજન્ટોના સાણસામાં ફસાયેલા ગુજરાતીઓ સહિત સેંકડો ભારતીયોને અમેરિકા અપમાનજનક રીતે પરત મોકલી રહી છે. આ લોકો પણ એજન્ટોની લોભામણી વાતોમાં ફસાયા હતા અને ભારે યાતના ભોગવી…
- ગાંધીધામ
શિક્ષિકા જ સાયબર ફ્રોડના શિકાર બન્યાઃ કચ્છમાં ફરી ડિજિટલ એરેસ્ટનો કેસ…
ભુજઃ મની લોન્ડરિંગ કેસના નામે ડરાવી-ધમકાવી સરહદી કચ્છના ગાંધીધામ શહેરમાં રહેતાં એક આધેડ વયના શિક્ષિકાને ૧૫ કલાક સુધી ડિજિટલ એરેસ્ટ કરીને સાયબર અપરાધીઓએ ૧૫.૫૦ લાખ રૂપિયા પડાવી લીધા હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે. Also read : કુરિયરની આડમાં ગાંજાની હેરાફેરી:…
- આપણું ગુજરાત
તાપી-કરજણ લીફ્ટ યોજનાનું કેટલું કામ થયું પૂરું? જાણો વિધાનસભામાં શું વિગત થઈ રજૂ…
Gandhinagar News: હાલ ગુજરાતનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. જળ સંપત્તિ રાજ્ય પ્રધાન મુકેશભાઈ પટેલે જણાવ્યું કે, સુરત અને નર્મદા જિલ્લાના ખેડૂતોને સિંચાઈ માટે સુવિધા પૂરી પાડવા રૂ. ૬૫૧ કરોડના ખર્ચે નિર્માણધીન તાપી-કરજણ લિફ્ટ યોજનાનું ૯૨% કામ પૂર્ણ થયું છે…
- ગાંધીનગર
ગાંધીનગરમાં ત્રિપલ અકસ્માતમાં બેનાં મૃત્યુ, કારનો બોલી ગયો બુકડો…
Gandhinagar Tripple Accident: રાજ્યમાં ગોઝારા અકસ્માતનો સિલસિલો યથાવત્ રહ્યો હતો. પાટનગર ગાંધીનગરમાં એક કાર ડિવાઈડર કૂદીને સામેની તરફ આવી જતાં બે કાર સાથે અથડાતાં ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બે લોકોના મૃત્યુ થયા હતા. જ્યારે ચાર લોકો ઘાયલ થયા…
- સ્પોર્ટસ
ચહલ અને ધનશ્રીને કાઉન્સેલરે 45 મિનિટ સુધી ખૂબ સમજાવ્યા છતાં માન્યા જ નહીં…
મુંબઈ: ભારતના ટોચના સ્પિનર્સમાં ગણાતા યુઝવેન્દ્ર ચહલ અને તેની મૉડેલ-પત્ની ધનશ્રી વર્માએ ગઈ કાલે બાંદ્રાની ફેમિલી કોર્ટમાં સત્તાવાર રીતે છૂટાછેડા લીધા એ પહેલાં જજે બંનેને કાઉન્સેલિંગ માટે મોકલ્યા હતા જ્યાં કાઉન્સેલરે પોણો કલાક સુધી બંનેને તેમનું લગ્નજીવન ટકાવી રાખવા માટે…
- આમચી મુંબઈ
48 કલાકમાં જ અજીત પવારની એનસીપીમાં જોડાનારા નેતાનો યુ ટર્ન, આ નેતા પર લગાવ્યા ગંભીર આરોપ…
મુંબઇઃ રાજ્ય વિધાનસભાની ચૂંટણી પછી મહા વિકાસ આઘાડીના નેતાઓ મોટી સંખ્યામાં મહાયુતિમાં જોડાઈ રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં મહા વિકાસ આઘાડીમાંથી મહાયુતિમાં આવનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે. ઠાકરે જૂથમાંથી શિંદે જૂથમાં આવનારા નેતાઓનો પણ ધસારો થયો છે. દરમિયાન બે…
- ઇન્ટરનેશનલ
Donald Trump નો ચોંકાવનારો દાવો, કહ્યું- BRICS માં પડી તિરાડ…
વોશિંગ્ટન ડીસીઃ ડોનાલ્ડ ટ્રમ્પે બીજી વખત જ્યારથી સત્તા સંભાળી છે ત્યારથી એક બાદ એક ચોંકાવનારા ફેંસલા લઈ રહ્યા છે. વધારે ટેરિફ લગાવવાની ધમકી આપ્યા બાદ બ્રિક્સ (BRICS) તૂટી ગયું હોવાનો તેમણે દાવો કર્યો છે. ભારત પણ બ્રિક્સનું સભ્ય છે. જોકે…