- મનોરંજન
‘કાઈ પો છે!’ ફિલ્મના 12 વર્ષ: અભિષેક કપૂરે સુશાંત સિંહ રાજપૂત સાથેના BTS શેર કરી…
મુંબઈ: અભિષેક કપૂર દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘કાઈ પો છે!’ આજથી બરાબર 12 વર્ષ પહેલા 22 ફેબ્રુઆરી, 2013ના રોજ સિનેમાઘરોમાં (12 Years of Kai Po che) રિલીઝ થઇ હતી, આ ફિલ્મ હજુ લોકોને દિલની નજીક છે. આ ફિલ્મમાં સુશાંત સિંહ, રાજકુમાર…
- Champions Trophy 2025
આવતી કાલે ગમે એમ કરીને જીતો અને પાકિસ્તાનને બહાર ફેંકી દો…
દુબઈઃ આવતી કાલે અહીં વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફીમાં `ફાઇનલથી પણ દમદાર’ કહી શકાય એવો મુકાબલો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે (બપોરે 2.30 વાગ્યાથી) દુબઈના મેદાન પર જોરદાર જંગ ખેલાશે અને એ જીતીને રોહિત શર્મા ઍન્ડ કંપનીને નૉકઆઉટ રાઉન્ડમાં સ્થાન મજબૂત કરી…
- અમદાવાદ
અમદાવાદમાં પુરુષને ચોર સમજીને ફટકારવાનું ભારે પડ્યું, જાણો વિગત…
Ahmedabad Crime News: અમદાવાદામાં એક પુરુષને ચોર સમજીને ત્રણ લોકોએ ફટકાર્યો હતો અને બાદમાં પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. થોડીવાર પછી પુરુષની સ્થિતિ ગંભીર બનતાં તેને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે પુરુષને…
- નેશનલ
આ રાજ્યમાં ફોરેસ્ટ ફંડમાંથી iPhone અને લેપટોપ ખરીદવામાં આવ્યા! CAG રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા…
દેહરાદુન: ઉત્તરાખંડ વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ(CAG)નો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. અહેવાલ મુજબ ઓડિટમાં રાજ્યના વન વિભાગમાં મોટા પાયે નાણાકીય ગેરરીતિઓ થઇ હોવાની જાણ થઇ છે. અહેવાલ મુજબ વન સંરક્ષણ માટેના ફાળવવામાં આવેલા નાણાંનો ઉપયોગ iPhone,…
- નેશનલ
ઓડીશાના બાલાસોરમાં ટ્રેન પાટા પરથી ઉતરીને થાંભલા સાથે અથડાઈ…
બાલાસોર: ઓડીશાના બાલાસોરમાં એક ટ્રેન અકસ્માત થયો હોવાના (Balasore Train accident) અહેવાલ છે. અહેવાલ મુજબ ચેન્નઈ જઈ રહેલી ન્યૂ જલપાઈગુડી ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ છે. પાટા પરથી ઉતર્યા પછી, ટ્રેન ઇલેક્ટ્રિક પોલ સાથે અથડાઈ. આ ઘટનામાં કોઈ ઈજા કે…
- Champions Trophy 2025
લાહોરમાં સેન્ચુરિયન બેન ડકેટ છવાઈ ગયોઃ ઇંગ્લૅન્ડે હાઇએસ્ટ સ્કોરનો વિક્રમ રચી દીધો…
લાહોરઃ અહીં ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ગ્રૂપ `બી’ના મહત્ત્વના મુકાબલામાં ઇંગ્લૅન્ડે ઑસ્ટ્રેલિયા સામે બૅટિંગ મળ્યા બાદ ખરાબ શરૂઆત બાદ માત્ર બે બૅટરની મોટી ઇનિંગ્સની મદદથી 50 ઓવરમાં આઠ વિકેટે 351 રન ખડકી દીધા હતા. ચૅમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં હવે આ હાઇએસ્ટ ટોટલ છે.…
- નેશનલ
આપણા ગુજરાતી કાશ પટેલની અમેરિકન ગર્લફ્રેન્ડ વિશે જાણો છો?
આપણા ભારતીય અને ગુજરાતી પટેલ પરિવારના દિકરા કાશ પટેલે ગીતા પર હાથ રાખી અમેરિકાની સૌથી મોટી તપાસ એજન્સી ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (FBI)ના ડિરેક્ટર તરીકે શપથ લીધા. આ પ્રસંગે જો તમે નિરખીને જોયું હોય તો તેની બાજુમાં એક નાજુક નમણી…
- અમદાવાદ
અમદાવાદમાં વિઝા ફાઈલમાં રોકાણ કરવાનું કહી વેપારીને રૂપિયા 1.89 કરોડનો ચૂનો લગાવ્યો…
Latest Ahmedabad News: અમદાવાદમાં વિઝાના (visa) નામે છેતરપિંડીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. વિઝા ફાઇલોમાં રોકાણ કરવાથી તગડું વળતર (heavy return) મળશે તેમ કહીને 1.89 કરોડનું રોકાણ કરાવ્યું હતું. જે બાદ માત્ર 12.40 લાખ રૂપિયા પરત આપ્યા હતા. બાકીના…