- આમચી મુંબઈ

મુંબઈની ‘લાઈફલાઈન’ પર સુરક્ષાનું સંકટ: GRPમાં 750થી વધુ જગ્યાઓ ખાલી…
મુંબઈઃ મુંબઈમાં દરરોજ લાખો મુસાફરો ઉપનગરીય ટ્રેનોમાં મુસાફરી કરે છે. ત્યારે તેમની સલામતીને લઈને ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. મુંબઈમાં દર 2,000 સબર્બનના મુસાફરો માટે માત્ર એક ગવન્મેન્ટ રેલવે પોલીસ (GRP) કર્મચારી ઉપલબ્ધ છે, જે પ્રવાસીઓની સુરક્ષા માટે ગંભીર બાબત…
- ઇન્ટરનેશનલ

ડ્રોન અટેક બાદ યૂક્રેન-રશિયા વચ્ચે થઇ વાટાઘાટો; આ મોટો નિર્ણય લેવામાં આવ્યો…
ઈસ્તંબુલ: ગઈ કાલે યુક્રેને રશિયાના એર બેઝ પર ડ્રોન વડે જોરદાર હુમલો (Ukraine attack on Russia) કર્યો હતો, જેમાં રશિયાના 40 જેટલા બોમ્બર વિમાન નાશ પામ્યા હતાં. રશિયાએ આ હુમલાનો વળતો જવાબ આપવાની ચીમકી ઉચ્ચારી છે. યુદ્ધ વધુ ભીષણ બનવાની…
- આમચી મુંબઈ

મુંબઈ-નવી મુંબઈ વચ્ચે વોટર ટેક્સી સેવાઃ પ્રદૂષણ ઘટશે અને મુસાફરીનો સમય બચશે…
મુંબઈ: મુંબઈમાં ટ્રાફિકની ભીડ ઘટાડવા માટે ગેટવે ઓફ ઈન્ડિયા પર રેડિયો જેટીથી નવી મુંબઈ એરપોર્ટ સુધી વોટર ટેક્સી શરૂ કરવાનો પ્રસ્તાવ છે. આ માટે, રાજ્યના મત્સ્યઉદ્યોગ અને બંદર વિકાસ પ્રધાન નિતેશ રાણેએ સૂચન કર્યું છે કે આ માટે બંદર વિભાગે…
- ઇન્ટરનેશનલ

રશિયા પર ‘પર્લ હાર્બર’ જેવો હુમલો! યુક્રેનના ડ્રોને બદલી યુદ્ધની દિશા, વિશ્વ પરમાણુ યુદ્ધના આરે?
મોસ્કો/કિવ:યુક્રેન અને રશિયા વચ્ચે શાંતિ સ્થાપવાના અમેરિકાના તમામ પ્રયત્નો નિષ્ફળ જઈ રહ્યા છે. એવામાં આ યુદ્ધમાં એક મોટો વણાંક આવ્યો છે. રવિવારના રોજ યુક્રેને ડ્રોન્સ વડે રશિયાના એર બેઝ પર હુમલો કરીને 41 રશિયન બોમ્બર પ્લેન તોડી પાડ્યા હતાં. અંદાજ…
- નેશનલ

૧૯૫ દેશની મહિલાઓએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ: ભારતીય મૂળની અસ્મા ખાન પણ સામેલ…
નવી દિલ્હી: ૧૯૫ દેશની મહિલાએ “૧૯૫” નામનાં ગીતમાં ભાગ લઈને સંગીત રેકોર્ડિંગમાં ગાયન કરવા માટે મોટા ભાગના દેશની રાષ્ટ્રીયતા માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે અને ભારતમાં જન્મેલી બ્રિટિશ રેસ્ટોરાંના માલિક અસ્મા ખાને એમાં ભાગ લીધો હતો. આ ગીત…
- આમચી મુંબઈ

પડઘામાં એટીએસની કાર્યવાહી: શસ્ત્રોસાથે વાંધાજનક દસ્તાવેજો મળી આવ્યા…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ રાજ્યમાં ભાંગફોડિયા પ્રવૃત્તિઓ પર નજર રાખનારી એન્ટી ટેરરિઝમ સ્ક્વોડે (એટીએસ) રવિવારના મધરાત બાદ થાણે જિલ્લાના પડઘા-બોરીવલી ગામોમાં સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું. આતંકવાદી પ્રવૃત્તિ સાથે કથિત રીતે સંકળાયેલા સાકીબ નાચન સહિત…
- રાશિફળ

લગ્નોત્સુક લોકો માટે આ મહિનો છે છેલ્લી આશા, નહીં તો ચાર મહિના જોવી પડશે રાહ…
મુંબઈઃ હાલમાં લગ્નસરાની સિઝન ચાલી રહી છે અને જૂન મહિનો શરુ થઈ ગયો છે. જૂન મહિનાની વાત કરીએ તો જૂન મહિનામાં સૌથી ઓછા લગ્નના મુહૂર્ત છે અને જો આ મુહૂર્તમાં લગ્ન નહીં થાય તો પાંચ મહિના સુધી લગ્નના કોઈ બીજા…
- નેશનલ

અલ્હાબાદ હાઈકોર્ટે બાબા રામદેવને આપ્યો ઝટકો! રૂ.273 કરોડની GST નોટીસ સામેની અરજી ફગાવી…
પ્રયાગરાજ: યોગ ગુરુ બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદ(Patanjali Ayurved) છેલ્લા ઘણા વર્ષોથી એક પછી એક વિવાદને કારણે સતત ચર્ચામાં રહે છે. એવામાં અલ્હાબાદ હાઈ કોર્ટ(Allahabad High court)એ પતંજલિ આયુર્વેદને મોટો ઝટકો આપ્યો છે. કંપની દ્વારા 273.5 કરોડ રૂપિયાની ગૂડ્સ એન્ડ…









