- Champions Trophy 2025
લાહોરમાં સેન્ચુરિયન બેન ડકેટ છવાઈ ગયોઃ ઇંગ્લૅન્ડે હાઇએસ્ટ સ્કોરનો વિક્રમ રચી દીધો…
લાહોરઃ અહીં ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ગ્રૂપ `બી’ના મહત્ત્વના મુકાબલામાં ઇંગ્લૅન્ડે ઑસ્ટ્રેલિયા સામે બૅટિંગ મળ્યા બાદ ખરાબ શરૂઆત બાદ માત્ર બે બૅટરની મોટી ઇનિંગ્સની મદદથી 50 ઓવરમાં આઠ વિકેટે 351 રન ખડકી દીધા હતા. ચૅમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં હવે આ હાઇએસ્ટ ટોટલ છે.…
- નેશનલ
આપણા ગુજરાતી કાશ પટેલની અમેરિકન ગર્લફ્રેન્ડ વિશે જાણો છો?
આપણા ભારતીય અને ગુજરાતી પટેલ પરિવારના દિકરા કાશ પટેલે ગીતા પર હાથ રાખી અમેરિકાની સૌથી મોટી તપાસ એજન્સી ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (FBI)ના ડિરેક્ટર તરીકે શપથ લીધા. આ પ્રસંગે જો તમે નિરખીને જોયું હોય તો તેની બાજુમાં એક નાજુક નમણી…
- અમદાવાદ
અમદાવાદમાં વિઝા ફાઈલમાં રોકાણ કરવાનું કહી વેપારીને રૂપિયા 1.89 કરોડનો ચૂનો લગાવ્યો…
Latest Ahmedabad News: અમદાવાદમાં વિઝાના (visa) નામે છેતરપિંડીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. વિઝા ફાઇલોમાં રોકાણ કરવાથી તગડું વળતર (heavy return) મળશે તેમ કહીને 1.89 કરોડનું રોકાણ કરાવ્યું હતું. જે બાદ માત્ર 12.40 લાખ રૂપિયા પરત આપ્યા હતા. બાકીના…
- આમચી મુંબઈ
અમેરિકનોનાં બૅન્ક ખાતાં હૅક કરનારા બોરીવલીના બોગસ કૉલ સેન્ટરનો પર્દાફાશ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કમ્પ્યુટર ઍપ્લિકેશનની સમસ્યા હલ કરવાને બહાને અમેરિકન નાગરિકોનાં બૅન્ક ખાતાં કથિત રીતે હૅક કરનારા બોરીવલીના બોગસ કૉલ સેન્ટરનો પર્દાફાશ કરી ક્રાઈમ બ્રાન્ચે ચાર આરોપીની ધરપકડ કરી હતી. Also read : પશ્ચિમ રેલવેના પ્રવાસીઓ માટે મહત્ત્વના સમાચાર, આવતીકાલે…
- અમદાવાદ
અમદાવાદમાં આજથી વધુ એક બ્રિજ થયો બંધ, જાણો વૈકલ્પિક રૂટ…
અમદાવાદઃ શહેરમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે. જેને લઈ આજથી વધુ એક બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. અસારવા બ્રિજ આજે 22 ફેબ્રુઆરીથી એક મહિના સુધી બંધ રહેશે. જોકે વૈકલ્પિક રૂટ પણ જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ દિલ્હી…
- સ્પોર્ટસ
આઇપીએલની આતશબાજી પહેલાં રણજી ટ્રોફીએ રંગ રાખ્યો…
મુંબઈ/અમદાવાદઃ સામાન્ય રીતે ક્રિકેટપ્રેમીઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મૅચોમાં અને 2008ની સાલ પછી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)નું આગમન થયું ત્યારથી એની મૅચો જોવામાં કે એના પરિણામોમાં કે ખેલાડીઓના પર્ફોર્મન્સીસમાં રસ લેતા હોય છે અને રણજી ટ્રોફીના સ્કોર્સના ટચમાં બહુ ઓછા લોકો રહેતા…
- આપણું ગુજરાત
દેવાના ખપ્પરમાં હોમાયું ગુજરાત, જોઈ લો આ સરકારી આંકડાઃ દરેક પરિવાર પર રૂપિયા ૨,૫૯,૩૦૮ નું દેવું…
અમદાવાદઃ ગુજરાત દેવાના ડુંગર તળે દબાઈ રહ્યું છે. તાજેતરમાં રજૂ થયેલા ગુજરાત બજેટમાં આપવામાં આવેલી માહિતી મુજબ, ગુજરાતના લોકો પર પરિવાર દીઠ ૨,૫૯,૩૦૮ રૂપિયાનું અને માથાદીઠ રૂપિયા ૫૫,૧૭૨ રૂપિયાનું દેવું છે. ગુજરાત સરકારનું દેવું ૧૯૯૯-૨૦૦૦માં માત્ર રૂ. ૧૮,૫૧૦ કરોડ હતું.…
- નેશનલ
પંજાબ AAP સરકારનું ભોપાળું: ખાતાનું અસ્તિત્વ જ નહીં અને પ્રધાન ફરજ નિભાવતા રહ્યા! જાણો શું છે મામલો…
ચંડીગઢ: દિલ્હીમાં કથિત લિકર પોલિસી કૌભાંડ અને અન્ય કેટલાક અન્ય કથિત કોભાંડોને કારણે દિલ્હીમાં આપ આદમી પાર્ટી(AAP)ની છબીને મોટું નુકશાન પહોંચ્યું છે. જેને આ મહીને યોજાયેલી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં AAPની કારમી હારનું મુખ્ય કારણ માનવામાં આવે છે. AAPએ દિલ્હીમાં 10…