- ઇન્ટરનેશનલ
Video: હમાસે વધુ 6 ઇઝરાયલી બંધકોને મુક્ત કર્યા; એક બંધકે હમાસના લડવૈયાઓના માથા ચૂમ્યા…
તેલ અવિવ: હમાસ અને ઇઝરાયલ વચ્ચે થયેલા યુદ્દ વિરામ કરાર અંતર્ગત બંને પક્ષોએ બંધકોને છોડવામાં આવી રહ્યા છે. પેલેસ્ટાઇનના આર્મ્ડ રેઝિસ્ટન્સ ગ્રુપ હમાસે શનિવારે વધુ છ ઇઝરાયલી બંધકોને મુક્ત કર્યા (Hamase Released Israeli Hostages) છે. મુક્ત કરાયેલા તમામ ઇઝરાયલી બંધકો…
- ખેડા
ગુજરાત ભાજપના નેતાએ દારૂને લઈ હર્ષ સંઘવીના ફેસબુક પેજ પર શું કરી કોમેન્ટ? જાણો…
અમદાવાદઃ ખેડાના કઠલાલમાં ખુલ્લેઆમ વેચાતા દારૂ મુદ્દે કઠલાલ નગરપાલિકાના ભાજપ શાસક અને કારોબારી ચેરમેન જીગ્નેશભાઈ ભાવસારે ગૃહ મંત્રી હર્ષ સંઘવીના ફેસબુક પેજ પર કોમેન્ટ કરીને આરોપ લગાવ્યો કે પોલીસ દારૂના વ્યવસાયમાં સંકળાયેલી છે. કઠલાલ પોલીસના ડી સ્ટાફ જમાદાર મૂળજી રબારી…
- Champions Trophy 2025
લાહોરના ફિયાસ્કો માટે પાકિસ્તાને આઇસીસીને જવાબદાર ગણાવી…
લાહોરઃ અહીં આજે ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની મૅચ પહેલાં આ બન્ને દેશના રાષ્ટ્રગીત વગાડવાનો સમય થયો ઑસ્ટ્રેલિયાના રાષ્ટ્રગીતને બદલે ભારતનું રાષ્ટ્રગીત વગાડવાનું જે બ્લન્ડર લાહોરના સ્ટેડિયમમાં થયું એ માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ચૅમ્પિયન્સ ટ્રોફીની મુખ્ય આયોજક આઇસીસીને જવાબદાર ગણાવી હતી.…
- આપણું ગુજરાત
ગુજરાતમાં બાળકો વાળા વાહનમાં હવેથી ભોપુ ફીટ નહીં કરવામાં આવે…
ગાંધીનગરઃ ગુજરાત સરકારે મોટર વાહન નિયમો 1989માં સુધારાની દરખાસ્ત સાથે નોટિફિકેશન બહાર પાડ્યું છે. જે મુજબ, હવે બાળકો વાળા વાહનમાં બલ્બ હોર્ન (ભોપુ) ફીટ નહીં કરવામાં આવે. આ જોગવાઈનો મૂળ હેતુ પદયાત્રીઓ અથવા અન્ય વાહનોની નજીક પહોંચતી વખતે એક અલગ…
- મનોરંજન
‘કાઈ પો છે!’ ફિલ્મના 12 વર્ષ: અભિષેક કપૂરે સુશાંત સિંહ રાજપૂત સાથેના BTS શેર કરી…
મુંબઈ: અભિષેક કપૂર દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘કાઈ પો છે!’ આજથી બરાબર 12 વર્ષ પહેલા 22 ફેબ્રુઆરી, 2013ના રોજ સિનેમાઘરોમાં (12 Years of Kai Po che) રિલીઝ થઇ હતી, આ ફિલ્મ હજુ લોકોને દિલની નજીક છે. આ ફિલ્મમાં સુશાંત સિંહ, રાજકુમાર…
- Champions Trophy 2025
આવતી કાલે ગમે એમ કરીને જીતો અને પાકિસ્તાનને બહાર ફેંકી દો…
દુબઈઃ આવતી કાલે અહીં વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફીમાં `ફાઇનલથી પણ દમદાર’ કહી શકાય એવો મુકાબલો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે (બપોરે 2.30 વાગ્યાથી) દુબઈના મેદાન પર જોરદાર જંગ ખેલાશે અને એ જીતીને રોહિત શર્મા ઍન્ડ કંપનીને નૉકઆઉટ રાઉન્ડમાં સ્થાન મજબૂત કરી…
- અમદાવાદ
અમદાવાદમાં પુરુષને ચોર સમજીને ફટકારવાનું ભારે પડ્યું, જાણો વિગત…
Ahmedabad Crime News: અમદાવાદામાં એક પુરુષને ચોર સમજીને ત્રણ લોકોએ ફટકાર્યો હતો અને બાદમાં પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. થોડીવાર પછી પુરુષની સ્થિતિ ગંભીર બનતાં તેને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે પુરુષને…
- નેશનલ
આ રાજ્યમાં ફોરેસ્ટ ફંડમાંથી iPhone અને લેપટોપ ખરીદવામાં આવ્યા! CAG રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા…
દેહરાદુન: ઉત્તરાખંડ વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ(CAG)નો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. અહેવાલ મુજબ ઓડિટમાં રાજ્યના વન વિભાગમાં મોટા પાયે નાણાકીય ગેરરીતિઓ થઇ હોવાની જાણ થઇ છે. અહેવાલ મુજબ વન સંરક્ષણ માટેના ફાળવવામાં આવેલા નાણાંનો ઉપયોગ iPhone,…
- નેશનલ
ઓડીશાના બાલાસોરમાં ટ્રેન પાટા પરથી ઉતરીને થાંભલા સાથે અથડાઈ…
બાલાસોર: ઓડીશાના બાલાસોરમાં એક ટ્રેન અકસ્માત થયો હોવાના (Balasore Train accident) અહેવાલ છે. અહેવાલ મુજબ ચેન્નઈ જઈ રહેલી ન્યૂ જલપાઈગુડી ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ છે. પાટા પરથી ઉતર્યા પછી, ટ્રેન ઇલેક્ટ્રિક પોલ સાથે અથડાઈ. આ ઘટનામાં કોઈ ઈજા કે…