- ગીર સોમનાથ
Mahashivratri પર્વ નિમિત્તે સોમનાથ મંદિરના દ્વાર શ્રધ્ધાળુઓ માટે 42 કલાક ખુલ્લા રહેશે…
અમદાવાદઃ વિશ્વ પ્રસિધ્ધ-ભારતના બાર જયોતિર્લિંગમાં પ્રથમ સૌરાષ્ટ્ર સાગરતટે સોમનાથ-પ્રભાસપાટણ ખાતે દેવાધિદેવ મહાદેવના મહાપર્વ મહાશિવરાત્રીની(Mahashivratri)તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મંદિર ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રીના દિવસે સોમનાથમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ પવિત્ર પર્વ નિમિત્તે શ્રધ્ધાળુઓનો ધસારો જોતા સોમનાથ…
- ઇન્ટરનેશનલ
પૂર્વ નેપાળમાં કેબલ કાર યોજનાનો વિરોધઃ પોલીસ વચ્ચે પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસક અથડામણ, 24 ઘાયલ…
કાઠમંડુ: નેપાળના તાપલેજંગ જિલ્લામાં કેબલ કાર પ્રોજેક્ટનો વિરોધ થઈ રહ્યો છે. પાથીભરા વિસ્તારમાં કેબલ કાર પ્રોજેક્ટનો વિરોધ કરી રહેલા સુરક્ષા દળો અને પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસક અથડામણમાં 12 સુરક્ષા કર્મચારીઓ સહિત ઓછામાં ઓછા 24 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. અધિકારીઓએ…
- આમચી મુંબઈ
Road Accident અંગે ‘એલાર્મ’ કોલઃ મુંબઈમાં હીટ એન્ડ રન કેસમાં આટલા ટકાનો વધારો…
મુંબઈઃ મુંબઈ ટ્રાફિક પોલીસના રિપોર્ટ અનુસાર 2023ના રોડ અકસ્માતમાં 351 લોકોનાં મોત થયા હતા, જ્યારે 2015 પછી 39 ટકાનો વધારો થયો છે. રોડ અકસ્માત અંગેના ચોંકાવનારા રિપોર્ટ રજૂ કરતા મુંબઈ શહેરના ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા જણાવાયું હતું કે ૨૦૨૩માં મુંબઈના…
- નેશનલ
શ્રીલંકાએ ૩૨ ભારતીય માછીમારોની કરી ધરપકડ…
કોલંબોઃ શ્રીલંકાએ આજે ૩૨ ભારતીય માછીમારોની ધરપકડ કરી હતી. ટાપુ રાષ્ટ્રના જળવિસ્તારમાં કથિત રીતે પ્રવેશ કરવાના આરોપમાં પાંચ માછીમારી બોટ પણ જપ્ત કરી હતી. આ માહિતી શ્રીલંકાના નૌકાદળે આપી હતી. Also read : સંસ્કૃતિનો ‘સમન્વય’: કુંભ પછી ગુજરાત સાથે 6…
- ઇન્ટરનેશનલ
અમેરિકામાં ફાયરિંગમાં બંદૂકધારી અને અધિકારીનાં મોત, ચાર ઘાયલ…
પેન્સિલવેનિયાઃ અમેરિકામાં ગોળીબારના બનાવો છાશવારે બનતા રહે છે. એવા જ એક બનાવમાં પેન્સિલવેનિયામાં એક હોસ્પિટલમાં ગોળીબાર બાદ એક બંદૂકધારીનું મોત થયું હતું. બંદૂકધારીએ આઇસીયુમાં ઘૂસીને સ્ટાફના સભ્યોને બંધક બનાવ્યા હતા. ત્યારબાદ પોલીસે ગોળીબારમાં તેનું ઢીમ ઢાળી દીધું હતું. આ ગોળીબારમાં…
- Champions Trophy 2025
કોહલીએ નસીમ શાહનો કૅચ પકડ્યો એટલે પચીસ વર્ષ જૂનો ભારતીય વિક્રમ તૂટ્યો!
દુબઈઃ અહીં ચૅમ્પિયન્સ ટ્રોફીમાં આજે વિરાટ કોહલીએ વન-ડે ક્રિકેટમાં 157મો કૅચ ઝીલીને મોહમ્મદ અઝહરુદ્દીનનો 156 કૅચનો 2000ની સાલનો ભારતીય વિક્રમ તોડી નાખ્યો હતો. Hindustan અઝહરે 334 મૅચમાં 156 કૅચ પકડ્યા હતા, જ્યારે કોહલીએ 157 કૅચની ઐતિહાસિક સિદ્ધિ 299મી મૅચમાં નોંધાવી…
- Champions Trophy 2025
ભારતને મળ્યો 242 રનનો લક્ષ્યાંકઃ કુલદીપે ત્રણ અને હાર્દિકે બે વિકેટ લીધી…
દુબઈઃ અહીં આજે ચૅમ્પિયન્સ ટ્રોફીના હાઈ-વૉલ્ટેજ મુકાબલાનો ફર્સ્ટ-હાફ સાધારણ રોમાંચક કહી શકાય એવો હતો જેમાં ભારતે પાકિસ્તાનને 241 રન સુધી સીમિત રાખ્યું હતું. મોહમ્મદ રિઝવાનની ટીમે આ 241 રન 49.4 ઓવરમાં બનાવ્યા હતા.ભારતની મજબૂત બૅટિંગ લાઇન-અપ જોતાં 242 રનનો ટાર્ગેટ…
- અમદાવાદ
Rajkot થી અમદાવાદ આવતી મીની બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત, પાંચના મોત 10 ઘાયલ…
અમદાવાદઃ ગુજરાતમાં હાઈવે પર થતાં અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે. હાઈવે પર બેફામ ગતિએ પસાર થતાં ભારે વાહનોને કારણે અકસ્માતો સર્જાઈ રહ્યાં છે. અમદાવાદ રાજકોટ(Rajkot)હાઈવે પર મોરવાડ ગામના પાટિયા પાસેના બ્રિજ પર રાજકોટથી અમદાવાદ આવતી મીની બસ અને ડમ્પર…
- આમચી મુંબઈ
ભિવંડીની કોર્ટમાં પોલીસ કર્મચારીઓ પર હુમલો: કેદી, તેના પરિવારજનો સામે ગુનો…
થાણે: થાણે જિલ્લાની કોર્ટમાં પોલીસ કર્મચારીઓને ગાળો ભાંડવા અને તેમના પર હુમલો કરવા બદલ 45 વર્ષના કેદી અને તેના પરિવારના ત્રણ સભ્ય વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું. Also read : ભિવંડીમાં સ્કૂલ નજીક અને પિકઅપ…