- આમચી મુંબઈ
રામદાસ આઠવલેએ રાજ ઠાકરે માટે આપ્યું મોટું નિવેદન, ‘ના’ જોઈએ…
મુંબઈઃ મનસે (મહારાષ્ટ્ર નવનિર્માણ સેના)ના પ્રમુખ રાજ ઠાકરેએ લોકસભા ચૂંટણીમાં મહાયુતિને બિનશરતી ટેકો આપ્યો હતો. આ પછી, વિધાનસભા ચૂંટણીમાં મનસે નિષ્ફળ રહ્યું છે. થોડા દિવસ પહેલા મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ રાજ ઠાકરેને મળ્યા હતા. તેથી, એવી દલીલો કરવામાં આવી રહી છે…
- Champions Trophy 2025
Aus Vs SA: ચેમ્પિયન્સ ટ્રોફીમાં આવતીકાલે ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાની રહેશે ટક્કર, વરસાદ બની શકે વિલન…
રાવલપિંડીઃ આજે ચેમ્પિયન્સ ટ્રોફીમાં સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા સામસામે ટકરાશે. બંન્ને ટીમોએ ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાના અભિયાનની શરૂઆત જીત સાથે કરી હતી. આવતીકાલે અહીં એકબીજા સામસામે ટકરાશે અને આ મેચમાં રનનો વરસાદ થાય તેવી સંભાવના છે. આ બંને ટીમોની બેટિંગ ખૂબ…
- આમચી મુંબઈ
શિંદેએ કોને ટારગેટ કર્યા ખબર નહીં: અજિત પવાર…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રની સત્તાધારી મહાયુતિમાં ફરી એક વખત મતભેદો સામે આવી રહ્યા છે. એકનાથ શિંદે દ્વારા કરવામાં આવેલા એક નિવેદનમાં ટારગેટ કોણ હતું એની જાણકારી નથી એવું નિવેદન કરીને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે સનસનાટી ફેલાવી દીધી છે. Also…
- આમચી મુંબઈ
પુણે પોલીસ રેકોર્ડ પરના આરોપી, તેની ગેન્ગ સામે એમસીઓસીએ લગાવશે…
પુણે: પુણે પોલીસ રેકોર્ડ પરના આરોપી ગજાનન માર્ણે અને તેની ગેન્ગના સભ્યો વિરુદ્ધ મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ (એમસીઓસીએ) લાગુ કરશે, એમ પુણેના પોલીસ કમિશનર અમિતેશ કુમારે જણાવ્યું હતું. Also read : ભિવંડીની કોર્ટમાં પોલીસ કર્મચારીઓ પર હુમલો: કેદી,…
- નેશનલ
48 કલાક બાદ બનશે 149 વર્ષ બાદ શુભ સંયોગ, ત્રણ રાશિના જાતકોને થશે અપરંપાર લાભ…
જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ 2025નું વર્ષ ખૂબ જ મહત્ત્વનું રહેવાનું છે અને 48 કલાક બાદ એટલે કે 26મી ફેબ્રુઆરીના મહાશિવરાત્રિનો તહેવાર ઉજવાશે. આ દિવલે 149 વર્ષ બાદ શુભ સંયોગ બનવા જઈ રહ્યો છે. જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર મહાશિવરાત્રિના દિવસે સૂર્ય, બુધ અને શનિ…
- આમચી મુંબઈ
એકનાથ શિંદેને બીજો ફટકો! મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના નિર્ણયથી રાજકીય હલચલ વધી…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રની મહાયુતિ સરકારમાં ફરી એકવાર મતભેદ જોવા મળી રહ્યા છે. નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને વધુ એક ઝટકો આપતાં, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ‘એમએસપી પર કૃષિ પેદાશોની ખરીદી’માં અનિયમિતતાઓનો મુદ્દો ઉઠાવ્યો છે. સરકારી આદેશથી ભૂતપૂર્વ માર્કેટિંગ પ્રધાન…
- નેશનલ
આગામી મહિનામાં ભાજપને મળી શકે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ, જાણો નવી અપડેટ…
નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા નવા રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટેની તૈયારીઓ કરી દેવામાં આવી છે. હાલ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની જવાબદારીઓ જે. પી. નડ્ડા સંભાળી રહ્યા છે, જો કે તેમની પાસે મોદી 3.0 સરકારમાં કેન્દ્રીય મંત્રીની પણ જવાબદારીઓ છે.…
- નેશનલ
ન્યૂયોર્કથી દિલ્હી આવી રહેલી ફ્લાઈટમાં Bomb ની ધમકી, રોમ ડાયવર્ટ કરાઇ…
નવી દિલ્હી : ભારતમાં અનેક એરલાઇન્સ અને એરપોર્ટ પર બોમ્બની ધમકી(Bomb Threat)મળી રહી છે. આ દરમિયાન અમેરિકાના ન્યૂયોર્કથી દિલ્હી આવી રહેલી ફ્લાઇટમાં બોમ્બની ધમકી મળી હતી. જેના પગલે આ ફલાઇટને રોમ ડાયવર્ટ કરવામાં આવી છે. અમેરિકા મીડિયાના અહેવાલ અનુસાર સુરક્ષા…