- સુરત
સુરતની ટેક્સટાઈલ્સ માર્કેટમાં ભીષણ આગમાં ગૂંગળાતા એકનું મોત, પચાસ લોકોને બચાવાયાં…
સુરત: સુરત શહેરના ટેક્સટાઈલ માર્કેટમાં વધુ એક આગ લાગવાની ઘટના બની હતી. શહેરના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. માર્કેટનો સમય હોવાના કારણે ખૂબ મોટી સંખ્યામાં લોકો માર્કેટની અંદર હતા. એકાએક આગ લાગતા…
- સ્પોર્ટસ
ભારતની મહિલા હૉકી ટીમે કર્યું મોટું કામઃ જુઓ, શૂટઆઉટમાં કઈ ટીમને હરાવી…
ભુવનેશ્વરઃ સલિમા ટેટેના નેતૃત્વમાં ભારતની મહિલા હૉકી ટીમે આજે અહીં એફઆઇએચ પ્રો લીગ નામની ટૂર્નામેન્ટમાં અપસેટ સર્જયો હતો. ભારતીય ટીમે વર્તમાન ઑલિમ્પિક ચૅમ્પિયન નેધરલૅન્ડ્સની ટીમને પેનલ્ટી શૂટઆઉટમાં 2-1થી હરાવી દીધી હતી. Also read : Champions Trophy: BAN vs NZ મેચ…
- નેશનલ
કુંભના આયોજન પૂર્વે ઉજ્જૈનમાં ‘આધ્યાત્મિક નગરી’ બનાવાશે…
ભોપાલઃ ઉત્તર પ્રદેશમાં આયોજિત મહાકુંભને પૂરો થવામાં હવે એક જ દિવસ બાકી રહ્યો છે ત્યારે આગામી વર્ષોમાં ઉજ્જૈનમાં કુંભનું આયોજન કરવામાં આવશે, જ્યારે તેના માટે મધ્ય પ્રદેશ સજ્જ થયું છે. મધ્ય પ્રદેશ સિંહસ્થ કુંભ-૨૦૨૮ પહેલા ઉજ્જૈનમાં આધ્યાત્મિક નગરી સ્થાપિત કરવાની…
- અમદાવાદ
Rajkot-અમદાવાદ હાઈવે પર ટ્રક-રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, 5 લોકોના મોત…
અમદાવાદઃ રાજકોટના(Rajkot)માલિયાસણ નજીક રાજકોટ-અમદાવાદ હાઈવે પર ટ્રક અને રિક્ષા વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં રિક્ષા ટ્રકની નીચે ફસાઈ જતા પાંચ લોકોના મોત થયા હતા. જ્યારે બે લોકો અંદર ફસાયા હતા. સ્થાનિક લોકો દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચે તણાવ: ફડણવીસ સરકાર બસોમાં માર્શલ અથવા પોલીસ તૈનાત કરી શકે છે…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કર્ણાટકમાં મહારાષ્ટ્ર બસ પર થયેલા હુમલા બાદથી બંને રાજ્યો વચ્ચે તણાવનું વાતાવરણ છે. આ દરમિયાન, મહારાષ્ટ્ર સરકારના પરિવહન ખાતાના પ્રધાન પ્રતાપ સરનાઈકે એક મોટું નિવેદન આપ્યું છે. સરનાઈકે જણાવ્યું હતું કે રાજ્ય પરિવહન કર્મચારીઓ પરના હુમલાને પગલે,…
- આમચી મુંબઈ
ચૅમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાનની હાર બાદ ભારત વિરોધી સૂત્રોચ્ચાર કરનારા ભંગારના વ્યાવસાયિકની ધરપકડ…
મુંબઈ: ચૅમ્પિયન્સ ટ્રોફીની ક્રિકેટ મૅચમાં પાકિસ્તાનની હાર બાદ સિંધુદુર્ગ જિલ્લામાં ભારત વિરોધી સૂત્રોચ્ચાર કરવા બદલ પોલીસે ભંગારના વ્યાવસાયિક સહિત તેની પત્નીની પણ ધરપકડ કરી હતી. આ ઘટના પછી માલવણ પાલિકાના અધિકારીઓએ સિંધુદુર્ગના તારકરલી રોડ પર આવેલી વેપારીની ગેરકાયદે દુકાન તોડી…
- આમચી મુંબઈ
લૂંટને ઇરાદે સહકર્મચારીની હત્યા કરનારો જમ્મુ-કાશ્મીરમાં પકડાયો…
થાણે: ભિવંડીમાં વેતનની રકમ લૂંટવાને ઇરાદે હથોડો ફટકારી સહકર્મચારીની કથિત હત્યા કરીને ફરાર થઈ ગયેલા યુવકને પોલીસે જમ્મુ-કાશ્મીરના અનંતનાગ ખાતેથી પકડી પાડ્યો હતો. Also read : થાણેમાં બબાલઃ પાલિકાના ‘અતિક્રમણ વિભાગ’ને કાર્યવાહી કર્યા વિના પાછું ફરવું પડ્યું, જાણો કારણ? નિઝામપુરા…
- મનોરંજન
એક્ટિંગને અલવિદા કહીને રાજકારણ જોઈન્ટ કરશે દિગ્ગજ અભિનેતા? આપી ચૂક્યા છે અનેક હિટ ફિલ્મો…
બોલીવૂડમાં છેલ્લાં કેટલાક સમયથી એવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે જેમાં અનેક ફિલ્મી સિતારાઓએ એક્ટિંગની સાથે સાથે જ પોલિટિક્સ પણ જોઈન કરી રહ્યા છે. હવે આ યાદીમાં અનુપમ ખેર (Anupam Kher)નું નામ ઉમેરાય એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.…
- ઇન્ટરનેશનલ
Donald Trump ને ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોને અધવચ્ચે રોક્યા, યુક્રેન પર કહેલી વાત સુધારી…
નવી દિલ્હી : રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધવિરામના પ્રયાસો વચ્ચે ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને ડોનાલ્ડ ટ્રમ્પ(Donald Trump)વચ્ચે વાતચીત થઇ હતી. જેમાં તેમની વચ્ચે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી જેમાં અમુક મુદ્દાઓ પર મતભેદ પણ પ્રકાશમાં આવ્યા છે. ઉલ્લેખનીય…