- અમદાવાદ
દિલ્હી-મુંબઇ નેશનલ હાઇવે પરથી જોવા મળશે બુલેટ ટ્રેનનો નજારો, વધુ એક બ્રિજ બનીને તૈયાર…
અમદાવાદ: ગુજરાતમાં દેશના પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ ઝડપથી પૂર્ણ થઈ રહ્યું છે. આ બુલેટ ટ્રેન દેશના 1350 કિલોમીટર લાંબા મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ વે ઉપરથી પસાર થશે. નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ગુજરાતમાં પાંચમા પ્રી-સ્ટ્રેસ્ડ…
- બનાસકાંઠા
પાલનપુરના મહિલા ડેપ્યુટી કલેકટર 3 લાખની લાંચ લેતા ઝડપાયા; આ કારણે માંગી હતી લાંચ…
પાલનપુર: ગાંધીનગર એસીબીએ બનાસકાંઠાથી બે લાંચિયા સરકારી અધિકારીને લાંચ લેતા રંગે હતા ઝડપી લીધા છે. પાલનપુરના મહિલા ડેપ્યુટી કલેક્ટર અંકીતા ઓઝા અને પ્લાનીંગ આસીસ્ટન્ટ ઇમરાનખાન નાગોરીને 3 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા છે. એસીબીએ પાલનપુરની સ્ટેમ્પ ડ્યુટી મુલ્યાંકન તંત્રની…
- નેશનલ
મતદાર યાદી માટે કોંગ્રેસની અરજી પર 3 મહિનામાં નિર્ણય લેવાશે: ચૂંટણી પંચે કોર્ટને જણાવ્યું…
નવી દિલ્હી: દિલ્હી હાઈ કોર્ટને ભારતના ચૂંટણી પંચ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તે ૨00૯ અને ૨0૨૪ વચ્ચે હરિયાણા અને મહારાષ્ટ્રમાં યોજાયેલી ચૂંટણી માટે મતદાર યાદીની માંગ કરતી કોંગ્રેસના સાંસદ રણદીપ સિંહ સુરજેવાલાની રજૂઆત પર ત્રણ મહિનાની અંદર નિર્ણય લેશે.…
- સુરત
સુરતની ટેક્સટાઈલ્સ માર્કેટમાં ભીષણ આગમાં ગૂંગળાતા એકનું મોત, પચાસ લોકોને બચાવાયાં…
સુરત: સુરત શહેરના ટેક્સટાઈલ માર્કેટમાં વધુ એક આગ લાગવાની ઘટના બની હતી. શહેરના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. માર્કેટનો સમય હોવાના કારણે ખૂબ મોટી સંખ્યામાં લોકો માર્કેટની અંદર હતા. એકાએક આગ લાગતા…
- સ્પોર્ટસ
ભારતની મહિલા હૉકી ટીમે કર્યું મોટું કામઃ જુઓ, શૂટઆઉટમાં કઈ ટીમને હરાવી…
ભુવનેશ્વરઃ સલિમા ટેટેના નેતૃત્વમાં ભારતની મહિલા હૉકી ટીમે આજે અહીં એફઆઇએચ પ્રો લીગ નામની ટૂર્નામેન્ટમાં અપસેટ સર્જયો હતો. ભારતીય ટીમે વર્તમાન ઑલિમ્પિક ચૅમ્પિયન નેધરલૅન્ડ્સની ટીમને પેનલ્ટી શૂટઆઉટમાં 2-1થી હરાવી દીધી હતી. Also read : Champions Trophy: BAN vs NZ મેચ…
- નેશનલ
કુંભના આયોજન પૂર્વે ઉજ્જૈનમાં ‘આધ્યાત્મિક નગરી’ બનાવાશે…
ભોપાલઃ ઉત્તર પ્રદેશમાં આયોજિત મહાકુંભને પૂરો થવામાં હવે એક જ દિવસ બાકી રહ્યો છે ત્યારે આગામી વર્ષોમાં ઉજ્જૈનમાં કુંભનું આયોજન કરવામાં આવશે, જ્યારે તેના માટે મધ્ય પ્રદેશ સજ્જ થયું છે. મધ્ય પ્રદેશ સિંહસ્થ કુંભ-૨૦૨૮ પહેલા ઉજ્જૈનમાં આધ્યાત્મિક નગરી સ્થાપિત કરવાની…
- અમદાવાદ
Rajkot-અમદાવાદ હાઈવે પર ટ્રક-રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, 5 લોકોના મોત…
અમદાવાદઃ રાજકોટના(Rajkot)માલિયાસણ નજીક રાજકોટ-અમદાવાદ હાઈવે પર ટ્રક અને રિક્ષા વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં રિક્ષા ટ્રકની નીચે ફસાઈ જતા પાંચ લોકોના મોત થયા હતા. જ્યારે બે લોકો અંદર ફસાયા હતા. સ્થાનિક લોકો દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચે તણાવ: ફડણવીસ સરકાર બસોમાં માર્શલ અથવા પોલીસ તૈનાત કરી શકે છે…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કર્ણાટકમાં મહારાષ્ટ્ર બસ પર થયેલા હુમલા બાદથી બંને રાજ્યો વચ્ચે તણાવનું વાતાવરણ છે. આ દરમિયાન, મહારાષ્ટ્ર સરકારના પરિવહન ખાતાના પ્રધાન પ્રતાપ સરનાઈકે એક મોટું નિવેદન આપ્યું છે. સરનાઈકે જણાવ્યું હતું કે રાજ્ય પરિવહન કર્મચારીઓ પરના હુમલાને પગલે,…
- આમચી મુંબઈ
ચૅમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાનની હાર બાદ ભારત વિરોધી સૂત્રોચ્ચાર કરનારા ભંગારના વ્યાવસાયિકની ધરપકડ…
મુંબઈ: ચૅમ્પિયન્સ ટ્રોફીની ક્રિકેટ મૅચમાં પાકિસ્તાનની હાર બાદ સિંધુદુર્ગ જિલ્લામાં ભારત વિરોધી સૂત્રોચ્ચાર કરવા બદલ પોલીસે ભંગારના વ્યાવસાયિક સહિત તેની પત્નીની પણ ધરપકડ કરી હતી. આ ઘટના પછી માલવણ પાલિકાના અધિકારીઓએ સિંધુદુર્ગના તારકરલી રોડ પર આવેલી વેપારીની ગેરકાયદે દુકાન તોડી…