- Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફી: પાકિસ્તાનમાં 100 પોલીસ તત્કાળ બરતરફ, જાણો શૉકિંગ કારણ…
લાહોર: પાકિસ્તાન ક્રિકેટ અત્યારે ગંભીર કટોકટીમાં છે. યજમાન હોવા છતાં પોતે ચેમ્પિયન્સ ટ્રોફીના લીગ રાઉન્ડમાંથી જ સ્પર્ધાની બહાર થઈ જવું પડ્યું છે, મોહમ્મદ રિઝવાનના નેતૃત્વમાં રમનાર પાકિસ્તાની ટીમ પર ભારત સામેના પરાજય બાદ ટીકાઓનો વરસાદ થઈ રહ્યો છે અને એવામાં…
- નેશનલ
શિવરાજ બાદ ભાજપના વધુ એક નેતા એર ઈન્ડિયા પર થયા લાલઘૂમ, ગણાવી સૌથી ખરાબ એરલાઈન…
નવી દિલ્હીઃ કેન્દ્રીય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણને તાજેતરમાં પ્રવાસ દરમિયાન એર ઈન્ડિયાએ તૂટેલી સીટ ફાળવી હતી. જેને લઈ તેમણે નારાજગી વ્યક્ત કરી હતી અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. આ ઘટના બાદ ભાજપના વધુ એક નેતાને એર ઈન્ડિયાની સર્વિસનો કડવો…
- ઇન્ટરનેશનલ
Video: રનવે પર લેન્ડ કરી રેહલા વિમાન સામે બીજું વિમાન આવી ગયું, પાયલોટે આવી રીતે ટાળી દુર્ઘટના…
શિકાગો: લગભગ એક મહિના પહેલા જ અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં એક ભયાનક વિમાન દુર્ઘટના ઘટી હતી. એવામાં આજે શિકાગોમાં વધુ એક મોટી વિમાન દુર્ઘટના બનતા બનતા રહી ગઈ. પાયલોટની સતર્કતાને કારણે દુર્ઘટના ટળી ગઈ. શિકાગોના મિડવે એરપોર્ટ (Chicago Airport) પર સાઉથવેસ્ટ…
- આપણું ગુજરાત
ગુજરાતમાં મંત્રીઓને મળી હોળી ભેટ, પ્રવાસ ભથ્થામાં અઢી ગણો વધારો…
ગાંધીનગરઃ ગુજરાત સરકારે મંત્રીઓને હોળી ભેટ આપી હતી. સરકારે એક હુકમ કરીને રાજ્ય સરકારના તમામ મંત્રીઓના પ્રવાસ દરમિયાન રોકાણ અને ભોજન માટે મળતા ભથ્થામાં લગભગ અઢી ગણો વધારો કર્યો છે. સામાન્ય વહીવટ વિભાગના હુકમ અનુસાર મંત્રીઓ જે શહેરમાં રોકાવાના હોય…
- ઇન્ટરનેશનલ
યુક્રેનના કયા ખજાના પર છે ટ્રમ્પની નજર? જાણો વિગત…
વોશિંગ્ટન ડીસીઃ રશિયા અને યુક્રેન વચ્ચે 3 વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી પ્રચાર દરમિયાન તેઓ જીતશે તો યુદ્ધ બંધ કરાવી દેશે તેમ કહ્યું હતું. સત્તા સંભાળ્યા બાદ ટ્રમ્પ આ મુદ્દે આગળ વધી રહ્યા હોય તેમ…
- અમદાવાદ
અમદાવાદમાં ખુલશે ગુજરાતનું સૌથી મોટું પાસપોર્ટ કેન્દ્ર, આ વિસ્તારના લોકોને થશે ફાયદો…
અમદાવાદઃ ગુજરાતમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વેપારીઓ તથા લોકો ફરવા વિદેશ જાય છે. આ માટે પાસપોર્ટની જરૂર પડે છે. અમદાવાદના બાપુનગરમાં આવેલા વ્હાઈટ હાઉસ ખાતે બની રહેલા ગુજરાતના સૌથી મોટા પાસપોર્ટ કેન્દ્રની મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. થોડા સપ્તાહમાં તે…
- અમદાવાદ
ટ્રાફિક નિયમોને ઉલાળિયો કરવામાં અમદાવાદીઓ અવ્વલ, 55 દિવસમાં 43 કરોડનો દંડ ચૂકવ્યો…
Ahmadabad News: અમદાવાદવાસીઓ ટ્રાફિક નિયમોનો ભંગ કરવા બદલ મોટી સંખ્યમાં દંડાઈ રહ્યા છે. શહેર ટ્રાફિક પોલીસના તાજેતરના ડેટા મુજબ, વર્ષ 2025ના પ્રથમ 55 દિવસમાં અમદાવાદવાસીએ દરરોજ 79.76 લાખ દંડ ચૂકવ્યો હતો. ઉપરોક્ત સમયગાળા દરમિયાન કુલ 6,54,651 મુસાફરો ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન…
- ઇન્ટરનેશનલ
43.55 કરોડ રૂપિયા આપીને બનો અમેરિકાના નાગરિક, જાણો શું છે ટ્રમ્પની ગોલ્ડ કાર્ડ યોજના…
વોશિંગ્ટન ડીસીઃ અમેરિકા જઈને વસવા ઈચ્છતા ધનાઢ્ય લોકો માટે ટ્રમ્પે (us president donald trump) સારા સમાચાર આપ્યા છે. આ માટે તેમણે મોટી રકમ ખર્ચ કરવી પડશે. ટ્રમ્પની યોજના મુજબ જે લોકો અમેરિકાની નાગરિકતા મેળવવા ઈચ્છતા હોય તેમણે 5 મિલિયન ડૉલર…
- મહાકુંભ 2025
મહાકુંભનો આજે અંતિમ દિવસ, સંગમ તટ પર ઉમટ્યું માનવ મહેરામણ…
પ્રયાગરાજઃ મહાકુંભનો (Mahakumbh) આજે અંતિમ દિવસછે. મહાશિવરાત્રીના (Mahashivratri) પર્વ પર શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું છે. અત્યાર સુધીમાં 65 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ સ્નાન કરી ચુક્યાછે. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે મહાપર્વ પર સૌને શુભકામના પાઠવી હતી. તેઓ ગોરખનાથ મંદિર સ્થિત નિયંત્રણ કક્ષથી મહાકુંભની…
- નેશનલ
Telangana Tunnel collapse: 11 એજન્સીઓ રેસ્ક્યુ ઓપરેશન કરી રહી છે, ડ્રોન અને સોનારનો પણ ઉપયોગ…
હૈદરાબાદ: તેલંગાણાના નાગરકુર્નૂલ જિલ્લામાં શ્રીશૈલમ લેફ્ટ બેંક કેનાલ (SLBC) ની નિર્માણાધીન ટનલનો એક ભાગ ધરાશાયી થતા ફસાયેલા આઠ લોકોને બહાર કાઢવામાં હજુ સુધી કોઈ સફળતા (Telangana Tunnel collapse) મળી નથી. રેસ્ક્યુ ટીમ ટનલના 13.85 કિમીમાંથી 13.79 કિમી સુધી પહોંચવામાં સફળ…