- નેશનલ
જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં સેનાના વાહન પર આતંકવાદી હુમલો, હાઈ એલર્ટ જાહેર…
શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જીલ્લામાં ભારતીય સેના પર આતંકવાદી હુમલાના અહેવાલો (Terrorist attack in Jammu and Kashmir) મળી રહ્યા છે. અહેવાલ મુજબ સેનાના વાહન પર આતંકવાદીઓએ બે રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. અહેવાલ મુજબ સુંદરબની વિસ્તારમાં સેનાનું વાહન પેટ્રોલિંગ કરી…
- નેશનલ
બિહારમાં આજે થશે મંત્રીમંડળનું વિસ્તરણ, જુઓ પ્રધાનોનું સંભવિત લિસ્ટ…
પટનાઃ બિહારમાં આજે 4 કલાકે નીતિશ કુમારના મંત્રીમંડળનું વિસ્તરણ થશે. વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી મંત્રીમંડળ વિસ્તરણ કરવામાં આવી રહ્યું હોવાની ચર્ચા થઈ રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, સાત ધારાસભ્યો આજે પ્રધાન તરીકે શપથ લેશે. Also read : નીતિશ કુમારે જેપી…
- રાજકોટ
રાજકોટમાં મેકડોનાલ્ડ્સની બેદરકારી, વેજના બદલે નોનવેજ બર્ગર ધાબડી દીધા…
રાજકોટઃ શહેરના રિલાયન્સ મોલમાં આવેલા મેકડોનાલ્ડ્સમાં એક ખૂબ જ ગંભીર બેદરકારી સામે આવી હતી. જેમાં ગ્રાહકને વેજ બર્ગરને બદલે નોન-વેજ બર્ગર આપવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. એટલું જ નહીં, વૈષ્ણવ ગ્રાહકના પરિવારના એક સભ્યએ ભૂલથી નોન-વેજ બર્ગર ખાધું હતું.…
- Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફી: પાકિસ્તાનમાં 100 પોલીસ તત્કાળ બરતરફ, જાણો શૉકિંગ કારણ…
લાહોર: પાકિસ્તાન ક્રિકેટ અત્યારે ગંભીર કટોકટીમાં છે. યજમાન હોવા છતાં પોતે ચેમ્પિયન્સ ટ્રોફીના લીગ રાઉન્ડમાંથી જ સ્પર્ધાની બહાર થઈ જવું પડ્યું છે, મોહમ્મદ રિઝવાનના નેતૃત્વમાં રમનાર પાકિસ્તાની ટીમ પર ભારત સામેના પરાજય બાદ ટીકાઓનો વરસાદ થઈ રહ્યો છે અને એવામાં…
- નેશનલ
શિવરાજ બાદ ભાજપના વધુ એક નેતા એર ઈન્ડિયા પર થયા લાલઘૂમ, ગણાવી સૌથી ખરાબ એરલાઈન…
નવી દિલ્હીઃ કેન્દ્રીય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણને તાજેતરમાં પ્રવાસ દરમિયાન એર ઈન્ડિયાએ તૂટેલી સીટ ફાળવી હતી. જેને લઈ તેમણે નારાજગી વ્યક્ત કરી હતી અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. આ ઘટના બાદ ભાજપના વધુ એક નેતાને એર ઈન્ડિયાની સર્વિસનો કડવો…
- ઇન્ટરનેશનલ
Video: રનવે પર લેન્ડ કરી રેહલા વિમાન સામે બીજું વિમાન આવી ગયું, પાયલોટે આવી રીતે ટાળી દુર્ઘટના…
શિકાગો: લગભગ એક મહિના પહેલા જ અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં એક ભયાનક વિમાન દુર્ઘટના ઘટી હતી. એવામાં આજે શિકાગોમાં વધુ એક મોટી વિમાન દુર્ઘટના બનતા બનતા રહી ગઈ. પાયલોટની સતર્કતાને કારણે દુર્ઘટના ટળી ગઈ. શિકાગોના મિડવે એરપોર્ટ (Chicago Airport) પર સાઉથવેસ્ટ…
- આપણું ગુજરાત
ગુજરાતમાં મંત્રીઓને મળી હોળી ભેટ, પ્રવાસ ભથ્થામાં અઢી ગણો વધારો…
ગાંધીનગરઃ ગુજરાત સરકારે મંત્રીઓને હોળી ભેટ આપી હતી. સરકારે એક હુકમ કરીને રાજ્ય સરકારના તમામ મંત્રીઓના પ્રવાસ દરમિયાન રોકાણ અને ભોજન માટે મળતા ભથ્થામાં લગભગ અઢી ગણો વધારો કર્યો છે. સામાન્ય વહીવટ વિભાગના હુકમ અનુસાર મંત્રીઓ જે શહેરમાં રોકાવાના હોય…
- ઇન્ટરનેશનલ
યુક્રેનના કયા ખજાના પર છે ટ્રમ્પની નજર? જાણો વિગત…
વોશિંગ્ટન ડીસીઃ રશિયા અને યુક્રેન વચ્ચે 3 વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી પ્રચાર દરમિયાન તેઓ જીતશે તો યુદ્ધ બંધ કરાવી દેશે તેમ કહ્યું હતું. સત્તા સંભાળ્યા બાદ ટ્રમ્પ આ મુદ્દે આગળ વધી રહ્યા હોય તેમ…
- અમદાવાદ
અમદાવાદમાં ખુલશે ગુજરાતનું સૌથી મોટું પાસપોર્ટ કેન્દ્ર, આ વિસ્તારના લોકોને થશે ફાયદો…
અમદાવાદઃ ગુજરાતમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વેપારીઓ તથા લોકો ફરવા વિદેશ જાય છે. આ માટે પાસપોર્ટની જરૂર પડે છે. અમદાવાદના બાપુનગરમાં આવેલા વ્હાઈટ હાઉસ ખાતે બની રહેલા ગુજરાતના સૌથી મોટા પાસપોર્ટ કેન્દ્રની મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. થોડા સપ્તાહમાં તે…
- અમદાવાદ
ટ્રાફિક નિયમોને ઉલાળિયો કરવામાં અમદાવાદીઓ અવ્વલ, 55 દિવસમાં 43 કરોડનો દંડ ચૂકવ્યો…
Ahmadabad News: અમદાવાદવાસીઓ ટ્રાફિક નિયમોનો ભંગ કરવા બદલ મોટી સંખ્યમાં દંડાઈ રહ્યા છે. શહેર ટ્રાફિક પોલીસના તાજેતરના ડેટા મુજબ, વર્ષ 2025ના પ્રથમ 55 દિવસમાં અમદાવાદવાસીએ દરરોજ 79.76 લાખ દંડ ચૂકવ્યો હતો. ઉપરોક્ત સમયગાળા દરમિયાન કુલ 6,54,651 મુસાફરો ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન…