- Champions Trophy 2025
PAK vs BAN: જો આજે હાર થશે પાકિસ્તાનના નામે લખાશે આ શરમજનક રેકોર્ડ; હજુ સુધી આવું નથી બન્યું…
રાવલપિંડી: પાકિસ્તાનની યજમાની હેઠળ રમાઈ રહેલી ICC Champions Trophy 2025 ટુર્નામેન્ટ હાલ ક્રિકેટ ચાહકોની ચર્ચાના કેન્દ્રમાં છે. ટુર્નામેન્ટમાં ઘણી રોમાંચક મેચો જોવા મળી છે. આજે યજમાન પાકિસ્તાન અને બાંગ્લાદેશ (PAK vs BAN) વચ્ચે રાવલપિંડીમાં મેચ યોજાઈ રહી છે. આ મેચના…
- નેશનલ
પહેલી માર્ચથી મહિનો જ નહીં બીજું પણ ઘણું બધું બદલાશે, જેની અસર તમારા ખિસ્સા પર જોવા મળશે…
ફેબ્રુઆરી મહિનો પૂરો થવા જઈ રહ્યો છે અને માર્ચ મહિનો શરૂ થવામાં હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. શરૂ થઈ રહેલાં નવા મહિનાથી કેટલાક નવા નિયમો પણ અમલમાં આવે છે. આજે અમે અહીં તમને આવા જ કેટલાક નિયમો વિશે જણાવવા…
- આપણું ગુજરાત
ગુજરાતમાં સિંહ, વરૂ, ઘુડખરની કેટલી છે વસ્તી? રાજ્યનો દરિયા બન્યો ડોલ્ફિનનું ‘ઘર’
ગાંધીનગરઃ ઇકોસિસ્ટમ, લુપ્તપ્રાય વનસ્પતિ, પ્રાણીસૃષ્ટિને બચાવવા અને પર્યાવરણનું જતન કરવા વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારથી તેમણે કડક કાયદાઓ, નિયમો અને યોજનાઓ અમલમાં મૂકી છે. જેને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ આગળ ધપાવી રહ્યા છે. જેના ફળરૂપે છેલ્લા…
- અમદાવાદ
અમદાવાદના એસ જી હાઈવે પર ફરી અકસ્માત, બંધ પડેલા ટ્રકમાં કાર ઘૂસી જતાં એકનું મોત…
અમદાવાદઃ શહેરના એસ જી હાઈવે પર અકસ્માતનો સિલસિલો વણથંભ્યો છે. ગુરુવાર સવારે એસ જી હાઈવે પર અકસ્માતમાં એકનું મોત તથા ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તમામ ઘાયલોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અમદાવાદના સોલા બ્રિજ પર ગુરૂવારે…
- નેશનલ
વક્ફ બિલને કેબિનેટે આપી મંજૂરી, બજેટ સત્રના બીજા તબક્કામાં આવી શકે છે બિલ…
નવી દિલ્હીઃ કેન્દ્રીય કેબિનેટ દ્વારા વકફ સુધારા બિલને મંજૂરી આપવામાં આવી છે. સંસદમાં બજેટ સત્રના બીજા સત્રમાં આ બિલ રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. સંસદમાં બજેટનું બીજું સત્ર 10મી માર્ચથી ચોથી એપ્રિલ સુધી ચાલશે. સૂત્રોના જણાવ્યા મુજબ આ સુધારાઓને…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય: LBT વિભાગો બંધ કરવાનો રાજ્યની તમામ પાલિકાઓને આદેશ…
મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે રાજ્યની તમામ મહાનગરપાલિકાને તેમના લોકલ બોડી ટેક્સ (LBT) વિભાગને કાયમીરૂપે બંઘ કરવાનો આદેશ આપ્યો છે. એલબીટી નાબૂદ કરાયાના ઘણા વર્ષો થઇ ગયા અને 2017માં તેની જગ્યાએ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) આવ્યો હોવાથી સરકારે આ અંગેનો નિર્ણય…
- નેશનલ
કુસ્તીબાજ કુસ્તીની હરીફાઈ જોવા ગયો અને ગોળીએ વીંધાઈ ગયો!
ચંડીગઢ: હરિયાણામાં સોનીપત જિલ્લાના એક ગામમાં એક કુસ્તીબાજ રેસલિંગની હરીફાઈ જોવા ગયો ત્યારે અજાણ્યા શખ્સોએ તેના પર ગોળીબાર કરીને તેની હત્યા કરી હતી. Also read : વીર સાવરકરના માનહાનિના કેસમાં રાહુલ ગાંધીએ કોર્ટ સમક્ષ કરી માંગ! પરિવારજનોએ કર્યો વિરોધ પોલીસે…
- નર્મદા
Photos: રાષ્ટ્રપતિએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી, સરદારની પ્રતિમાને આપી પુષ્પાંજલિ…
એકતાનગરઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુજરાત પ્રવાસે છે. આજે તેમણે નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે વિશ્વની સૌથી ઊંચી ૧૮૨ મીટરની સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા – સ્ટેચ્યુ ઑફ યુનિટીની મુલાકાત લીધી હતી અને ભાવાંજલિ અર્પી હતી. રાષ્ટ્રપતિ સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા રાજ્યના…
- નેશનલ
‘હું જન્મથી જ હિન્દુ છું…’, કર્ણાટકના નાયબ મુખ્ય પ્રધાને ભાજપમાં જોડવા અંગે સ્પષ્ટતા કરી…
બેંગલુરુ: છેલ્લા કેટલાક દિવસથી અટકળો ચાલી રહી છે કે કર્ણાટકના નાયબ મુખ્ય પ્રધાન ડીકે શિવકુમારે (DK Shivkumar) કોંગ્રેસનો સાથ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઇ શકે છે. આ અટકળોને કારણે રાજ્યનું રાજકીય વાતાવરણ ગરમ થઇ ગયું હતું. એવામાં ડીકે શિવકુમાર…