- અમરેલી
Amreli માં બે વર્ષના બાળકને દીપડો ઉઠાવી ગયો, મૃતદેહ મળ્યો, વનવિભાગે શોધખોળ શરૂ કરી…
અમદાવાદ : ગુજરાતના અમરેલી(Amreli)જિલ્લામાં વન્ય જીવોના હુમલા સતત વધી રહ્યા છે. જેમાં શુક્રવારે સવારે દલખાણીયા રેન્જના હીરાવા બીટ વિસ્તારમાં એક દુ:ખદ ઘટના બની હતી જ્યાં એક દીપડો ખેતરમાં સૂતેલા બે વર્ષના બાળકને ખેંચી ગયો હતો. થોડી વાર બાદ બાળકનો મૃતદેહ…
- નેશનલ
ઉત્તરાખંડના ચમોલીમાં હિમપ્રપાત દુર્ઘટનામાં 32 કામદારોને બચાવી લેવાયા, હજુ 25 કામદારો ફસાયેલા…
નવી દિલ્હી : ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા થઇ રહી છે. એવામાં ચમોલી જિલ્લામાં હિમપ્રપાતને(Chamoli Glacier Burst) કારણે મોટી દુર્ઘટના ઘટી છે. અહેવાલ મુજબ, હિમપ્રપાતને કારણે માણા ગામમાં 57 કામદારો બરફ નીચે દટાયા હતા. જેમાંથી 32 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને…
- અમદાવાદ
પશ્ચિમ રેલવે અમદાવાદ-ગ્વાલિયર વચ્ચે હોળી સ્પેશિયલ ટ્રેન દોડાવશે…
અમદાવાદ: પશ્ચિમ રેલવે આગામી હોળીના તહેવાર અને ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ અને ગ્વાલિયર વચ્ચે ખાસ ભાડા પર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો નીચે મુજબ છે:- Also read : શકિતપીઠ Ambaji…
- સુરેન્દ્રનગર
Surendranagar ના રળોલ ગામે આગ ફાટી નીકળી, ચાર લોકોના મોત…
અમદાવાદઃ સુરેન્દ્રનગર(Surendranagar)જિલ્લાના લીંબડીના રળોલ ગામે એક મકાન પાસે પીકઅપ વાનમાંથી ડિઝલના કેરબા ઉતારતા સમયે આગ લાગવાની ઘટના બની હતી. આ ઘટનામાં ચાર લોકોના મોત નિપજ્યાં હતાં. આ ઘટનાની જાણ થતાં જ લીંબડી તેમજ સુરેન્દ્રનગરની ફાયર ફાઈટરની ટીમ સ્થળ પર પહોંચી…
- ઇન્ટરનેશનલ
ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ પૂર્વે પાકિસ્તાનમાં બોમ્બ વિસ્ફોટઃ છ લોકોનાં મોત…
ઈસ્લામાબાદઃ ચેમ્પિયન્સ ટ્રોફીને લઈ પાકિસ્તાન ચર્ચામાં છે, તેમાંય વળી ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી પાકિસ્તાન બહાર ફેંકાઈ ગયા પછી ટીમ પર તો પસ્તાળ પડી હતી. ચેમ્પિયન્સ ટ્રોફીમાં સુરક્ષા મુદ્દે ગંભીર સવાલો થયા છે ત્યારે આજે પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાના અકોરા ખટ્ટક સ્થિત દારુલ ઉલમ…
- આપણું ગુજરાત
PM Modi Gujarat Visit: પીએમ મોદી શનિવારથી ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે, સોમવારે સોમનાથ દાદાના દર્શન કરશે…
અમદાવાદઃ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતી કાલ તા. 1 માર્ચથી ત્રણ દિવસના સૌરાષ્ટ્રના પ્રવાસે આવી રહ્યા છે. (PM Modi Gujarat Visit)ત્યારે પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ર્ચિત કરવામા આવી છે અને વહિવટીતંત્ર તૈયારીમા લાગ્યું છે. મળતી માહિતી પ્રમાણે આવતીકાલે શનિવારે મોડી…
- આમચી મુંબઈ
છૂટાછેડા ન આપનારા પતિથી છુટકારો મેળવવા પત્નીએ તેને મારી નાખ્યો…
થાણે: છૂટાછેડા ન આપનારા પતિથી છુટકારો મેળવવા પત્નીએ તેની હત્યાની યોજના ઘડી કાઢી હોવાની ઘટના નવી મુંબઈમાં બની હતી. ગળું દબાવી હત્યા કર્યા બાદ પતિના મૃતદેહને ખાડી પરના બ્રિજ પર ફેંકનારી પત્ની સહિત ત્રણ જણની પોલીસે ધરપકડ કરી હતી, જ્યારે…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર સરકાર પર કોંગ્રેસનો નવો આરોપઃ ‘હાઈ-સિક્યોરિટી’ રજિસ્ટ્રેશન પ્લેટ લગાવવાને નામે ઉઘાડી લૂંટ…
મુંબઈઃ ભાજપ સરકાર લોકોને લૂંટવાની એક પણ તક જતી નથી કરતી. જનતા આ પહેલાંથી જ મોંઘવારીના ખપ્પરમાં હોમાઈ રહી છે ત્યારે વાહનમાલિકોનાં ખિસ્સાં પર સરકારની નજર ચોંટી છે. વાહનો માટે હાઈ-સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટના નામે ભારે ફી વસૂલવાનું નક્કી કરનારી સરકાર…
- આમચી મુંબઈ
કમ્પ્યુટર ક્લાસથી પાછી ફરેલી સગીરા સાથે ચાકુની ધાકે દુષ્કર્મ…
વાશિમ: વાશિમ જિલ્લામાં એક જ દિવસે બનેલી બે અલગ અલગ ઘટનામાં કમ્પ્યુટર ક્લાસમાંથી પાછી ફરેલી 16 વર્ષની સગીરાને ખેતરમાં લઈ જઈ ચાકુની ધાકે તેની સાથે દુષ્કર્મ કરાયું હતું, જ્યારે કરિયાણાની દુકાનમાં આઈસક્રીમ લેવા ગયેલી સાત વર્ષની બાળકી સાથે અશ્લીલ ચેનચાળા…