- આપણું ગુજરાત
Project Lion: ગુજરાતમાં એશિયાઈ સિંહોના સંરક્ષણ માટે 2900 કરોડનો પ્રોજેક્ટ લાયન કાર્યરત…
અમદાવાદ : ગુજરાતમાં એશિયાઈ સિંહોના સંવર્ધન માટે 15 ઓગસ્ટ 2020ના રોજ પ્રોજેક્ટ લાયનની(Project Lion)જાહેરાત કરી હતી. જેમાં એશિયાઈ સિંહોના ભવિષ્યને સુરક્ષિત કરવા પ્રોજેક્ટ લાયન એ સમુદાયની ભાગીદારી, ટેક્નોલોજી પર ભાર, વન્યજીવ આરોગ્ય સંભાળ, યોગ્ય નિવાસસ્થાન વ્યવસ્થાપન અને માનવ-સિંહ સંઘર્ષને ઘટાડવાના…
- આપણું ગુજરાત
Gujarat વિધાનસભામાં સ્પીચ માટે પ્રથમ વખત AI નો ઉપયોગ થયો…
અમદાવાદઃ ગુજરાતના(Gujarat)કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલે શુક્રવારે વિધાનસભામાં રાજ્યપાલના ઉદબોધન પર ચર્ચાના અંતિમ દિવસે જવાબમાં કહ્યું હતું કે, કોંગ્રેસે તેના શાસનના સંપૂર્ણ કાર્યકાળ દરમિયાન 86 વખત સુધારા કરીને સંવિધાનનું વારંવાર અપમાન કર્યું છે. જમ્મુ-કાશ્મીરમાં 370 ની કલમ દૂર થતા આપણું સંવિધાન…
- નેશનલ
આજનું રાશિફળ (01-03-25): આજથી શરૂ થયેલા માર્ચ મહિનાનો પહેલો દિવસ આ બે રાશિઓ માટે રહેશે શુભ, જાણી લો શું છે બાકીની રાશિના હાલ…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્સાહથી ભરપૂર રહેશે. તમે તમારા મિત્રો સાથે કોઈ મનોરંજન કાર્યક્રમમાં પણ ભાગ લઈ શકો છો. તમે તમારા કાર્યો સરળતાથી પૂર્ણ કરી શકશો. તમારા કોઈ મિત્ર કોઈ વાતને લઈને તમારાથી ગુસ્સે થઈ શકે છે. તમારે…
- અમરેલી
Amreli માં બે વર્ષના બાળકને દીપડો ઉઠાવી ગયો, મૃતદેહ મળ્યો, વનવિભાગે શોધખોળ શરૂ કરી…
અમદાવાદ : ગુજરાતના અમરેલી(Amreli)જિલ્લામાં વન્ય જીવોના હુમલા સતત વધી રહ્યા છે. જેમાં શુક્રવારે સવારે દલખાણીયા રેન્જના હીરાવા બીટ વિસ્તારમાં એક દુ:ખદ ઘટના બની હતી જ્યાં એક દીપડો ખેતરમાં સૂતેલા બે વર્ષના બાળકને ખેંચી ગયો હતો. થોડી વાર બાદ બાળકનો મૃતદેહ…
- નેશનલ
ઉત્તરાખંડના ચમોલીમાં હિમપ્રપાત દુર્ઘટનામાં 32 કામદારોને બચાવી લેવાયા, હજુ 25 કામદારો ફસાયેલા…
નવી દિલ્હી : ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા થઇ રહી છે. એવામાં ચમોલી જિલ્લામાં હિમપ્રપાતને(Chamoli Glacier Burst) કારણે મોટી દુર્ઘટના ઘટી છે. અહેવાલ મુજબ, હિમપ્રપાતને કારણે માણા ગામમાં 57 કામદારો બરફ નીચે દટાયા હતા. જેમાંથી 32 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને…
- અમદાવાદ
પશ્ચિમ રેલવે અમદાવાદ-ગ્વાલિયર વચ્ચે હોળી સ્પેશિયલ ટ્રેન દોડાવશે…
અમદાવાદ: પશ્ચિમ રેલવે આગામી હોળીના તહેવાર અને ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ અને ગ્વાલિયર વચ્ચે ખાસ ભાડા પર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો નીચે મુજબ છે:- Also read : શકિતપીઠ Ambaji…
- સુરેન્દ્રનગર
Surendranagar ના રળોલ ગામે આગ ફાટી નીકળી, ચાર લોકોના મોત…
અમદાવાદઃ સુરેન્દ્રનગર(Surendranagar)જિલ્લાના લીંબડીના રળોલ ગામે એક મકાન પાસે પીકઅપ વાનમાંથી ડિઝલના કેરબા ઉતારતા સમયે આગ લાગવાની ઘટના બની હતી. આ ઘટનામાં ચાર લોકોના મોત નિપજ્યાં હતાં. આ ઘટનાની જાણ થતાં જ લીંબડી તેમજ સુરેન્દ્રનગરની ફાયર ફાઈટરની ટીમ સ્થળ પર પહોંચી…
- ઇન્ટરનેશનલ
ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ પૂર્વે પાકિસ્તાનમાં બોમ્બ વિસ્ફોટઃ છ લોકોનાં મોત…
ઈસ્લામાબાદઃ ચેમ્પિયન્સ ટ્રોફીને લઈ પાકિસ્તાન ચર્ચામાં છે, તેમાંય વળી ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી પાકિસ્તાન બહાર ફેંકાઈ ગયા પછી ટીમ પર તો પસ્તાળ પડી હતી. ચેમ્પિયન્સ ટ્રોફીમાં સુરક્ષા મુદ્દે ગંભીર સવાલો થયા છે ત્યારે આજે પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાના અકોરા ખટ્ટક સ્થિત દારુલ ઉલમ…
- આપણું ગુજરાત
PM Modi Gujarat Visit: પીએમ મોદી શનિવારથી ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે, સોમવારે સોમનાથ દાદાના દર્શન કરશે…
અમદાવાદઃ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતી કાલ તા. 1 માર્ચથી ત્રણ દિવસના સૌરાષ્ટ્રના પ્રવાસે આવી રહ્યા છે. (PM Modi Gujarat Visit)ત્યારે પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ર્ચિત કરવામા આવી છે અને વહિવટીતંત્ર તૈયારીમા લાગ્યું છે. મળતી માહિતી પ્રમાણે આવતીકાલે શનિવારે મોડી…