- ઉત્સવ
સર્જકના સથવારે : ‘કાબિલ’ છે ગઝલનો ‘વૈભવ’ ઠેસ પહોંચાડવી છે હૈયા ને? કોઈ તાજું ગુલાબ લઈ આવો…
-રમેશ પુરોહિત ગુજરાતી ગઝલની પરવરિશ, હિફાઝત અને ઉછેર રાંદેર-સૂરતમાં થયો. મુશાયરા પ્રવૃત્તિથી ગઝલને લોકાભિમુખ અને વિદ્વતપ્રિય બનાવવામાં સૂરતના શાયરોએ ભેખ લીધેલો અને સૂરતને ગઝલનું મક્કા બનાવ્યું. વીસમી સદીના ચોથા-પાંચમા દાયકામાં શયદા સાહેબની આગેવાની હેઠળ મુંબઈ ગઝલનું થાણું બનવા માંડે છે.…
- સ્પોર્ટસ
કોહલી 300 મી મૅચમાં ફ્લૉપ, ફિલિપ્સનો જૉન્ટી જેવો ડાઇવિંગ કૅચ…
દુબઈઃ ભારતે અહીં આજે ન્યૂ ઝીલૅન્ડ સામે ચૅમ્પિયન્સ ટ્રોફીમાં પ્રૅક્ટિસ મૅચ જેવા મુકાબલામાં બૅટિંગ મળ્યા પછી ધબડકાથી શરૂઆત કરી હતી અને વિશેષ વાત તો એ છે કે વિરાટ કોહલીએ 300મી વન-ડેનો કીર્તિમાન નોંધાવ્યો હતો, પણ આ જ મૅચમાં તે ફ્લૉપ…
- ઇન્ટરનેશનલ
Israel એ ગાઝા પટ્ટીમાં તમામ સહાય પર પ્રતિબંધ મૂક્યો, બાકી બંધકોને છોડવા ચેતવણી આપી…
તેલ અવીવ : ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુધ્ધ વિરામ(Israel Hamas Ceasefire) બાદ હવે નવો વળાંક આવ્યો છે. જેમાં ઇઝરાયેલે ગાઝા પટ્ટીમાં યુદ્ધવિરામ દરમિયાન તમામ સહાય પર પ્રતિબંધ મૂક્યો છે. ઇઝરાયલે રવિવારે કહ્યું હતું કે તે ગાઝા પટ્ટીમાં તમામ પુરવઠો બંધ…
- ઇન્ટરનેશનલ
Blue Origin રચશે ઈતિહાસ; કેટી પેરી, લોરેન સાંચેઝ મહિલા ક્રૂ સાથે અવકાશ યાત્રા કરશે…
કેન્ટ: અમેરિકામાં પ્રાઈવેટ સ્પેસ કંપનીઓની સ્પર્ધા વધુને વધુ તીવ્ર બની રહી છે. એવામાં જેફ બેઝોસની માલિકીની અમેરિકન સ્પેસ ટેકનોલોજી કંપની બ્લુ ઓરિજિને (Blue Origin) મોટી જાહેરાત કરી છે, કંપનીની આગામી સ્પેસ ફ્લાઈટ ઐતિહાસિક રહેશે. 🚀 Meet the New Shepard NS-31…
- નેશનલ
પરિવારના ચાર સભ્યની હત્યા કરી ગર્લફ્રેન્ડને પણ મારી નાખી ને કારણ આપ્યું કે…
તિરુવંથપુરમઃ કેરળના તિરુવંથપુરમમાં એક ખળભળાટ મચાવતી ઘટના બની છે. અહીં એક 23-24 વર્ષના યુવાન અફાને પોતાના જ પરિવારના ચાર અને ગર્લફ્રેન્ડ એમ પાંચની હત્યા કરી છે અને ત્યારબાદ તે પોતે જ પોલીસ સ્ટેશનમાં હાજર થયો છે. વેંજારામુડુ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી…
- રાજકોટ
ઘેડ પંથકને પૂર મુક્ત કરવા 1500 કરોડનો પ્લાન: મનસુખ માંડવિયા…
રાજકોટ: કેન્દ્રીય શ્રમ રોજગાર અને રમત ગમત પ્રધાન મનસુખ માંડવિયા શનિવારે રાજકોટની મુલાકાતે આવ્યા હતા. તેમની મિડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા બજેટમાં ઘેડ પંથકને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ઘેડ પંથક માટે રૂ. 1500 કરોડનો પ્લાન…
- સ્પેશિયલ ફિચર્સ
એસિડિટીથી તાત્કાલિક રાહત આપશે આ ઘરેલું ઉપાય; દવા વગર મળશે પેટની બળતરામાંથી રાહત!
આજની ભાગદોડ ભરેલી જીવનશૈલી, ખાવાની બગડતી જતી આદતો અને તણાવને કારણે એસિડિટી એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. આ સમસ્યામાંથી તાત્કાલિક રાહત મેળવવા માટે ઘણા લોકો દવાઓનો સહારો લે છે, પરંતુ લાંબા સમય સુધી દવાઓ લેવાથી પણ આડઅસર થઈ શકે…
- નેશનલ
Paytm ને ફેમા હેઠળ ઇડીએ ફટકારી રૂપિયા 611 કરોડના ઉલ્લંઘનની નોટિસ…
નવી દિલ્હી : ડિજિટલ પેમેન્ટ એપ પેટીએમ(Paytm)ચલાવતી કંપની વન નાઇટી સેવન કોમ્યુનિકેશન લિમિટેડને પેટીએમ અને તેની બે પેટાકંપનીઓ દ્વારા કુલ રૂપિયા 611 કરોડના કથિત ઉલ્લંઘન માટે ઇડીએ કારણદર્શક નોટિસ ફટકારી છે. કંપનીએ એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે 27 ફેબ્રુઆરીએ જાહેર…
- નેશનલ
ભૂટાન સુધી દોડશે ઇંડિયન રેલવે! રેલવેએ બનાવી 3500 કરોડની યોજના…
ગુવાહાટી: હવે ટૂંક જ સમયમાં પાડોશી દેશ ભૂટાન ટ્રેન દ્વારા મુસાફરી કરી શકશો. ભારતીય રેલ્વેએ આસામના કોકરાઝારથી ભૂટાનમાં ગેલેફુ સુધી રેલ્વે ટ્રેક નાખવા માટે વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) પૂર્ણ કરી લીધો છે. ભારત અને ભૂટાન વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવા…
- અમદાવાદ
Ahmedabad માં 2036 ઓલિમ્પિકના આયોજન માટે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની તૈયારીઓ પૂરજોશમાં…
અમદાવાદઃ કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા ગુજરાતની મુલાકાતે આવ્યા હતાં. તેમણે રાજકોટની મુલાકાત દરમિયાન પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ભારત સરકારે 2036માં યોજાનાર ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે તૈયારી દર્શાવી છે. આ ઓલિમ્પિક માટે હાલ 2025માં બીડ કરવા માટે લેટર ઓફ ઇન્ટરેસ્ટ…