- સ્પોર્ટસ
વિદર્ભનું ત્રણ હજારના હોમ-ક્રાઉડની હાજરીમાં ત્રીજું રણજી ટાઇટલ…
નાગપુરઃ અહીં રમાયેલી રણજી ટ્રોફીની ફાઇનલ આજના પાંચમા અને છેલ્લા દિવસે ડ્રૉમાં જવા છતાં વિદર્ભએ પ્રથમ દાવની સરસાઈને આધારે 3,000 પ્રેક્ષકોની હાજરીમાં વિજય મેળવી લીધો હતો અને એ સાથે વિદર્ભએ ત્રીજી વાર આ સર્વોચ્ચ ડોમેસ્ટિક સ્પર્ધાનું ચૅમ્પિયનપદ હાંસલ કર્યું છે.…
- આપણું ગુજરાત
કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah એ મહેસાણામાં નવનિર્મિત વિદ્યાભવન અને સાંસ્કૃતિક ભવનનું લોકાર્પણ કર્યુ…
અમદાવાદ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ(Amit Shah)હાલ ગુજરાતની મુલાકાતે છે. આ દરમિયાન આજે તેમણે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના પીલવાઈ ખાતે નવનિર્મિત વિદ્યાભવન અને સાંસ્કૃતિક ભવનનું લોકાર્પણ કર્યું હતુ.કેન્દ્રીય મંત્રી અમિત શાહના વરદ્હસ્તે શેઠ ગિરધરલાલ ચુનીલાલ હાઇસ્કુલ ટ્રસ્ટ, પીલવાઈ દ્વારા ભૂતપૂર્વ…
- ઇન્ટરનેશનલ
Russia-Ukraine War: યુક્રેન યુદ્ધવિરામ માટે નવી રણનીતિ તૈયાર, બ્રિટન, ફ્રાંસ અને યુક્રેન અમેરિકા સામે મૂકશે પ્રસ્તાવ…
નવી દિલ્હી : રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધવિરામમાં(Russia-Ukraine War)એકલા અમેરિકાની મધ્યસ્થતા હાલના સંજોગોમા અશક્ય લાગી રહી છે. જેમાં પણ હાલમાં જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી વચ્ચેની ઉગ્ર ચર્ચા બાદ યુક્રેન યુદ્ધવિરામ માટે બ્લુપ્રિન્ટ તૈયાર કરવાનું શરૂ…
- Champions Trophy 2025
સેમિ ફાઇનલની ચારેય ટીમ દુબઈમાં! બે ટીમ લાહોર જવા રવાના થશે…
દુબઈઃ ચૅમ્પિયન્સ ટ્રોફીમાં એક એવી અસાધારણ પરિસ્થિતિ જોવા મળી રહી છે જેમાં પહેલી વાર આઇસીસી ઇવેન્ટની બન્ને સેમિ ફાઇનલની કુલ ચારેય ટીમ એક જ શહેરમાં ભેગી થઈ છે અને એવા સંજોગોમાં એકત્રિત થઈ છે જેમાં ચારેય ટીમને સેમિમાં પોતાની સામે…
- ઉત્સવ
સર્જકના સથવારે : ‘કાબિલ’ છે ગઝલનો ‘વૈભવ’ ઠેસ પહોંચાડવી છે હૈયા ને? કોઈ તાજું ગુલાબ લઈ આવો…
-રમેશ પુરોહિત ગુજરાતી ગઝલની પરવરિશ, હિફાઝત અને ઉછેર રાંદેર-સૂરતમાં થયો. મુશાયરા પ્રવૃત્તિથી ગઝલને લોકાભિમુખ અને વિદ્વતપ્રિય બનાવવામાં સૂરતના શાયરોએ ભેખ લીધેલો અને સૂરતને ગઝલનું મક્કા બનાવ્યું. વીસમી સદીના ચોથા-પાંચમા દાયકામાં શયદા સાહેબની આગેવાની હેઠળ મુંબઈ ગઝલનું થાણું બનવા માંડે છે.…
- સ્પોર્ટસ
કોહલી 300 મી મૅચમાં ફ્લૉપ, ફિલિપ્સનો જૉન્ટી જેવો ડાઇવિંગ કૅચ…
દુબઈઃ ભારતે અહીં આજે ન્યૂ ઝીલૅન્ડ સામે ચૅમ્પિયન્સ ટ્રોફીમાં પ્રૅક્ટિસ મૅચ જેવા મુકાબલામાં બૅટિંગ મળ્યા પછી ધબડકાથી શરૂઆત કરી હતી અને વિશેષ વાત તો એ છે કે વિરાટ કોહલીએ 300મી વન-ડેનો કીર્તિમાન નોંધાવ્યો હતો, પણ આ જ મૅચમાં તે ફ્લૉપ…
- ઇન્ટરનેશનલ
Israel એ ગાઝા પટ્ટીમાં તમામ સહાય પર પ્રતિબંધ મૂક્યો, બાકી બંધકોને છોડવા ચેતવણી આપી…
તેલ અવીવ : ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુધ્ધ વિરામ(Israel Hamas Ceasefire) બાદ હવે નવો વળાંક આવ્યો છે. જેમાં ઇઝરાયેલે ગાઝા પટ્ટીમાં યુદ્ધવિરામ દરમિયાન તમામ સહાય પર પ્રતિબંધ મૂક્યો છે. ઇઝરાયલે રવિવારે કહ્યું હતું કે તે ગાઝા પટ્ટીમાં તમામ પુરવઠો બંધ…
- ઇન્ટરનેશનલ
Blue Origin રચશે ઈતિહાસ; કેટી પેરી, લોરેન સાંચેઝ મહિલા ક્રૂ સાથે અવકાશ યાત્રા કરશે…
કેન્ટ: અમેરિકામાં પ્રાઈવેટ સ્પેસ કંપનીઓની સ્પર્ધા વધુને વધુ તીવ્ર બની રહી છે. એવામાં જેફ બેઝોસની માલિકીની અમેરિકન સ્પેસ ટેકનોલોજી કંપની બ્લુ ઓરિજિને (Blue Origin) મોટી જાહેરાત કરી છે, કંપનીની આગામી સ્પેસ ફ્લાઈટ ઐતિહાસિક રહેશે. https://twitter.com/blueorigin/status/1895109914223050764 Also read : ડંકી રૂટથી…
- નેશનલ
પરિવારના ચાર સભ્યની હત્યા કરી ગર્લફ્રેન્ડને પણ મારી નાખી ને કારણ આપ્યું કે…
તિરુવંથપુરમઃ કેરળના તિરુવંથપુરમમાં એક ખળભળાટ મચાવતી ઘટના બની છે. અહીં એક 23-24 વર્ષના યુવાન અફાને પોતાના જ પરિવારના ચાર અને ગર્લફ્રેન્ડ એમ પાંચની હત્યા કરી છે અને ત્યારબાદ તે પોતે જ પોલીસ સ્ટેશનમાં હાજર થયો છે. વેંજારામુડુ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી…
- રાજકોટ
ઘેડ પંથકને પૂર મુક્ત કરવા 1500 કરોડનો પ્લાન: મનસુખ માંડવિયા…
રાજકોટ: કેન્દ્રીય શ્રમ રોજગાર અને રમત ગમત પ્રધાન મનસુખ માંડવિયા શનિવારે રાજકોટની મુલાકાતે આવ્યા હતા. તેમની મિડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા બજેટમાં ઘેડ પંથકને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ઘેડ પંથક માટે રૂ. 1500 કરોડનો પ્લાન…