- આમચી મુંબઈ
ટી પાર્ટીમાં અજિત પવારે ધનંજય મુંડેથી રાખ્યું અંતર, પણ રાજીનામા અંગે કરી ‘આ’ વાત…
મુંબઈઃ વિધાનસભા બજેટ સત્ર સોમવારથી શરૂ થઇ રહ્યું છે તેની પૂર્વ સંધ્યાએ મહાયુતિ સરકાર તરફથી ટી-પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે હંમેશની જેમ વિપક્ષોએ આ પાર્ટીનો બહિષ્કાર કર્યો હતો. આ ટી-પાર્ટીમાં મહાયુતિ સરકારના ઘટક પક્ષોના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા, પરંતુ…
- ઇન્ટરનેશનલ
Wish I Didn’t Miss You: કાર અકસ્માતમાં ગ્રેમી નોમિનેટેડ ગાયિકાનું મોત…
મોન્ટગોમરીઃ ગ્રેમી નોમિનેટેડ આર એન્ડ બી ગાયિકા એન્જી સ્ટોનનું કાર અકસ્માતમાં નિધન થયું હતું. તેણી ૬૩ વર્ષના હતા. સ્ટોન ઓલ-ફીમેલ હિપ-હોપ ટ્રાયો ધ સિક્વન્સના સભ્ય હતા. તેઓ તેમના ગીત ‘વિશ આઇ ડિડ નોટ મિસ યુ’ માટે જાણીતા હતા. Also read…
- આમચી મુંબઈ
ટી પાર્ટીઃ સીએમની ખુરશી બચાવી શક્યા નહીં તો હું શું કરું? અજિત પવારે તાક્યું નિશાન કે…
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામો અને ખાતા ફાળવણી પછી પણ મહાયુતિમાં આંતિરક ખેંચતાણ વધી છે, તેમાંય દિગ્ગજ નેતાઓ વચ્ચે મતભેદોની અટકળો વચ્ચે આજે મુંબઈમાં આયોજિત ટી પાર્ટી વખતે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ…
- આમચી મુંબઈ
કેન્દ્રીય પ્રધાન રક્ષા ખડસેની દીકરીની છેડતી: એકની ધરપકડ…
જળગાંવ: જળગાંવના એક કાર્યક્રમમાં યુવાનોના જૂથે કેન્દ્રીય પ્રધાન રક્ષા ખડસેની પુત્રી અને તેની ફ્રેન્ડ્સની છેડતી કરતાં પોલીસે ગુનો નોંધી એકની ધરપકડ કરી હતી. Also read : મહારાષ્ટ્રમાં કેન્દ્રીય પ્રધાનની દીકરી જ સુરક્ષિત નથીઃ જાણો વિગતો રક્ષા ખડસેની ફરિયાદને આધારે મુક્તાઈનગર…
- નેશનલ
Uttrakhand ના ચમોલી હિમપ્રપાત માં 46 કામદારોને બચાવાયા, આઠના મોત…
નવી દિલ્હી : ઉત્તરાખંડના(Uttrakhand)ચમોલી જિલ્લાના માણા ગામ નજીક શુક્રવારે બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન (BRO) કેમ્પ પર એક વિશાળ હિમપ્રપાત થયો. આ અકસ્માતમાં કુલ 54 કામદારો બરફ નીચે દટાઈ ગયા હતા. જેમાંથી 46 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા.પરંતુ 8 કામદારોના…
- આમચી મુંબઈ
હાઈ સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ્સ વિના મહારાષ્ટ્રમાં દોડે છે 10 લાખ વાહન, જાણો કોના છે?
મુંબઈઃ મહારાષ્ટ્રમાં છેલ્લા પાંચ વર્ષમાં ફરજિયાત એવા હાઇ સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ્સ (એચએસઆરપી) વગર અંદાજે 10 લાખ નવા વાહનો રસ્તા પર દોડી રહ્યા છે, એમ સૂત્રોનું કહેવું છે. વાહનોની ચોરી અને તેનો દુરુપયોગ ટાળવા માટે પહેલી એપ્રિલ, 2019થી સરકારે એચએસઆરપી ફરજિયાત…
- નેશનલ
Delhi Police કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે બેઠક બાદ એક્શનમાં…
નવી દિલ્હી : દિલ્હી પોલીસ(Delhi Police)સંગઠિત ગુનાઓ પર નિયંત્રણ લાવવા અને ભારત અને વિદેશની જેલમાં બંધ ગેંગસ્ટરો પર નજર રાખવાના પ્રયાસોને વધુ તીવ્ર બનાવવાની યોજના બનાવી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કાયદો અને વ્યવસ્થા અંગે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક…
- નેશનલ
ગંગા નદીના પાણી અંગે બિહાર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે આપ્યો ચોંકાવનારો રિપોર્ટ, સ્નાન કરવા યોગ્ય નહીં…
પટણાઃ બિહારમાં મોટા ભાગના સ્થળોએ ગંગા નદીનું પાણી સ્નાન કરવા યોગ્ય પણ નહીં હોવાનો ચોંકાવનારો રિપોર્ટ આપ્યો છે. બિહાર આર્થિક સર્વેક્ષણ 2024-25માં આ જાણકારી આપતા કહેવામાં આવ્યું હતું કે આ ગંગાના પાણીમાં પ્રતિ યુનિટ બેક્ટેરિયાની વધુ સંખ્યાની હાજરી કારણ છે.…
- Champions Trophy 2025
ટીમ ઇન્ડિયાના બૅટર્સને અંકુશમાં રાખીને કિવીઓએ મેળવ્યો 250નો સાધારણ લક્ષ્યાંક…
દુબઈઃ ભારતે અહીં ચૅમ્પિયન્સ ટ્રોફીમાં સેમિ ફાઇનલ પહેલાંના પ્રૅક્ટિસ મૅચ’ જેવા મુકાબલામાં બૅટિંગ મળ્યા બાદ 50 ઓવરમાં 4.98ના રનરેટ સાથે નવ વિકેટે 249 રન બનાવીને ન્યૂ ઝીલૅન્ડને 250 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. બીજી રીતે કહીએ તો કિવી બોલર્સ અને ફીલ્ડર્સે…
- ગીર સોમનાથ
Gujarat માં સોમનાથ ખાતે 18 થી 21 માર્ચ દરમિયાન બીચ સ્પોર્ટ્સ ફેસ્ટીવલ-2025 નું આયોજન…
અમદાવાદ : ગુજરાતના(Gujarat)રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તક સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતે સોમનાથ ખાતે બીચ સ્પોર્ટ્સ ફેસ્ટીવલ 2025નું આયોજન તા.18 માર્ચ થી 21 માર્ચ 2025 દરમ્યાન કરવામાં આવશે. આ બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલમાં ઓપેન એજ ગ્રુપમાં યોજવામાં આવશે, જેમાં…