- નેશનલ
હરિયાણા કોંગ્રેસ કાર્યકર્તા હિમાની નરવાલ હત્યામાં એક આરોપીની ધરપકડ; પાર્ટીના સભ્ય પર શંકા…
રોહતક: હરિયાણાના રોહતકમાં કોંગ્રેસની યુવા મહિલા કાર્યકર્તા હિમાની નરવાલ હત્યા કેસ(Himani Narwal Murder case)માં પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે, હાલમાં આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપીની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી…
- આપણું ગુજરાત
ગુજરાતમાં રવિવાર ગોઝારો સાબિત થયોઃ વિવિધ અકસ્માતોમાં છનાં મોત, 21 ઘાયલ…
અમદાવાદઃ ગુજરાતમાં રવિવાર ગોઝારો સાબિત થયો હતો. અલગ-અલગ માર્ગ અકસ્માતમાં કુલ છના મોત થયા હતા. જ્યારે 21 લોકો ઘાયલ થયા હતાં. રાજ્યના અમદાવાદ, સુરત અને રાજકોટ, ગીર સોમનાથ, કચ્છમાં માર્ગ અકસ્માતો થયા હતા. Also read : Ahmedabad માં ઘરનું ઘર…
- ગીર સોમનાથ
PM Modi Gujarat Visit: પીએમ મોદી સિંહ દર્શન કરવા પહોંચ્યા…
જુનાગઢ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો (PM Modi Gujarat Visit 2025) આજે ત્રીજો દિવસ છે. સોમનાથમાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ હેલિકોપ્ટર દ્વારા તેઓ સાસણ (Sasan Gir) આવી પહોંચ્યા હતા. સાસણમાં વડા પ્રધાને રાત્રી રોકાણ કર્યા બાદ વહેલી સવારે…
- નેશનલ
આજનું રાશિફળ (03-03-25): ચાર રાશિના જાતકોને મળશે લાભ, થશે ધાર્યા કામ પૂર્ણ…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ વ્યસ્ત રહેવાનો છે. લાંબા સમયથી અટકેલી યોજનાઓ પૂર્ણ થઈ શકે છે. આ સમય દરમિયાન કામની સાથે પરિવારના સભ્યો માટે પણ સમય કાઢવો પડશે. કોઈની દેખાદેખી હેઠળ કે દેખાડો કરવા માટે વધારે પૈસા ખર્ચવાનું ટાળવું.…
- આમચી મુંબઈ
મુંબઈના પ્રદૂષણ અંગે વીર દાસ પછી સોનમ કપૂરે વ્યકત કરી ચિંતા, જાણો શું કહ્યું?
મુંબઈઃ અત્યાર સુધી દિલ્હીની બગડતી હવાના સમાચાર હંમેશાં ચર્ચામાં રહ્યા છે પણ હવે મુંબઈની હવાની ગુણવત્તા પણ ચર્ચાનો વિષય ગંભીર બન્યો છે. બોલીવુડના સિતારાઓ પણ તેની ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈમાં હવાની ગુણવત્તા સતત બગડી રહી…
- આપણું ગુજરાત
Gujarat માં હવે હાઉસિંગ સોસાયટીઓ બેફામ ટ્રાન્સફર ફી નહિ વસૂલી શકે…
અમદાવાદ: ગુજરાતમાં(Gujarat)હાઉસિંગ સોસાયટીમાં ઘર વેચવું કે વારસામાં મેળવવું હવે વધુ પારદર્શક અને કોસ્ટ સસ્તું બનશે, કારણ કે રાજ્ય સરકારે ટ્રાન્સફર ફી મર્યાદિત કરી છે અને વધારાના ચાર્જ પર પ્રતિબંધ મૂક્યો છે. એક અહેવાલ મુજબ ગુજરાત સહકારી સોસાયટી (સુધારા) બિલ, 2024…
- દ્વારકા
Dwarka ના 32 ગામમાં અનઅધિકૃત દબાણો સાથે 106 ધાર્મિક દબાણો દૂર કરવા નોટિસ…
અમદાવાદ: ગુજરાતભરમાં તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી યથાવતરુપે જોવા મળી રહી છે. એવામાં દેવભૂમિ દ્વારકા(Dwarka)જિલ્લામાં તંત્ર દ્વારા વધુ એક વખત ગેરકાયદેસર દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જામ કલ્યાણપુર તાલુકાના 32 ગામમાં થયેલા અનઅધિકૃત દબાણો દૂર…
- Champions Trophy 2025
ભારત 44 રનથી જીત્યું, ઑસ્ટ્રેલિયા સામે રમાશે સેમિ ફાઇનલ…
દુબઈઃ ભારતે આજે અહીં ચૅમ્પિયન્સ ટ્રોફીમાં સેમિ ફાઇનલ પહેલાંના પ્રૅક્ટિસ મૅચ’ જેવા મુકાબલામાં ન્યૂ ઝીલૅન્ડને 44 રનથી હરાવી દીધું એ સાથે મંગળવારની સેમિ ફાઇનલ (બપોરે 2.30 વાગ્યાથી) પહેલાં ટીમ ઇન્ડિયાના ખેલાડીઓનો જુસ્સો બુલંદ થઈ ગયો છે. ભારત ગ્રૂપએ’માં નંબર-વન પર…
- રાજકોટ
રાજકોટમાં બેંક સાથે 93 લાખની છેતરપિંડી કરનારા આરોપીનાં આગોતરા જામીન કોર્ટે ફગાવ્યાં…
રાજકોટ: રાજકોટની વિજય કોમર્શિયલ બેંક સાથે છેતરપિંડી આચરીને ૯૩ લાખની ઉચાપત કરવામાં આવી હોવાની ફરિયાદ રાજકોટનાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ખોટા આધાર રજૂ કરીને લોન મંજૂર કરાવીને બેંક સાથે છેતરપિંડી આચરવાના કેસનાં પાંચ આરોપી પૈકી લક્ષ્યાંક વિઠ્ઠલાણીએ સેશન્સ…
- નેશનલ
હરિયાણામાં કોંગ્રેસ નેતાની હત્યા: દીકરીનો મૃતદેહ સ્વીકારવાની પરિવારની મનાઈ, પક્ષ પર કર્યો આક્ષેપ
નવી દિલ્હી : હરિયાણાના(Haryana)રોહતકમાં 22 વર્ષીય કોંગ્રેસ નેતા હિમાની નરવાલની હત્યા બાદ વિવાદ સર્જાયો છે. જેમાં પરિવારે આરોપીના ઝડપાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. તેમજ આ હત્યામાં કોંગ્રેસ પાર્ટી સાથે સંકળાયેલ કોઈ વ્યક્તિ આમાં સામેલ હોવાનો આક્ષેપ પણ…