- ઇન્ટરનેશનલ
ટ્રમ્પે છેડો ફાડ્યો તો યુક્રેનને મળ્યો બ્રિટન અને ફ્રાન્સનો ટેકો; કાયમી શાંતિ માટે પ્રયાસ…
લંડન: છેલ્લા ત્રણ વર્ષથી રશિયાના આક્રમણનો સામનો કરી રહેલા યુક્રેનને અમેરિકા તરફથી મોટો ઝટકો મળ્યો છે, અમેરિકાએ યુક્રેનને આપવામાં આવતા હથિયારોની સપ્લાય ઓછી કરી દીધી છે અને ટૂંક સમયમાં બંધ કરી દેશે. અમેરિકાના પ્રવાસે ગયેલા યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી(Volodymyr Zelensky)ને…
- સુરત
Surat ના ઉધના રેલવે સ્ટેશન પર હોળી પહેલા પેસેન્જરોનો ભારે ધસારો, વ્યવસ્થાનો અભાવ…
Surat News: હોળીના પર્વને હવે માત્ર 11 દિવસ બાકી છે ત્યારે સુરત શહેરમાં વસવાટ કરતા યુપી-બિહારના લાખો શ્રમિકો અને પરપ્રાંતિય લોકો પોતાના વતન જવા તૈયારી કરી રહ્યા છે. આ જ કારણે ઉધના રેલવે સ્ટેશન પર ભીડ જોવા મળી રહી છે.…
- આમચી મુંબઈ
કેન્દ્રીય પ્રધાનની દીકરીની છેડતીનો એક આરોપી હિસ્ટ્રી શીટરઃ વિરોધપક્ષે માગ્યું ફડણવીસનું રાજીનામું…
મુંબઈઃ મહારાષ્ટ્રમાં આજથી વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત થઈ રહી છે ત્યારે મુખ્ય પ્રધાન અને ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને મહાયુતિ સરકારને ઘેરવા વિપક્ષને એક મુદ્દો મળી ગયો છે. ભાજપના જ કેન્દ્રમાં રાજ્યકક્ષાના પ્રધાન રક્ષા ખડસેની દીકરીની શિવરાત્રીના મેળા દરમિયાન થયેલી…
- નેશનલ
હરિયાણા કોંગ્રેસ કાર્યકર્તા હિમાની નરવાલ હત્યામાં એક આરોપીની ધરપકડ; પાર્ટીના સભ્ય પર શંકા…
રોહતક: હરિયાણાના રોહતકમાં કોંગ્રેસની યુવા મહિલા કાર્યકર્તા હિમાની નરવાલ હત્યા કેસ(Himani Narwal Murder case)માં પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે, હાલમાં આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપીની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી…
- આપણું ગુજરાત
ગુજરાતમાં રવિવાર ગોઝારો સાબિત થયોઃ વિવિધ અકસ્માતોમાં છનાં મોત, 21 ઘાયલ…
અમદાવાદઃ ગુજરાતમાં રવિવાર ગોઝારો સાબિત થયો હતો. અલગ-અલગ માર્ગ અકસ્માતમાં કુલ છના મોત થયા હતા. જ્યારે 21 લોકો ઘાયલ થયા હતાં. રાજ્યના અમદાવાદ, સુરત અને રાજકોટ, ગીર સોમનાથ, કચ્છમાં માર્ગ અકસ્માતો થયા હતા. Also read : Ahmedabad માં ઘરનું ઘર…
- ગીર સોમનાથ
PM Modi Gujarat Visit: પીએમ મોદી સિંહ દર્શન કરવા પહોંચ્યા…
જુનાગઢ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો (PM Modi Gujarat Visit 2025) આજે ત્રીજો દિવસ છે. સોમનાથમાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ હેલિકોપ્ટર દ્વારા તેઓ સાસણ (Sasan Gir) આવી પહોંચ્યા હતા. સાસણમાં વડા પ્રધાને રાત્રી રોકાણ કર્યા બાદ વહેલી સવારે…
- નેશનલ
આજનું રાશિફળ (03-03-25): ચાર રાશિના જાતકોને મળશે લાભ, થશે ધાર્યા કામ પૂર્ણ…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ વ્યસ્ત રહેવાનો છે. લાંબા સમયથી અટકેલી યોજનાઓ પૂર્ણ થઈ શકે છે. આ સમય દરમિયાન કામની સાથે પરિવારના સભ્યો માટે પણ સમય કાઢવો પડશે. કોઈની દેખાદેખી હેઠળ કે દેખાડો કરવા માટે વધારે પૈસા ખર્ચવાનું ટાળવું.…
- આમચી મુંબઈ
મુંબઈના પ્રદૂષણ અંગે વીર દાસ પછી સોનમ કપૂરે વ્યકત કરી ચિંતા, જાણો શું કહ્યું?
મુંબઈઃ અત્યાર સુધી દિલ્હીની બગડતી હવાના સમાચાર હંમેશાં ચર્ચામાં રહ્યા છે પણ હવે મુંબઈની હવાની ગુણવત્તા પણ ચર્ચાનો વિષય ગંભીર બન્યો છે. બોલીવુડના સિતારાઓ પણ તેની ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈમાં હવાની ગુણવત્તા સતત બગડી રહી…
- આપણું ગુજરાત
Gujarat માં હવે હાઉસિંગ સોસાયટીઓ બેફામ ટ્રાન્સફર ફી નહિ વસૂલી શકે…
અમદાવાદ: ગુજરાતમાં(Gujarat)હાઉસિંગ સોસાયટીમાં ઘર વેચવું કે વારસામાં મેળવવું હવે વધુ પારદર્શક અને કોસ્ટ સસ્તું બનશે, કારણ કે રાજ્ય સરકારે ટ્રાન્સફર ફી મર્યાદિત કરી છે અને વધારાના ચાર્જ પર પ્રતિબંધ મૂક્યો છે. એક અહેવાલ મુજબ ગુજરાત સહકારી સોસાયટી (સુધારા) બિલ, 2024…
- દ્વારકા
Dwarka ના 32 ગામમાં અનઅધિકૃત દબાણો સાથે 106 ધાર્મિક દબાણો દૂર કરવા નોટિસ…
અમદાવાદ: ગુજરાતભરમાં તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી યથાવતરુપે જોવા મળી રહી છે. એવામાં દેવભૂમિ દ્વારકા(Dwarka)જિલ્લામાં તંત્ર દ્વારા વધુ એક વખત ગેરકાયદેસર દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જામ કલ્યાણપુર તાલુકાના 32 ગામમાં થયેલા અનઅધિકૃત દબાણો દૂર…