- શેર બજાર
ભારતીય શેરબજારમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો એક જ દિવસમાં વેચ્યા આટલા કરોડના શેર…
મુંબઈ : ભારતીય શેરબજાર સપ્તાહના અંતિમ દિવસે શુક્રવારે સેન્સેક્સ 182 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયું હતું. જોકે, 30 મે રોજ એક જ દિવસમાં બજારમાં ભારે વેચવાલી જોવા મળી. વિદેશી સંસ્થાકીય રોકાણકારો 6,450 કરોડ રૂપિયાના શેર વેચ્યા. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો એ…
- આપણું ગુજરાત
ગુજરાતમાં આરટીઈની 9000થી વધુ બેઠકો ખાલીઃ અત્યાર સુધીમાં 6.70 લાખથી વધુ વિદ્યાર્થીઓએ લાભ લીધો…
અમદાવાદઃ ગુજરાતમાં આરટીઈ હેઠળ 9,000થી વધુ બેઠકો ખાલી છે, સૌથી વધુ ખાલી બેઠકો અંગ્રેજી માધ્યમની શાળાઓમાં છે. રાજ્ય શિક્ષણ વિભાગના રેકોર્ડ અનુસાર આરટીઈ હેઠળના બે પ્રવેશ રાઉન્ડ બાદ, રાજ્યભરમાં હજુ પણ 9,157 બેઠકો ખાલી છે, જેમાંથી 5,263 અંગ્રેજી માધ્યમની શાળાઓમાં…
- અમદાવાદ
અમદાવાદમાંથી પાકિસ્તાની મહિલા ઝડપાઈ, આ રીતે ફૂટ્યો ભાંડો…
અમદાવાદઃ શહેરમાં મિનિ બાંગ્લાદેશ તરીકે ઓળખાતા ચંડોળા તળાવના ડિમોલિશન વખતે ગેરકાયદે રહેતા ઘણા બાંગ્લાદેશીઓ ઝડપાયા હતા. પરંતુ આ વખતે પાકિસ્તાની મહિલા ઝડપાઈ હતી. શહેરના સરસપુર વિસ્તારમાં આવેલી શારદાબેન હોસ્પિટલમાં મહિલા ગર્ભપાત કરાવવા ગઈ હતી તે સમયે સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો…
- મનોરંજન
આ તારીખે સિનેમાઘરોમાં દસ્તક આપશે દ્રશ્યમ 3, નિર્માતાઓ સત્તાવાર રીતે કરી જાહેરાત…
મુંબઈઃ બોલિવુડ અભિનેતા અજય દેવગણ (Ajay Devgn)ની બ્લોકબસ્ટર ફ્રેન્ચાઈઝી ફિલ્મ ‘દ્રશ્યમ’ના ત્રીજા ભાગ અંગે મહત્વની સમાચાર આવ્યાં છે. સોશિયલ મીડિયામાં અત્યારે લોકો ચર્ચા કરી રહ્યાં છે, દ્રશ્યમ (Drishyam)નો ત્રીજો ભાગ ક્યારે આવે છે? પરંતુ હવે ચાહકોને વધારે રાહ જોવાની જરૂર…
- આપણું ગુજરાત
ગુજરાતમાં સાયન્સના વિદ્યાર્થીઓમાં એન્જિનિયરિંગનું આકર્ષણ ઘટ્યુંઃ બાયોલોજીનું વધ્યું…
અમદાવાદઃ ગુજરાતમાં સાયન્સના વિદ્યાર્થીઓમાં એક નવી પેટર્ન જોવા મળી છે. ધો. 12માં મેથ્સના બદલે બાયોલોજીને વધારે પ્રાધાન્ય આપી રહ્યા છે. જેના કારણે એન્જિનયરિંગ કોર્સ માટે ઉમેદવારોની ટકાવારી 2015માં 55 ટકા હતી તે ઘટીને 2025માં માત્ર 30 ટકા થઈ હતી. આ…
- સ્પેશિયલ ફિચર્સ
મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું વિચારી રહ્યાં છે તો પહેલા આ વાંચી લો, નહીં તો…
બચત કરવા માટે લોકો અનેક પ્રકારે રોકાણ કરતા હોય છે. તેમાં એક મ્યુચ્યુઅલ ફંડ (Mutual Fund)નું પણ નામ આવે છે. લોકો અત્યારે મ્યુચ્યુઅલ ફંડમાં વધારે રોકાણ કરી રહ્યાં છે. અહીં જો તમે રોકાણ કરો છે તો, તમારા પૈસાનું સંચાલન એસેટ…
- કચ્છ
ભુજની પાલારા જેલમાં કાચા કામના કેદી પાસેથી એક્ટિવ સિમકાર્ડ સાથેનો મોબાઈલ ફોન મળી આવ્યો…
ભુજ: ખામી ભરેલી સુરક્ષાના કારણોસર અવારનવાર સમાચાર માધ્યમોમાં ચમકતી રહેતી ભુજની પાલારા ખાસ જેલમાં ગત મધરાત્રે હાથ ધરાયેલાં ગુપ્ત ઓપરેશન દરમિયાન જેલના બેરેક નંબર ૧૧૧૧માં રહેલા કાચા કામના બંદીવાન પાસેથી એક્ટિવ સીમકાર્ડ સાથેનો મોબાઈલ ફોન, ચાર્જર અને યુએસબી ચાર્જિંગ કેબલ…
- એકસ્ટ્રા અફેર
એરફોર્સ ચીફે જાહેરમાં ફરિયાદ કરવી પડે એ શરમજનક કહેવાય…
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ ભારતે પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓના અડ્ડાઓનો ખુરદો બોલાવવા હાથ ધરેલા ઓપરેશન સિંદૂરના નશામાં આખો દેશ ઝૂમી રહ્યો છે ત્યારે વાયુસેનાના વડા એર ચીફ માર્શલ અમરપ્રીત સિંહે એક ગંભીર મુદ્દા તરફ ધ્યાન દોર્યું છે. એર ચીફ માર્શલ…
- IPL 2025
બેંગલૂરુ ફાઈનલ નહીં જીતે તો છૂટાછેડા: આ મહિલા હવે ખૂબ મક્કમ છે!
મુલ્લાંપુર (ન્યૂ ચંડીગઢ): રોયલ ચેલેન્જર્સ બેંગલૂરુ (RCB)ની ટીમ આઈપીએલ (ipl)ના 18 વર્ષના ઇતિહાસમાં અગાઉ ત્રણ વખત (2009, 2011, 2016) ફાઈનલમાં આવ્યા પછી પણ હારી ગઈ હતી અને હજી સુધી એક પણ ટ્રોફી નથી જીતી શકી, પરંતુ આ વખતે આ ટીમ…