- આપણું ગુજરાત
ગુજરાત ATS અને હરિયાણા STF એ સંયુક્ત ઓપરેશન પાર પાડી આતંકીને ઝડપ્યો, જાણો કઈ ખતરનાક વસ્તુ મળી…
અમદાવાદઃ ગુજરાત ATS ને મોટી સફળતા મળી હતી. ગુજરાત ATS ટીમે હરિયાણા પોલીસની મદદથી ફરીદાબાદના પાલીથી આતંકી ગતિવિધિમાં સામેલ 19 વર્ષીય યુવકની ધરપકડ કરી હતી. તેની પાસેથી બે જીવતા હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા હતા. ATS ટીમે તેને રસ્તા પર ચાલતો…
- સુરત
દારૂની હેરાફેરીનો નવો કિમીયો, સુરતમાં ઓક્સિજન સિલિન્ડરની આડમાં થતી ખેપ ઝડપાઈ…
Surat News: ગુજરાતમાં દારૂની ખેપ માટે બુટલેગરો અવનવા કિમીયા અજમાવતા હોય છે. જોકે પોલીસની સતર્કતાના કારણે દારૂ બુટલેગરો સુધી પહોંચે તે પહેલા જ ઝડપાઈ જતો હોય છે. સુરતમાં ઓક્સિજન સિલિન્ડરની આડમાં દારૂની હેરાફેરી ઝડપાઈ હતી. ઓક્સિજન સિલિન્ડરના નામે દારૂનો વેપલો…
- કચ્છ
કચ્છના ખેડૂતો ખુશખુશાલઃ આ બાગાયતી ઉત્પાદન કરાવી રહી છે સારી કમાણી…
ભુજ: ભાતીગળ પ્રદેશ કચ્છના બારડોલી તરીકે ઓળખાતા નખત્રાણા પંથકમાં થતાં મધ જેવા મીઠાં દાડમની દેશની રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતની બજારોમાં માંગમાં પાછલા કેટલાક વર્ષોમાં વધારો થયો છે. દાડમનો મબલખ પાક તૈયાર થઇ જતાં ખેડૂતો માલના ઉતારા, પેકિંગ સહિતની કામગીરીમાં…
- નેશનલ
‘રોહિત શર્મા જાડિયો ખેલાડી છે…’ કોંગ્રેસ નેતાની ટિપ્પણી બાદ હોબાળો, પોસ્ટ ડિલીટ કરવી પડી…
નવી દિલ્હી: ક્રિકેટ જગતમાં ભારતીય ટીમને અનેક ઝળહળતી સફળતા અપાવનાર કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) વિષે કોંગ્રેસ પ્રવક્તા શમા મોહમ્મદે (Shama Mohamed) વાંધાજનક નિવેદન આપ્યું છે, જેના કારણે વિવાદ ઉભો થયો છે. શમા મોહમ્મદે રોહિત શર્માની ફિટનેસ અંગે સવાલ ઉઠાવતા…
- વડોદરા
આ ગુજરાત છે પાકિસ્તાન કે બાંગ્લાદેશ નહીં, જાણો ક્યા મામલે VHP ભડક્યું શિક્ષિણ સમિતિ પર…
વડોદરાઃ આંધ્ર પ્રદેશ, તેલંગાણા, આસામમાં રમજાન બ્રેક કોન્ટ્રોવર્સી બાદ ગુજરાતમાં પણ ટાઈમ ટેબલ બદલવાનો વિવાદ ઉભો થયો છે. આ વિવાદ વડોદરામાં શિક્ષણ સમિતિના આદેશ બાદ ઉભો થયો છે. વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ રમજાનને ધ્યાનમાં રાખી નગર નિગમની તમામ સ્કૂલોમાં…
- નેશનલ
હિમાની બોયફ્રેન્ડને કરી રહી હતી બ્લેકમેલ! હરિયાણા કોંગ્રેસ કાર્યકર હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો…
રોહતક: હરિયાણાના રોહતકમાં કોંગ્રેસની યુવા મહિલા કાર્યકર્તા હિમાની નરવાલનો મૃતદેહ શનિવારે એક સુટકેસમાં મળી આવ્યા બાદ ખળભળાટ મચી (Himani Narwal Murder Case) ગયો છે. એક સક્રિય કોંગ્રેસ કાર્યકર્તાની હત્યાની કારણે આ કેસ રાષ્ટ્રીય કક્ષાએ ચર્ચાનો વિષય બન્યો છે, હત્યા બાદ…
- ગીર સોમનાથ
કેમ કેસર કેરીના આંબાઓ કાપવા લાગ્યા છે ખેડૂતો?: સીએમને પણ કરી અપીલ…
સાસણઃ લગભગ એકાદ મહિના પહેલા ગીર-ગઢડાના આંબાઓ મોરથી લચી પડ્યા હતા. આ આંબાના બગીચાઓના ફોટા અને વીડિયો જોઈને સૌ કોઈ દાઢ સજાવીને બેઠા હતા કે આ વખતે કેસર કેરી મબલખ આવશે અને પાક ઘણો થયો હોવાથી સસ્તી પણ મળશે, પરંતુ…
- અમદાવાદ
અમદાવાદમાં મંગળવારથી તાપમાનનો પારો 37 ડિગ્રીને પાર થવાની શક્યતા…
અમદાવાદઃ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની (western disturbance) અસરના કારણે ગત અઠવાડિયા દરમિયાન ગરમીનો (gujarat weather) પારો 35 થી 36 ડિગ્રી આસપાસ નોંધાયો હતો. અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગના શહેરોમાં લોકોએ ગરમીનો અનુભવ કર્યો હતો. બીજું એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં મંગળવારથી ગરમીમાં…